જામનગર ના ઓઇલ મિલર એવા એક ઉદ્યોગપતિ સામે સિક્કા પોલીસ મથકમાં ગત 31મી તારીખે લોન ક્ધસલ્ટન્ટ નું કામ સંભાળતી એક યુવતીએ પોતાના ઉપર વારંવાર દુષ્કર્મ…
View More જામનગરના રેપકાંડમાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ : આરોપી ફરારjamnagar
જામનગરમાં હનુમાન ગેઇટ વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ
જામનગર શહેરમાં પોલીસ વિભાગ દ્વારા સમયાંતરે નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, સાથે સાથે વાહન ચેકિંગ ની પણ ઝુંબેશ અવીરત ચાલુ રાખવામાં આવી છે,…
View More જામનગરમાં હનુમાન ગેઇટ વિસ્તારમાં સઘન વાહન ચેકિંગજામનગરમાં ચોરી કરવા ઘૂસેલ ચોરને લોકોએ પકડી ઠમઠોર્યો
જામનગરના લીમડાલેન વિસ્તારમાં ધર્મેશભાઈ ત્રિવેદી નામના વિપ્ર પરિવારના એક મકાનમાં તસ્કરોના પરોણા થયા હતા. જે મકાનમાં એક સતવારા પરિવાર ભાડેથી રહે છે, પરંતુ ગઈકાલે પરિવાર…
View More જામનગરમાં ચોરી કરવા ઘૂસેલ ચોરને લોકોએ પકડી ઠમઠોર્યોજામનગરમાં MTS કંપનીમાં કામ કરતી વખતે બીજા માળેથી પટકાયેલા યુવાને દમ તોડયો
શાપરમાં યુવાનને અજાણ્યા શખ્સોએ પાઈપ વડે માર માર્યો જામનગરમાં રિલાયન્સ કંપનીમાં રહેતો પરિણીત યુવાન એમ.ટી.એસ.કંપનીમાં સાઈટ પર કામ કરતો હતો ત્યારે અકસ્માતે બીજા માળેથી નીચે…
View More જામનગરમાં MTS કંપનીમાં કામ કરતી વખતે બીજા માળેથી પટકાયેલા યુવાને દમ તોડયોજામનગરમાં બેભાન કરી યુવતી ઉપર ઉદ્યોગપતિ દ્વારા દુષ્કર્મ
ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતી યુવતીના અંગત પળોના ફોટા પાડી બ્લેકમેલ કરી વારંવાર કુકર્મ આચરતા ફરિયાદ નોંધાઇ જામનગરમાં રહેતી એક યુવતીએ ઉદ્યોગપતિ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી…
View More જામનગરમાં બેભાન કરી યુવતી ઉપર ઉદ્યોગપતિ દ્વારા દુષ્કર્મજામનગરમાં બેફામ વાહન ચલાવી ભય ફેલાવનાર શખ્સની ધરપકડ
જામનગરના સાતરસ્તા અને લાલ બંગલા થી ટાઉનહોલ તરફના અતિ ધમધમતા માર્ગ ઉપર એક બોલેરો ચાલક, કે જેણે બેફામ ગતીએ પોતાનું વાહન ચલાવ્યું હતું, અને અન્ય…
View More જામનગરમાં બેફામ વાહન ચલાવી ભય ફેલાવનાર શખ્સની ધરપકડજામનગરના રાણપરિયા પરિવાર અને ખોડલધામ વચ્ચે બેઠક, ન્યાય અપાવવા ટ્રસ્ટની મદદ કરવાની જાહેરાત
જામનગરના રાણપરીયા પરિવાર અને ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ સાથેની બેઠકમાં રાણપરીયા પરિવાર એ પોતાની મુખ્ય ત્રણ માંગોની રજૂઆત કરી. ખોડલધામ ચેરમેન નરેશભાઈ…
View More જામનગરના રાણપરિયા પરિવાર અને ખોડલધામ વચ્ચે બેઠક, ન્યાય અપાવવા ટ્રસ્ટની મદદ કરવાની જાહેરાતજામનગરના બ્રેનડેડ યુવાનના અંગો વિમાન માર્ગે સ્પેશિયલ કોરિડોરથી અમદાવાદ મોકલાયા
જામનગરના એક યુવાનને આજે સવારે સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રાન્ડેડ જાહેર કર્યા પછી તેમના અંગોનું દાન કરાવ્યું હતું. અને આજે ખાસ કોરિડોરની વ્યવસ્થા પછી વિમાન…
View More જામનગરના બ્રેનડેડ યુવાનના અંગો વિમાન માર્ગે સ્પેશિયલ કોરિડોરથી અમદાવાદ મોકલાયાજામનગર અને સોયલમાંથી 7 લાખનો દારૂ પકડાયો
જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં ઇંગ્લિશ દારૂૂની હેરાફેરી સંદર્ભે ગઈકાલે રાત્રે એલસીબી ની ટુકડી તથા ધ્રોલ પોલીસે અલગ અલગ બે સ્થળે દરોડા પાડ્યા હતા, અને ઇંગ્લીશ…
View More જામનગર અને સોયલમાંથી 7 લાખનો દારૂ પકડાયોપતિએ ગળાફાંસો ખાતા પત્નીનો કૂવામાં ઝંપલાવી આપઘાત
ધ્રોલના રોજીયા ગામે શ્રમિક પરિવારમાં પતિ-પત્નીના ઝઘડાએ કરૂણાંતિકા સર્જી જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના રોજીયા ગામમાં ભારે કરુણાંતિકા સર્જાઇ છે. અને એક પરપ્રાંતિય શ્રમિક પરિવારના દંપત્તિ…
View More પતિએ ગળાફાંસો ખાતા પત્નીનો કૂવામાં ઝંપલાવી આપઘાત