જામનગરમાં વળતરની લાલચ આપી સાત લોકો સાથે રૂપિયા 2.43 કરોડની ઠગાઇ

જામનગરમાં હવાઈ ચોક વિસ્તારમાં રહેતા એક શખ્સે પોતે સરકારી કામના કોન્ટ્રાકટર હોવાનું દર્શાવી સરકારી કોન્ટ્રાક્ટ ના કામમાં નાણા રોકાણના બહાને ઉંચા વળતરની લાલચ આપી જામનગર…

View More જામનગરમાં વળતરની લાલચ આપી સાત લોકો સાથે રૂપિયા 2.43 કરોડની ઠગાઇ

જામનગરના 8 વોર્ડમાં નવા પેવર રોડ બનાવાશે

મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રોડ-રસ્તા-ભૂગર્ભ સહિતના રૂા9.61 કરોડના ખર્ચને બહાલી આજ તા.28ના મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ચેરમેન નિલેશ બી. કગથરાના અધ્યક્ષ સ્થાને મળી હતી.…

View More જામનગરના 8 વોર્ડમાં નવા પેવર રોડ બનાવાશે

જામનગરનો ફલાયઓવર ત્રણ દી’માં ગોબરો થતા કમિશનરની ટેક્સ વધારવાની લોકોને ધમકી

જામનગર શહેરનો નવો ફલાયઓવર બ્રિજ કે જેનું 24 તારીખે મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન થયું, ત્યારબાદ સતત ત્રીજા દિવસે પણ ચર્ચામાં રહ્યો છે, અને મહાનગરપાલિકાના તંત્રએ જામનગરના…

View More જામનગરનો ફલાયઓવર ત્રણ દી’માં ગોબરો થતા કમિશનરની ટેક્સ વધારવાની લોકોને ધમકી

જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા દારૂ-ડ્રગ્સની બદી સામે આંદોલન

ગુજરાતમાં દારૂૂ-ડ્રગ્સની બદી સામે કોંગ્રેસ દ્રારા આંદોલન શરૂૂ કરાયું છે. જેના ભાગરૂૂપે ગુરૂૂવારે જામનગરમાં શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરોએ ગુજરાત નશાની ચૂંગાલમાં…

View More જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા દારૂ-ડ્રગ્સની બદી સામે આંદોલન

જામનગર જિલ્લાની છ તાલુકા પંચાયતની 112 બેઠકનું રોટેશન જાહેર

જોડિયા, લાલપુર, ધ્રોલ, જામજોધપુર અને કાલાવડ સહિત 6 તાલુકા પંચાયતની બેઠકોમાં મોટા ફેરફાર જામનગર જિલ્લાની 6 તાલુકા પંચાયતની કુલ 112 બેઠકનું નવું રોટેશન રાજ્ય ચૂંટણી…

View More જામનગર જિલ્લાની છ તાલુકા પંચાયતની 112 બેઠકનું રોટેશન જાહેર

ખેતીની જમીનની ચિંતામાં હૃદય રોગના હુમલાથી ખેડૂતનું મોત

જામનગર તાલુકાના મુંગણી ગામમાં રહેતા દેવુભા રૂૂપસંગ જાડેજા નામના 63 વર્ષના બુઝુર્ગ ને ગઈકાલે પોતાની જમીનના ટેન્શનમાં હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને તેઓનું…

View More ખેતીની જમીનની ચિંતામાં હૃદય રોગના હુમલાથી ખેડૂતનું મોત

જામનગર શહેર અને કાલાવડમાં દારૂ અને ત્રણ સ્થળે દરોડા

જામનગર શહેર અને કાલાવડ પંથકમાં ગઈકાલે દારૂૂ અંગે 3 સ્થળે દરોડા પાડ્યા હતા, અને 3 આરોપીઓની અટકાયત કરી લઈ 56 નંગ ઇંગલિશ દારૂૂની બાટલી નો…

View More જામનગર શહેર અને કાલાવડમાં દારૂ અને ત્રણ સ્થળે દરોડા

જામનગરમાં સગર્ભા પરિણીતાને તું ડાકણ છો એમ કહી ઘરમાંથી કાઢી મૂકી

જામનગરના ગોકુલ નગર નજીક મયુર નગર શેરી નંબર બે માં રહેતી દક્ષાબેન અજયભાઈ વરદોડીયા નામની 32 વર્ષની સગર્ભા પરણીતા ને તેણીના સાસરીયાઓએ તું ડાકણ છો,…

View More જામનગરમાં સગર્ભા પરિણીતાને તું ડાકણ છો એમ કહી ઘરમાંથી કાઢી મૂકી

જામનગરના ખીજડિયા ગામે ખેડૂતને વીજ આંચકો લાગતા મોત

વાડીમાં કામ કરતી વેળાએ બનાવ બન્યો જામનગર નજીક ખીજડીયા ગામમાં રહેતા અને ખેતીવાડી સંભાળતા પરષોત્તમભાઈ રાજાભાઈ કમાણી નામના 57 વર્ષના ખેડૂત, કે તેઓ તારીખ 2,11,2025…

View More જામનગરના ખીજડિયા ગામે ખેડૂતને વીજ આંચકો લાગતા મોત

જામનગરમાં હોટલમાં કર્મચારીની હત્યા કેસમાં સહ કર્મચારીને આજીવન કેદ

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં બે વર્ષ પહેલાં એક હોટલમાં યુવાનની હત્યા નિપજાવવામાં આવી હતી. આ ગુનામાં પોલીસે તે જ હોટલના જ અન્ય કર્મચારી સામે ગુન્હો…

View More જામનગરમાં હોટલમાં કર્મચારીની હત્યા કેસમાં સહ કર્મચારીને આજીવન કેદ