જામનગર શહેરમાં રખડતા પશુઓને પકડવામાં અને પકડાયા પછી પણ છોડી મુકવામાં આર્થિક વિહવટ ચાલતો હોવાનો આક્ષેપ કોંગી કોર્પોરેટર દ્વારા કરાયો છે. એક પશુપાલક પોતાની પકડાયેલી…
View More જામનગર મનપા સંચાલિત ઢોર ડબ્બામાંથી ગાય ગુમ થઈ, સીસીટીવી કેમેરા બંધjamnagar news
જામનગરમાં દિગ્જામ ઓવર બ્રિજ નીચે ઘોડીપાસાના જુગાર પર પોલીસનો દરોડો
જામનગરમાં દિગજામ ઓવરબ્રિજની નીચે ગઈકાલે સાંજના સમયે કેટલાક શખ્સો એકત્ર થઈને ઘોડીપાસાનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી ના આધારે પોલીસે દરોડો પાડતાં નાસભાગ થઈ હતી,…
View More જામનગરમાં દિગ્જામ ઓવર બ્રિજ નીચે ઘોડીપાસાના જુગાર પર પોલીસનો દરોડોજામનગરના ઢંઢા ગામે ખેડૂત પુત્રીનો ઝેર પી આપઘાત
જામનગર તાલુકાના ઢંઢા ગામમાં રહેતા એક ખેડૂતની 19 વર્ષીય પુત્રીએ પોતાના ઘેર જંતુનાશક દવા પી લઇ આત્મહત્યા કરી છે. પોતાની માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતાં…
View More જામનગરના ઢંઢા ગામે ખેડૂત પુત્રીનો ઝેર પી આપઘાતજામનગર નજીક હિટાચી મશીનની બેટરી ચોરનાર બે શખ્સો ઝડપાયા
જામનગરના જુના નાગના ગામની સીમમાંથી એક હીટાચી મશીનમાંથી બે નંગ બેટરી ની ચોરી કરવાના ગુનામાં એલસીબી પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને ચોરીના આ…
View More જામનગર નજીક હિટાચી મશીનની બેટરી ચોરનાર બે શખ્સો ઝડપાયાજામનગરના વધુ એક મંદિરમાંથી સબમર્સીબલ પંપની ચોરી
જામનગર શહેર તથા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી હિન્દુ ધાર્મિક સ્થળોને તસ્કરો નિશાન બનાવી રહ્યા છે. ત્યારે ગઈકાલે વધુ એક મંદિરમાંથી પાણીના સબમર્સીબલ પંપની ચોરી થવા…
View More જામનગરના વધુ એક મંદિરમાંથી સબમર્સીબલ પંપની ચોરીજામનગરમાં થયેલી ત્રણ બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો
જામનગર ની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમેં એક વાહન ચોરને પકડી પાડ્યો છે. જેની પૂછપરછ ના આધારે ત્રણ વાહન ચોરીનો ભેદ ઉકેલાયો છે, અને પોલીસે…
View More જામનગરમાં થયેલી ત્રણ બાઈક ચોરીનો ભેદ ઉકેલાયોજામનગરમાં 181-મહિલા હેલ્પલાઇનની સમયસર કાર્યવાહીને લીધે એક પરિવારનો તૂટતો સંસાર બચ્યો
નશાનું સેવન કરનાર પતિને શીખ આપીને તેની પત્ની અને બાળકો સાથે સુખદ સમાધાન કરાવ્યું ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સંચાલિત 181 મહિલા હેલ્પલાઇન પર જામનગરમાં રહેતી…
View More જામનગરમાં 181-મહિલા હેલ્પલાઇનની સમયસર કાર્યવાહીને લીધે એક પરિવારનો તૂટતો સંસાર બચ્યોકારે ઠોકર મારતા બાઇક ચાલક આધેડનું કરૂણ મોત
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર અકસ્માત સર્જાયો જામનગર જિલ્લામાં વાહન અકસ્માતની પરંપરા આવીરત ચાલુ રહી છે, અને જામનગર-રાજકોટ ધોરી માર્ગ વધુ એક વખત રકતરંજીત બન્યો છે.…
View More કારે ઠોકર મારતા બાઇક ચાલક આધેડનું કરૂણ મોતપ્રેમ લગ્ન કરનાર યુવકને પત્નીની નજર સામે વેંતરી નાખ્યો
સાળા સહિત ત્રણ શખ્સોએ ખેલ્યો ખુની ખેલ, જામનગરમાં ચોંકાવનારી ઘટના જામનગરમાં પ્રેમ લગ્ન કરનાર વણિક યુવાનની તેની પત્નીની નજર સામે જ સાળા સહિત ત્રણ શખ્સોએ…
View More પ્રેમ લગ્ન કરનાર યુવકને પત્નીની નજર સામે વેંતરી નાખ્યોદારૂનો જથ્થો જામનગર જિલ્લામાં ઘુસાડી રહેલા બે શખ્સો ઝડપાયા
મહેસાણા થી ઇકો કારમાં ઈંગ્લીશ દારુ જામનગર જિલ્લામાં ઘુસાડવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમી ના આધારે એલસીબીની ટુકડીએ ખીજડીયા બાયપાસ પાસે વોચ ગોઠવી 192 નંગ…
View More દારૂનો જથ્થો જામનગર જિલ્લામાં ઘુસાડી રહેલા બે શખ્સો ઝડપાયા