જામનગરમાં સત્યમ કોલોની અંડરબ્રિજ નજીકની આસપાસની સોસાયટી વિસ્તારમાં એક કોન્ટ્રાક્ટર છેલ્લા બે મહિનાથી રોડનું કામ અધૂરું મૂકીને ભાગી છૂટ્યો છે, અને આ વિસ્તારમાં વસતા નાગરિકોને…
View More જામનગરના સત્યમ કોલોની વિસ્તારમાં ભંગાર રસ્તાના મુદ્દે મહિલાઓનું ચક્કાજામjamnagar news
જામનગર પીજીવીસીએલ દ્વારા દ્વારકા જિલ્લામાં 25 ફેબ્રુ.એ ડિશ-કનેક્શન ડ્રાઈવ યોજાશે
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી 25 ફેબ્રુઆરીએ ડિશ-કનેક્શન ડ્રાઈવ રાખવામાં આવી છે. અને આ દિવસે માત્ર ડિશ કનેક્શનની…
View More જામનગર પીજીવીસીએલ દ્વારા દ્વારકા જિલ્લામાં 25 ફેબ્રુ.એ ડિશ-કનેક્શન ડ્રાઈવ યોજાશેઅલવર અને જામનગરના SDMના સાદાઇથી કોર્ટ મેરેજ
મસૂરીના પહાડોમાં શરૂ થયેલી પ્રેમ કહાની ભવોભવના બંધન સુધી પહોંચી, હવે પરંપરાગત ફેરા ફરશે 2023 બેચના બે યુવાન IAS અધિકારીઓના લગ્ન હાલમાં ચર્ચામાં છે. તે…
View More અલવર અને જામનગરના SDMના સાદાઇથી કોર્ટ મેરેજજામનગરમાં મહિલા સાથે રૂા.12.26 લાખની છેતરપિંડી
જામનગરમાં સુભાષ માર્કેટ નજીક ચારણ ફળી વિસ્તારમાં રહેતી ગીતાબેન કિરીટભાઈ ચૌહાણ નામની પચાસ વર્ષની ખવાસ જ્ઞાતિની મહિલાએ પોતાની સાથે રૂૂપિયા 12 લાખ 26 હજારની છેતરપિંડી…
View More જામનગરમાં મહિલા સાથે રૂા.12.26 લાખની છેતરપિંડીજામનગરના મોખાણા ગામે પ્રેમ લગ્ન કરનાર યુવાનને માર પડ્યો
મૂળ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના માંડાસણ ગામના વતની અને હાલ મોરબીમાં એક વાડીમાં રહીને મજૂરી કામ કરતા બહાદુરભાઇ ગીરીધર ભાઈ ડાભી નામના 37 વર્ષના યુવાને…
View More જામનગરના મોખાણા ગામે પ્રેમ લગ્ન કરનાર યુવાનને માર પડ્યોજામનગર મનપામાં 40 ટકા કમિશનના આક્ષેપ સાથે વિરોધ
જામનગર મહાનગરપાલિકાની આજે લગભગ અંતિમ જનરલ બોર્ડની બેઠક મળી ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા 40 ટકા કમિશન સાથે…
View More જામનગર મનપામાં 40 ટકા કમિશનના આક્ષેપ સાથે વિરોધજામનગર મનપાનું 1854 કરોડનું બજેટ સામાન્ય સભામાં મંજૂર
જામનગર મહાનગરપાલિકા ની આજે મળેલી સામાન્ય સભામાં સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન દ્વારા રૂૂમ. 18પ4.10 કરોડ ના ખર્ચ નું અંદાજપત્ર રજૂ કરવા માં આવ્યા પછી તે અંગે…
View More જામનગર મનપાનું 1854 કરોડનું બજેટ સામાન્ય સભામાં મંજૂરજામનગરના જિલ્લા પોલીસ વડાના બંગલાના ગાર્ડનમાં આગ લાગી
જામનગર ના જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની ના બંગલા ના ગાર્ડનના પાછળના ભાગમાં નારીયેળીના ઝાડમાં સાંજે સવાસાત વાગ્યે અકસ્માતે આગ લાગી હતી, અને…
View More જામનગરના જિલ્લા પોલીસ વડાના બંગલાના ગાર્ડનમાં આગ લાગીજામનગરના તબીબ સાથે શેર બજારમાં રોકાણના બહાને 41.86 લાખની છેતરપિંડી
જામનગરમાં અંબર સિનેમા રોડ પર ઓર્થોપેડિક હોસ્પિટલ ચલાવતા જાણીતા ઓર્થોપેડિક સર્જન સાથે શેરબજારમાં રોકાણ કરવાના બહાને રૂૂપિયા 41.86 લાખની છેતરપિંડી થયાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી…
View More જામનગરના તબીબ સાથે શેર બજારમાં રોકાણના બહાને 41.86 લાખની છેતરપિંડીજામનગર પંથકમાં લેન્ડગ્રેબિંગ હેઠળ બે ગુના નોંધાયા
જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામમાં આવેલી વડીલો પાર્જિત મિલકત પૈકીની જમીન પચાવી પાડવા અંગે એક મહિલાએ પોતાના ત્રણ પિતરાઈ ભાઈઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ…
View More જામનગર પંથકમાં લેન્ડગ્રેબિંગ હેઠળ બે ગુના નોંધાયા