વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી, સમગ્ર હાલાર પંથકમાં વનવિભાગના સહયોગથી મીયાવાન્કી પધ્ધતિથી વનીકરણ વન કવચ એ ગુજરાત સરકારની એક મહત્વાકાંક્ષી પર્યાવરણલક્ષી યોજના છે, જેનો મુખ્ય હેતુ…
View More જામનગરમાં પડતર જમીન પર લહેરાશે હરિયાળી, 15.5 હેકટરમાં વનકવચ અભિયાનjamnagar news
જામનગર જિલ્લામાં ગેરકાયદે વસતા 12 શકમંદ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત
ગુજરાતની આંતરિક શાંતિ, સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે રાજ્યભરમાં શરૂૂ કરાયેલા ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ અંતર્ગત જામનગર જિલ્લામાં પણ પોલીસ દ્વારા સઘન સર્ચ ઓપરેશન…
View More જામનગર જિલ્લામાં ગેરકાયદે વસતા 12 શકમંદ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયતજામનગરના ખસીકરણ કેન્દ્રમાં કૂતરાઓની હાલત ‘કેદી’ જેવી
ખસીકરણ માટે લવાતા 100 થી વધુ શ્ર્વાનને ‘બેરેક’માં રખાય છે ઠાંસી ઠાંસીને, ઓપરેશન બાદ પૌષ્ટિક આહાર આપવાના બદલે પાણી નાંખેલી છાશ અને માત્ર એક વાટકો…
View More જામનગરના ખસીકરણ કેન્દ્રમાં કૂતરાઓની હાલત ‘કેદી’ જેવીનયારા એનર્જીની રિફાઇનરીમાં ટર્નરાઉન્ડ સફળ રીતે પૂર્ણ
34000થી વધુ લોકો, 180 ક્રેઇન સહિત 480 હેવી ઇક્વિપમેન્ટ જોડાયા નયારા એનર્જીએ તેની વાડીનાર રિફાઇનરી ખાતે નિર્ધારિત સમય મુજબ વર્ષ 2026નું ટર્નઅરાઉન્ડ સફળતાપૂર્વક પૂરું કર્યું…
View More નયારા એનર્જીની રિફાઇનરીમાં ટર્નરાઉન્ડ સફળ રીતે પૂર્ણભગવાન શિવનો સાક્ષાત્કાર કરનાર મહિલાનો પર્દાફાશ કરતું જાથા
વડાપ્રધાન બનવાની અને ભૂત-ભવિષ્યની વાતો કરનાર મહિલાએ જાહેરમાં માફી માંગી: સમગ્ર ઘટના બોગસ સાબિત થઇ જામનગરની મહિલા મમતાબેન નિંજનાબેન પ્રકાશચંદ્ર દવેને શિવજીના બદલે ભારત જન…
View More ભગવાન શિવનો સાક્ષાત્કાર કરનાર મહિલાનો પર્દાફાશ કરતું જાથાજામનગરના જાંબુડાના પાટિયા પાસે હત્યાના પ્રયાસના ગુનામાં બે આરોપીઓની ધરપકડ
જૂની અદાવતનો ખાર રાખી હુમલો કર્યા બાદ આરોપી નાસી છૂટ્યો હતો જામનગર જિલ્લાના જાંબુડા ગામના પાટીયા પાસે આવેલ સિદ્ધનાથ હોટલ ખાતે થયેલ મારામારી તથા હત્યાના…
View More જામનગરના જાંબુડાના પાટિયા પાસે હત્યાના પ્રયાસના ગુનામાં બે આરોપીઓની ધરપકડજામનગરમાં એસ.ટી.બસને આંતરી ડ્રાઇવર ઉપર હુમલો, બસમાં તોડફોડ
હુમલો કરી અજાણ્યા શખ્સો ફરાર, બસ ચાલકને કાચ વાગતા હોસ્પિટલ ખસેડાયા જામનગર-દ્વારકા માર્ગ પર સરકારી ફરજ બજાવી રહેલા એસ.ટી. બસના ડ્રાઇવર પર હુમલો કરાયાનો ગંભીર…
View More જામનગરમાં એસ.ટી.બસને આંતરી ડ્રાઇવર ઉપર હુમલો, બસમાં તોડફોડજામનગરમાં ખેત્રી ફળી વિસ્તારમાં છત પરથી નીચે પટકાતા મજૂરનું મોત
જામનગર શહેરના ખેત્રીફળી વિસ્તારમાં મજૂરી કામ કરતા એક શ્રમિકનું છત પરથી નીચે પડી જવાથી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે…
View More જામનગરમાં ખેત્રી ફળી વિસ્તારમાં છત પરથી નીચે પટકાતા મજૂરનું મોતજામનગરમાં જાહેરમાં ક્રિકેટ પર સટ્ટો રમતો શખ્સ પકડાયો, અન્ય એક ફરાર
મોબાઇલ પર ઓનલાઇન ચાલતી હતી સટ્ટાબાજી, 40 હજારનો મુદ્દમાલ જપ્ત જામનગર શહેરમાં ક્રિકેટ સટ્ટાબાજી સામે પોલીસે વધુ એક કાર્યવાહી હાથ ધરી છે. સીટી બી ડિવિઝન…
View More જામનગરમાં જાહેરમાં ક્રિકેટ પર સટ્ટો રમતો શખ્સ પકડાયો, અન્ય એક ફરારપાડોશી નરાધમના હવસનો શિકાર બનેલી સગીરાને આઠ માસનો ગર્ભ હોવાનો રિપોર્ટ
જામનગર શહેરના સિટી-એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં નોંધાયેલા 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મના ચકચારજનક કેસમાં મહત્વનો નવો ખુલાસો સામે આવ્યો છે. પોલીસ તપાસ દરમિયાન સગીરાની…
View More પાડોશી નરાધમના હવસનો શિકાર બનેલી સગીરાને આઠ માસનો ગર્ભ હોવાનો રિપોર્ટ