જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોટી ખાવડી ગામમાં મેલડી માતાજીના મંદિર પાસે એક માટીના ઢગલા ઉપરથી 30 થી 35 વર્ષની વયના આજ્ઞાત પુરુષનો મૃતદેહ સાંપડ્યો છે.…
View More મોટી ખાવડી નજીક અજ્ઞાત યુવાનનો મૃતદેહ સાંપડ્યોjamnagar news
યુવાનનો ગૃહ કંકાસના કારણે ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત
જામનગરમાં ગઈકાલે મોડી રાત્રે ગાંધીનગર રેલ્વે સ્ટેશન નજીક એક યુવાને ગૃહ કંકાસ ના કારણે ટ્રેન હેઠળ પડતું મૂકી આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ…
View More યુવાનનો ગૃહ કંકાસના કારણે ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાતશહેર-જિલ્લામાં કાતીલ ઠંડીનું મોજું ઠંડીનો પારો 15.6 ડિગ્રીએ સ્થિર
જામનગર શહેર અને જિલ્લો કાતિલ ઠંડીની લપેટમાં આવી ગયો છે. ઠંડીનો પારો નીચે ઉતરતો જાય છે, આજે વહેલી સવારે લઘુત્તમ તાપમાન 15.6 થી નીચે ચાલ્યું…
View More શહેર-જિલ્લામાં કાતીલ ઠંડીનું મોજું ઠંડીનો પારો 15.6 ડિગ્રીએ સ્થિરઢીંચડાના વૃદ્ધનો એસિડ પી આપઘાત
જામનગર નજીક ઢીંચડામાં રહેતા એક બુઝુર્ગે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણસર એસિડ પી લઈ આત્મહત્યા કરી લીધી છે.જે મામલે પોલીસ તપાસ ચલાવે છે. આ બનાવની…
View More ઢીંચડાના વૃદ્ધનો એસિડ પી આપઘાતસંવિધાન દિવસ નિમિત્તે પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમ
ગઈકાલે સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂૂપે જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે ડીજીપી ઓફિસ દ્વારા એક વિશેષ પરીસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય સરકારી વકીલ…
View More સંવિધાન દિવસ નિમિત્તે પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમશહેરમાં ગેરકાયદેસર લેબોરેટરીનો રાફડો ફાટ્યો ?
દર્દીના જીવન સાથે બેરોકટોક થતા ચેડા રોકવા આરોગ્ય તંત્ર જાગશે ? જામનગર સહી રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે એનેક ગંભીર સમસ્યાઓ સામે આવી છે. જામનગર સહીત રાજ્યભરમાં…
View More શહેરમાં ગેરકાયદેસર લેબોરેટરીનો રાફડો ફાટ્યો ?જી.જી. હોસ્પિટલમાં અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
વાલી વારસની શોધખોળ શરૂ કરતી પોલીસજામનગરની જી.જી. હોસ્પિટલમાં આજે સવારે એક અજાણ્યા વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ અંગે જામનગર રેલવે પોલીસ સ્ટેશનમાં અમુક નંબર હેઠળ…
View More જી.જી. હોસ્પિટલમાં અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુસમાણા ફુલનાથ રોડનું રૂા.94.40 કરોડના ખર્ચે થશે નવનિર્માણ
જામનગર જિલ્લાના જામનગર-સમાણા ફુલનાથ રોડનું નવનિર્માણ થવા જઈ રહ્યું છે, જે જિલ્લાના વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. આ રોડનું નવનિર્માણ રૂૂ. 94.40 કરોડના…
View More સમાણા ફુલનાથ રોડનું રૂા.94.40 કરોડના ખર્ચે થશે નવનિર્માણલાખોટા તળાવ ખાતે એનસીસી દિવસની ભવ્ય ઉજવણી
લાખોટા તળાવ, જામનગર ગેટ નંબર 2 ખાતે આજે એનસીસી દિવસની ઉજવણી, ઓપન ઓડિટોરિયમ ખાતે કરવામાં આવી હતીઆ કાર્યક્રમમાં લશ્કરી શિસ્ત, કૌશલ્ય અને સાંસ્કૃતિક પ્રતિભાનું અદભૂત…
View More લાખોટા તળાવ ખાતે એનસીસી દિવસની ભવ્ય ઉજવણીહડિયાણા ગામે પવનચક્કીના ટાવરમાં આગ લાગતાં દોડધામ
જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના હડિયાણાં ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં આજે સવારે 9.30 વાગ્યે અકસ્માતે સોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને અંદર…
View More હડિયાણા ગામે પવનચક્કીના ટાવરમાં આગ લાગતાં દોડધામ