જામનગરમાં રણજીતસાગર રોડ પર હર્ષદ મિલની ચાલી નજીક મહાવીર નગર સોસાયટીમાં દર મંગળવારે ગુજરી બજાર ભરાય છે, જ્યાં ખરીદી અર્થે આવનારા મહિલા સહિતના ગ્રાહકોની પર્સ…
View More મહાવીરનગર ગુજરી બજારમાંથી મહિલાઓની પર્સની ઉઠાંતરીjamnagar news
નવા ગૌરવ પથ પરથી 10 રેંકડી, કાઉન્ટર જપ્ત કરાયા
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આજે સવારે ફરીથી જી.જી. હોસ્પિટલ રોડ પર દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. એસ્ટેટ અધિકારી નીતિન દીક્ષિતની રાહબરી હેઠળ…
View More નવા ગૌરવ પથ પરથી 10 રેંકડી, કાઉન્ટર જપ્ત કરાયાનગરપાલિકાની સ્ટે. કમિટીની બેઠકમાં 24.09 લાખના ખર્ચને બહાલી
જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઇ હતી, જેમાં સીધી ભરતી / બઢતીના રીક્રુટમેન્ટ રૂૂલ્સ (આર.આર.) મ અંગે ચીફ ઓડીટર ની રજુ થયેલ દરખાસ્ત તથા…
View More નગરપાલિકાની સ્ટે. કમિટીની બેઠકમાં 24.09 લાખના ખર્ચને બહાલીપ્રિ-સ્કૂલ સંચાલકોનો નવા નિયમો સામે આક્રોશ: કલેક્ટરને રજૂઆત
ગુજરાત સરકાર દ્વારા પ્રિ-સ્કૂલોની નોંધણી માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ આ નિયમો અત્યંત કડક હોવાથી પ્રિ-સ્કૂલ સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો…
View More પ્રિ-સ્કૂલ સંચાલકોનો નવા નિયમો સામે આક્રોશ: કલેક્ટરને રજૂઆતજામનગરના પ્રૌઢ પેરાલિસીસનો હુમલો આવતા પટકાયા: મગજનું ઓપરેશન કરાવ્યા બાદ બેભાન હાલતમાં મોત
જામનગરમાં રહેતા પ્રૌઢને પેરાલીસીસનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. પ્રૌઢને માથાના ભાગે ઇજા થતાં મગજનું ઓપરેશન કરાવ્યા બાદ બેભાન હાલતમાં મોત નીપજ્યું હતું.…
View More જામનગરના પ્રૌઢ પેરાલિસીસનો હુમલો આવતા પટકાયા: મગજનું ઓપરેશન કરાવ્યા બાદ બેભાન હાલતમાં મોતજી.જી. હોસ્પિટલ સામેનું દબાણ દૂર કરાતા શહેરીજનોને હાશકારો
જામનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યા અને પદયાત્રીઓને થતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને, મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા આજે જીજી હોસ્પિટલની સામે આવેલ દુકાનોમાંથી રોડ પર થયેલ દબાણ દૂર…
View More જી.જી. હોસ્પિટલ સામેનું દબાણ દૂર કરાતા શહેરીજનોને હાશકારોજિલ્લામાં 217 કરોડના ખર્ચે બનશે બે નવા બ્રિજ અને રસ્તાઓ
જામનગર જિલ્લાના નાગરિકો માટે ખુશખબર સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના વિવિધ માર્ગો અને બ્રિજના નવીનીકરણ માટે મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી…
View More જિલ્લામાં 217 કરોડના ખર્ચે બનશે બે નવા બ્રિજ અને રસ્તાઓજામનગરનો બ્રાસ ઉદ્યોગ મંદીના અજગર ભરડામાં: હજારો કારીગરો બેરોજગાર
એક સમયે વિશ્વભરમાં તેનું નામ રોશન કરનાર જામનગરનો બ્રાસ ઉદ્યોગ આજે મંદીના ભરડામાં સપડાયો છે. વધતી સ્પર્ધા અને માંગમાં ઘટાડાને કારણે હજારો કારખાનાઓ બંધ થવાની…
View More જામનગરનો બ્રાસ ઉદ્યોગ મંદીના અજગર ભરડામાં: હજારો કારીગરો બેરોજગારઠેબા ચોકડી અને સમર્પણ સર્કલ પર બનશે ફલાય ઓવરબ્રિજ
જામનગર શહેરમાં વધતા જતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાએ એક મહત્વનો નિર્ણય લીધો છે. શહેરના મુખ્ય પ્રવેશદ્વાર ગણાતા ઠેબા ચોકડી અને સમર્પણ સર્કલ પર ફ્લાયઓવરબ્રિજ બનાવવા…
View More ઠેબા ચોકડી અને સમર્પણ સર્કલ પર બનશે ફલાય ઓવરબ્રિજસાત લાખના 21 લાખ આપ્યા છતાં વ્યાજખોરોની વધુ માંગણી સાથે ધમકી
જામનગરના બ્રાસપાર્ટના એક વેપારી કેટલાક વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયા છે. જેણે સાત લાખ રૂૂપિયા વ્યાજે લીધા બાદ તેનું રાક્ષસી 21 લાખ જેટલું વ્યાજ ચૂકવી દીધું હોવા…
View More સાત લાખના 21 લાખ આપ્યા છતાં વ્યાજખોરોની વધુ માંગણી સાથે ધમકી