આડેધડ વાહન પાર્કિંગ તેમજ રેંકડીઓના ખડકલા, રણજિત રોડ પર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાતાં અનેક વાહન ચાલકો અટવાયા જામનગર શહેરમાં ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતાના કારણે શહેરમાં ટ્રાફિકનું…
View More ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતા: શહેરમાં જંગલરાજ, નાગરિકો ત્રાહિમામ્jamnagar news
કરોડોના ટ્રક કૌભાંડમાં આરોપીઓ પાંચ દીમાં જામીન મુક્ત
ભુલી જવાના ટ્રક કરી અને મોટા માથાઓને વેંચી નાખી લોનના હપ્તાઓ ન ભરી અને જો આ ટ્રક રોકવા માટે સીઝર રોકે તો તેમને અને તેમના…
View More કરોડોના ટ્રક કૌભાંડમાં આરોપીઓ પાંચ દીમાં જામીન મુક્તસુભાષપરામાં જૂની અદાવતનું મન: દુખ રાખી યુવાનને ધાક ધમકી અપાઇ
જામનગરમાં શંકર ટેકરી સુભાષ પરા શેરી નંબર -1 માં રહેતા પૃથ્વીરાજસિંહ કિશોરસિંહ વાઢેર નામના 30 વર્ષના યુવાને પોતાને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે શંકર…
View More સુભાષપરામાં જૂની અદાવતનું મન: દુખ રાખી યુવાનને ધાક ધમકી અપાઇકલ્યાણજી વિસ્તારમાં મકાનમાં બાટલો લીક થતા આગનું છમક્લું
જામનગરમાં કલ્યાણજીના ચોક વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ મહિલાના રહેણાંક મકાનમાં આજે સવારે રાંધણ ગેસનો બાટલો લીક થતાં આગનું છમલું થયું હતું.જામનગરમાં કલ્યાણજીના ચોક વિસ્તારમાં રહેતા…
View More કલ્યાણજી વિસ્તારમાં મકાનમાં બાટલો લીક થતા આગનું છમક્લુંબેડ ગામ પાસે બંધ પડેલા ટ્રકમાં આગ
જામનગર નજીક બેડ ગામ પાસે ટોલનાકા નજીક માર્ગ પર બંધ પડેલા એક ટ્રકમાં આગ લાગી હતી.જે બનાવવાની જાણ થવાથી જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટુકડી બનાવના…
View More બેડ ગામ પાસે બંધ પડેલા ટ્રકમાં આગપૂર્વ નગરસેવક ડો. રામજીભાઈ સાવલિયાનું હાર્ટએટેકથી મોત
જામનગર ના પૂર્વ નગર સેવક અને શહેરના જાણીતા તબીબ ડો.રામજીભાઈ હરજીભાઈ સાવલિયા (ઉ.વ.76) ને શનિવારે સાંજે એકાએક વોકિંગ દરમિયાન તળાવની પાળે હૃદય રોગનો હુમલો આવી…
View More પૂર્વ નગરસેવક ડો. રામજીભાઈ સાવલિયાનું હાર્ટએટેકથી મોતDEOને નબળા અને ધીમા અધિકારી હોવાનો એવોર્ડ આપી NSUIનો વિરોધ
જામનગર શહેરમાં પલળી ગયેલા પુસ્તકોના મામલે તપાસ માં ચાલતા ડીંડક અંગે યુવક કોંગ્રેસ તેમજ એનએસયુઆઇ દ્વારા આજે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવાયું હતું, જ્યારે સમગ્ર…
View More DEOને નબળા અને ધીમા અધિકારી હોવાનો એવોર્ડ આપી NSUIનો વિરોધજામનગરમાં ચાલુ બાઇકે ચક્કર આવતા પડી જતાં વૃદ્ધનું મોત
જામનગરમાં મયુર ટાઉનશિપમાં રહેતા અને મૂળ લાલપુર તાલુકાના બાધલા ગામના એક પટેલ બુજુર્ગનું ગઈકાલે અચાનક ચાલુ બાઇકમાં ચક્કર આવીને નીચે પટકાઈ પડ્યા પછી તેઓનું મૃત્યુ…
View More જામનગરમાં ચાલુ બાઇકે ચક્કર આવતા પડી જતાં વૃદ્ધનું મોતકાર બ્રોકર મહેસાણાના ચીટર શખ્સની ઠગાઇનો ભોગ બન્યો
જામનગરમાં બેડી રીંગ રોડ પર રહેતા અને કાર બ્રોકિંગ નો વ્યવસાય કરતા કરસનભાઈ માલદેભાઈ ચેતરીયા નામના બ્રોકરે કારના વેચાણના બહાને પોતાની સાથે રૂૂપિયા 4,15,000 ની…
View More કાર બ્રોકર મહેસાણાના ચીટર શખ્સની ઠગાઇનો ભોગ બન્યોન્યુ આરામ કોલોનીમાં બેકાબૂ ડમ્પર ચાલકે યોગેશ્ર્વર સ્ટુડિયોમાં અથડાવ્યું
જામનગરમાં ન્યુ આરામ ફોલોની વિસ્તારમાં એક ડમ્પર ચાલકે પોતાનું વાહન બેદરકારી પૂર્વક ચલાવી એક સ્ટુડિયોની દીવાલને ઠોકર મારી દેતાં દિવાલમાં તિરાડ પડી ગઈ હતી, જ્યારે…
View More ન્યુ આરામ કોલોનીમાં બેકાબૂ ડમ્પર ચાલકે યોગેશ્ર્વર સ્ટુડિયોમાં અથડાવ્યું