રાજકોટના ચકચારી ભાસ્કર-પરેશ અપહરણ કેસમાં 47 આરોપીનો 25 વર્ષે નિર્દોષ છુટકારો

દુબઈ સ્થિત માફિયા ગેંગ દ્વારા 20 કરોડની ખંડણી માગી અપહરણ કર્યુંથ’તું; પોલીસે બે આરોપીનું એન્કાઉન્ટર કરી બંનેને મુક્ત કરાવ્યા’તા કુલ 367 સાક્ષીમાંથી 56 ને તપાસવામાં…

View More રાજકોટના ચકચારી ભાસ્કર-પરેશ અપહરણ કેસમાં 47 આરોપીનો 25 વર્ષે નિર્દોષ છુટકારો

વ્હોરા અગ્રણીના ઘરમાં લૂંટ ચલાવનાર બે શખ્સોની ધરપકડ

પોરબંદરનાં શખ્સોને દબોચી રૂા.18.89 લાખની મતા કબજે કરાઇ જામનગરમાં તાર મામદ સોસાયટી વિસ્તારમાં સોમવારે ધોળા દિવસે એક મકાન માં બે લુટારુઓ પ્રવેશ્યા હતા, અને પ્રૌઢ…

View More વ્હોરા અગ્રણીના ઘરમાં લૂંટ ચલાવનાર બે શખ્સોની ધરપકડ

ડીજેના તાલે નાચગાન, આતશબાજી સાથે નવા વર્ષને આવકાર

2025ને વેલકમ કરવા રંગારંગ કાર્યક્રમ કરી ઉજવણી કરાઇ સમગ્ર દેશ દુનિયાની સાથે સાથે જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં પણ વર્ષ 2025ને આવકારવા માટે રંગારંગ કાર્યક્રમો…

View More ડીજેના તાલે નાચગાન, આતશબાજી સાથે નવા વર્ષને આવકાર

તું પરત આવી જા નહીંતર બીજે લગ્ન નહીં થવા દઉં, પ્રેમિકાને પ્રેમીની ધમકી

મૈત્રીકરારમાં રહેતી યુવતી છોડીને જતી રહેતા યુવક વિફર્યો: ફરિયાદ જામનગરના ગુલાબ નગર નજીક ક્રિષ્ના પાર્ક વિસ્તારમાં રહેતી 23 વર્ષીય એક યુવતીને મૈત્રી કરાર કરવા ભારે…

View More તું પરત આવી જા નહીંતર બીજે લગ્ન નહીં થવા દઉં, પ્રેમિકાને પ્રેમીની ધમકી

વ્હોરા કારખાનેદારના ઘરમાં ધોળા દિવસે રૂા.14 લાખની લૂંટ

  જામનગરની તારમહમદ સોસાયટીમાં ભરબપોરે બે શખ્સોએ ઘરમાં ધૂસી પ્રૌઢાને મોઢે ડૂચો દીધો અને પુત્રવધૂ તથા પૌત્રને છરીની અણીએ ધમકાવી રોકડ-દાગીનાની લૂંટ ચલાવી જામનગરમાં તારમામદ…

View More વ્હોરા કારખાનેદારના ઘરમાં ધોળા દિવસે રૂા.14 લાખની લૂંટ

હાલારમાં 130 વ્યક્તિઓ માટે 2024નું વર્ષ જીવલેણ બન્યું

જિલ્લામાં અકસ્માતની 408 ઘટના, 221ને ગંભીર અને 95 લોકોને સામાન્ય ઈજા પહોંચી જામનગર જિલ્લામાં રોડ સલામતી એ એક ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે. વર્ષ…

View More હાલારમાં 130 વ્યક્તિઓ માટે 2024નું વર્ષ જીવલેણ બન્યું

ડો. આંબેડકર બ્રિજના સર્વિસ રોડ પર દબાણ કરનાર વાહનચાલકો સામે દંડની કાર્યવાહી

ટ્રાફિકને અડચણરૂપ પાર્કિંગ કરાયેલ વાહન ચાલકો સામે પોલીસની લાલ આંખ જામનગર શહેરના દિગજામ સર્કલ નજીક આવેલા ડો. આંબેડકર બ્રિજના સર્વિસ રોડ પર છેલ્લા કેટલાક સમયથી…

View More ડો. આંબેડકર બ્રિજના સર્વિસ રોડ પર દબાણ કરનાર વાહનચાલકો સામે દંડની કાર્યવાહી

થર્ટી ફર્સ્ટ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારમાં ચેકિંગ-માર્ચ પાસ્ટ કરાઇ

શંકાસ્પદ વાહન ચાલકોનું બ્રેથ એનેલાઈઝર કરાયું   જામનગર શહેરમાં 31 ડિસેમ્બરની ઉજવણી અંતર્ગત પોલીસ તંત્ર સતર્ક બન્યું છે, અને શહેરમાં કોઈ દારૂૂનો નશો કરીને છાકટાવેડા…

View More થર્ટી ફર્સ્ટ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારમાં ચેકિંગ-માર્ચ પાસ્ટ કરાઇ

રિક્ષા પાર્ક કરવા બાબતે દંપતી સહિત 3 ઉપર હુમલો

જામનગરના બેડી વિસ્તારમાં રહેતા એક યુવાન પર રિક્ષા પાર્ક કરવાના પ્રશ્ને ચાર પાડોશીઓએ હંગામો મચાવી હુમલો કરી દીધો હતો.જેમાં યુવાન અને તેના પત્ની તથા તેની…

View More રિક્ષા પાર્ક કરવા બાબતે દંપતી સહિત 3 ઉપર હુમલો

રિલાયન્સમાં ફરી બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો: શાહરૂખ ખાન પત્ની ગૌરી સાથે પહોંચ્યા

રિલાયન્સ ગ્રીન્સમાં આયોજિત 25મા વર્ષગાંઠના આ ભવ્ય કાર્યક્રમમાં ધીરુભાઈ અંબાણીની જન્મજયંતી અને નાતાલની ઉજવણીના જશ્નમાં જોડાયા બોલિવૂડ સ્ટાર્સ જામનગરમાં રિલાયન્સના 25મા વર્ષગાંઠના ઉજવણીના ભાગરૂૂપે બોલિવૂડ…

View More રિલાયન્સમાં ફરી બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો: શાહરૂખ ખાન પત્ની ગૌરી સાથે પહોંચ્યા