બોટ મારફત ટાપુ પર પહોંચી પોલીસે ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું જામનગર નજીક બેડીના દરિયામાં આવેલા પિરોટન ટાપુ કે જ્યાં ધાર્મિક સ્થળ વગેરે ઊભા થઈ ગયા…
View More પીરોટન ટાપુ પર દરગાહ અને મજાર સહિતના ધાર્મિક દબાણો દૂર કરાયાjamnagar news
કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરફેર કરતો શખ્સ 78 બોટલ સાથે ઝડપાયો
લાખનો મુદ્ામાલ જપ્ત કરતી એલસીબી જામનગરના એક બુટલેગર દ્વારા ધ્રોળના સોયલ ટોલનાકા પાસેથી એક કારમાં ઈંગ્લીશ દારૂૂ નો જથ્થો ચોર ખાનામાં છુપાવીને જામનગરમાં ઘુસાડવામાં આવી…
View More કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરફેર કરતો શખ્સ 78 બોટલ સાથે ઝડપાયોબ્રાસપાર્ટના વધુ બે કારખાનેદાર સાથે રૂા.74 લાખની છેતરપિંડી
અમદાવાદના વેપારી સામે ઠગાઇની ફરિયાદ જામનગરના બે બ્રાસપાર્ટ ના કારખાનેદારોએ મૂળ વલસાડના વતની અને હાલ અમદાવાદમાં રહેતા એક વેપારીને 74 લાખનો માલ સપ્લાય કર્યા બાદ…
View More બ્રાસપાર્ટના વધુ બે કારખાનેદાર સાથે રૂા.74 લાખની છેતરપિંડીગુજસીટોકના આરોપી કુખ્યાત જાડેજા બંધુઓ સામે વધુ એક ફરિયાદ
વિભાપરના પટેલ ખેડૂત પાસે 15 લાખના સાડા ત્રણ કરોડ જેવું રાક્ષસી વ્યાજ માગ્યાની ફરિયાદથી ચકચાર જામનગરમાં સૌ પ્રથમ નોંધાયેલા ગુજસીટોક કેસમાં સંડોવાયેલા કુખ્યાત જાડેજા બંધુઓ…
View More ગુજસીટોકના આરોપી કુખ્યાત જાડેજા બંધુઓ સામે વધુ એક ફરિયાદખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા 60 વર્ષના બુઝુર્ગ પર ઘરમાં ઘૂસી આવી હુમલો
પરબત ગોજિયા સહિત ચાર શખ્સો ધોકા વડે તૂટી પડ્યા જામનગરમાં ખોડીયાર કોલોની નજીક ન્યુ આરામ કોલોની શેરી નંબર 2 માં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા…
View More ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા 60 વર્ષના બુઝુર્ગ પર ઘરમાં ઘૂસી આવી હુમલોજામનગરના અગ્રણી બિલ્ડર-સમાજસેવી મેરામણ પરમારનું હાર્ટએટેકથી નિધન
વિશાળ મિત્રવર્ગ ધરાવતા, જામનગરના વિકાસમાં નોંધપાત્ર યોગદાન જામનગરના જાણીતા અગ્રણી અને સફળ બિલ્ડર મેરામણભાઈ પરમાર (ઉવ.55)નું અચાનક નિધન થયું છે. હૃદયરોગના હુમલાથી બીમાર પડેલા મેરામણ…
View More જામનગરના અગ્રણી બિલ્ડર-સમાજસેવી મેરામણ પરમારનું હાર્ટએટેકથી નિધનપ્રદર્શન ગ્રાઉન્ડમાં ગુજરી બજારના કારણે હંગામી બસ સ્ટેશનની કામગીરી ટલ્લે ચડી
નજીકની ઝૂંપડપટ્ટી હટાવવી પણ જરૂરી: તંત્રના આંખ આડા કાન જામનગર ના પ્રદર્શન ગ્રાઉન્ડ માં દર શુક્રવારે ગુજરી બજાર ભરાય છે. અહીં એસ.ટી. ડેપોનું કામ ચલાઉ…
View More પ્રદર્શન ગ્રાઉન્ડમાં ગુજરી બજારના કારણે હંગામી બસ સ્ટેશનની કામગીરી ટલ્લે ચડીપ્રદૂષણ નિયંત્રણ કચેરીના મહિલા અધિકારીની ગાંધીનગરમાં ટ્રાન્સફર
આણંદ-રાજકોટના બે અધિકારીની જામનગર બદલી રાજયમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં વૈજ્ઞાનિક અધિકારી વર્ગ-2 તરીકે અને મદદનિશ પર્યાવરણ ઈજનેર તરીકે ફરજ બજાવતા જામનગરના અધિકારી સહિતના અધિકારીની…
View More પ્રદૂષણ નિયંત્રણ કચેરીના મહિલા અધિકારીની ગાંધીનગરમાં ટ્રાન્સફરજાહેરમાં શૌચક્રિયા કરતા યુવાનને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા
જામનગરમાં રણજીત સાગર રોડ પર ન્યુ હર્ષદ મિલની ચાલીમાં રહેતા રાહુલ દેવજીભાઈ પરમાર નામના 25 વર્ષના દલિત યુવાને પોતાને માર મારી સમાજમાં હલકા પાડવા માટે…
View More જાહેરમાં શૌચક્રિયા કરતા યુવાનને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાલાલપુર નજીક વૃદ્ધાને ઇકો કારના ચાલકે કચડી નાખ્યા
કારચાલક જ હોસ્પિટલે લઇ ગયો પણ જીવ બચાવી શકયો નહીં જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેમાણા ગામ પાસે પગપાળા ચાલીને જઈ રહેલા એક વૃદ્ધ મહિલા ને…
View More લાલપુર નજીક વૃદ્ધાને ઇકો કારના ચાલકે કચડી નાખ્યા