જામનગર શહેરના ન્યૂ 80 ફૂટ રોડ વિસ્તારમાં દીકરી સાથે વાતચીત અને અભ્યાસમાં મદદ કરવાના મુદ્દે એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદના આધારે સિટી…
View More જામનગરમાં વિદ્યાર્થિની સાથે વાતો કરતાં વિદ્યાર્થી પર હુમલોjamnagar news
પીપરટોડાની સીમમાંથી ખનીજ ચોરી ઝડપાઈ ; રૂૂ.88 લાખનો મુદ્દામાલ કબજે
જામનગર તાલુકાના પીપરટોડા ગામની સીમ માંથી પોલીસે ખનીજ ચોરી ઝડપી પાડી રૂૂ 88 લાખ નો મુદામાલ કબજે કર્યો છે. બે નંગ જે.સી.બી. તથા ચાર નંગ…
View More પીપરટોડાની સીમમાંથી ખનીજ ચોરી ઝડપાઈ ; રૂૂ.88 લાખનો મુદ્દામાલ કબજેજામનગરના ઔદ્યોગિક વિસ્તારમાં 5 વર્ષની માસૂમ બાળકી ઉપર દુષ્કર્મ
જામનગર નજીક આવેલા એક ઔદ્યોગિક વિસ્તાર સાથે સંકળાયેલા ગામમાં દહેતા એક શ્રમિક પરિવારની પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયાની ગંભીર ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં…
View More જામનગરના ઔદ્યોગિક વિસ્તારમાં 5 વર્ષની માસૂમ બાળકી ઉપર દુષ્કર્મજામનગરમાં વેજ પાસ્તામાં નોનવેજના ટુકડા મળ્યાની ફરિયાદ: હોટેલે ભૂલ સ્વીકારી, ફૂડ વિભાગે દંડ ફટકાર્યો
જામનગરમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી મારફતે મંગાવાયેલા વેજ પાસ્તામાંથી નોનવેજના ટુકડા મળ્યાની ફરિયાદ બાદ જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન હોટેલ…
View More જામનગરમાં વેજ પાસ્તામાં નોનવેજના ટુકડા મળ્યાની ફરિયાદ: હોટેલે ભૂલ સ્વીકારી, ફૂડ વિભાગે દંડ ફટકાર્યોજામનગર પંથકમાં નશાનો કારોબાર ધમધોકાર દારૂના છ હાટડા પર પોલીસે પાડ્યો દરોડો
જામનગર પંથકમાં છેલ્લા ઘણા સમયથી દારૂનું દુષણ વધુ ફેલાયું છે. જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશન વિરોધી ઝુંબેશ અંતર્ગત તા. 28/06/2026ના રોજ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં…
View More જામનગર પંથકમાં નશાનો કારોબાર ધમધોકાર દારૂના છ હાટડા પર પોલીસે પાડ્યો દરોડોજામનગરમાં મનપાની ટીમ ઉપર મરચા સ્પ્રે કરી હુમલો કરનારા પકડાયા
જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ (દબાણ હટાવ) વિભાગના કર્મચારીઓ પર ગત 23 મી તારીખે ફરજ દરમિયાન જીવલેણ હુમલો કરાયાની ગંભીર ઘટના સામે આવી છે. અંબર ચોકડી નજીક…
View More જામનગરમાં મનપાની ટીમ ઉપર મરચા સ્પ્રે કરી હુમલો કરનારા પકડાયાજામનગરની ગ્રેઇન માર્કેટમાં બે પેઢીને નિશાન બનાવતા તસ્કરો
જામનગર શહેરના ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં વહેલી સવારે તસ્કરોએ બે વેપારી પેઢીઓને નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કરતાં વેપારીઓમાં ચિંતા ફેલાઈ છે. બંને બનાવો રાત્રિના આશરે સાડા…
View More જામનગરની ગ્રેઇન માર્કેટમાં બે પેઢીને નિશાન બનાવતા તસ્કરોજામનગરમાં માત્ર કાગળ ઉપર ચાલતી ડમી કંપનીઓનો પર્દાફાશ
જામનગર જિલ્લામાં લાંબા સમયથી મૂળ જમાવીને બેઠેલા બોગસ બિલિંગ અને કરોડો રૂૂપિયાની જીએસટી કરચોરીના સંગઠિત નેટવર્ક સામે રાજ્ય વેરા વિભાગે હવે સંપૂર્ણ આરપારની લડાઈનો પ્રારંભ…
View More જામનગરમાં માત્ર કાગળ ઉપર ચાલતી ડમી કંપનીઓનો પર્દાફાશજામનગરમાં આહીર વૃધ્ધની હત્યા કેસમાં આરોપી પાસે ઘટનાનું રિક્ધસ્ટ્રક્શન કરાવાયું
જામનગર શહેરના શરૂૂ સેકશન રોડ પર આવેલી ફીયોનીકા સોસાયટીમાં આહીર સમાજના વૃદ્ધ દેવાયતભાઈ રામશીભાઈ વારોતરીયાની કરપીણ હત્યાના કેસમાં પોલીસે મહત્વની કાર્યવાહી હાથ ધરી છે. બે…
View More જામનગરમાં આહીર વૃધ્ધની હત્યા કેસમાં આરોપી પાસે ઘટનાનું રિક્ધસ્ટ્રક્શન કરાવાયુંમોરબીથી લાગેલા ખેડૂત આંદોલનનો કરંટ જામનગરમાં પ્રસર્યો, બાઇક રેલી નીકળી
જામનગર જિલ્લાના ખેડૂતો પોતાના ખેતરોમાંથી પસાર થતી હાઈ-વોલ્ટેજ વીજલાઈનો અને થાંભલાઓના મુદ્દે હવે આરપારની લડાઈના મૂડમાં જોવા મળી રહ્યા છે. આ મુદ્દે ખેડૂતો દ્વારા ગઈકાલે…
View More મોરબીથી લાગેલા ખેડૂત આંદોલનનો કરંટ જામનગરમાં પ્રસર્યો, બાઇક રેલી નીકળી