જામનગર જિલ્લા જેલમાં ગેરકાયદેસર રીતે મોબાઇલ ફોન રાખી તેનો ઉપયોગ કરી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ચાર આરોપીઓને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, જામનગર દ્વારા સફળ ટેક્નિકલ…
View More જામનગર જિલ્લા જેલમાં ગેરકાયદેસર મોબાઇલ ફોનનો ઉપયોગ કરનાર ચાર આરોપી ઝડપાયાjamnagar news
જામનગરમાં કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતુ દંપતી ઝડપાયું
જામનગર શહેરની ઠેબા ચોકડી થી મહાપ્રભુજીની બેઠક તરફ એક શખ્સ મોટરકારમાં દારૂૂના જથ્થા સાથે પસાર થનાર હોવાની સિટી-એ ડિવિઝન સર્વલન્સ ટીમના વિજયભાઇ કાનાણી, યોગેન્દ્રસિંહ…
View More જામનગરમાં કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતુ દંપતી ઝડપાયુંજોડિયામાં ખાણ-ખનીજ અધિકારીની ફરજમાં રૂકાવટ કરનાર આરોપીના મકાનેથી 3.80 લાખની વીજચોરી ઝડપાઈ
જામનગર જિલ્લા પોલીસ અને ધ્રોલ રૂરલ પીજીવીસીએલની સંયુક્ત કાર્યવાહીમાં ખાણ-ખનીજ વિભાગના અધિકારીની ફરજમાં રૂકાવટ કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીના રહેણાંક મકાનેથી આશરે રૂ. 3.80 લાખની વીજચોરી…
View More જોડિયામાં ખાણ-ખનીજ અધિકારીની ફરજમાં રૂકાવટ કરનાર આરોપીના મકાનેથી 3.80 લાખની વીજચોરી ઝડપાઈજામનગરના યાત્રીનું અમરનાથ યાત્રા દરમિયાન હાર્ટ એટેકથી મોત
બાબા બર્ફાનીના દર્શન કરવા અમરનાથ યાત્રાએ ગયેલા જામનગરના રહેવાસી પ્રવીણભાઈ પરમાર (ઉં. 61)નું યાત્રા દરમિયાન હાર્ટ એટેક આવતાં દુ:ખદ અવસાન થયું છે. તેઓ તા. 30…
View More જામનગરના યાત્રીનું અમરનાથ યાત્રા દરમિયાન હાર્ટ એટેકથી મોતજામનગરના ગુલાબનગરમાં યુવાન પર જીવલેણ હુમલો
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં મોટરસાયકલ ચલાવવા બાબતે બે મહિના અગાઉ થયેલી સામાન્ય બોલાચાલીનો ખાર રાખી ચાર શખ્સોએ એક યુવાન પર જીવલેણ હુમલો કરતાં ગંભીર ઇજાઓ પહોંચી…
View More જામનગરના ગુલાબનગરમાં યુવાન પર જીવલેણ હુમલો‘નો ડ્રગ્સ ઇન જામનગર’ની ઝુંબેશ દરમિયાન એસ.ઓ.જી.નો ડ્રગ્સના મામલે મોટો પર્દાફાશ
જામનગર જિલ્લામાં નશાકારક પદાર્થોના વેપારને નાથવા માટે ચલાવવામાં આવી રહેલા “નો ડ્રગ્સ ઇન જામનગર” અભિયાન હેઠળ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસ.ઓ.જી.)ને વધુ એક મોટી સફળતા મળી…
View More ‘નો ડ્રગ્સ ઇન જામનગર’ની ઝુંબેશ દરમિયાન એસ.ઓ.જી.નો ડ્રગ્સના મામલે મોટો પર્દાફાશજામનગર જિલ્લામાં મેઘરાજાની હળવી મહેર, જોડિયામાં 1 ઈંચ, જ્યારે અન્યત્ર અડધા ઈંચથી વધુ
જામનગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ નોંધાતા ચોમાસાએ ફરી જોર પકડ્યું છે. જિલ્લા કંટ્રોલ રૂૂમ અને જિલ્લા પંચાયત આરોગ્ય…
View More જામનગર જિલ્લામાં મેઘરાજાની હળવી મહેર, જોડિયામાં 1 ઈંચ, જ્યારે અન્યત્ર અડધા ઈંચથી વધુજામનગરમાં હિટ એન્ડ રનની ઘટનામાં બસની અડફેટે સગીર વિદ્યાર્થીનું મૃત્યુ
જામનગર શહેરમાં આજે હિટ એન્ડ રનની દુ:ખદ ઘટનામાં એક સગીરનું વિદ્યાર્થીનું કરુણ નીપજ્યું છે. મળતી માહિતી મુજબ મૃતકનું નામ અલ્લાઉદ્દીન હારૂૂનભાઈ ઓડિયા (ઉંમર 17 વર્ષ)…
View More જામનગરમાં હિટ એન્ડ રનની ઘટનામાં બસની અડફેટે સગીર વિદ્યાર્થીનું મૃત્યુજામનગરમાં ત્રણ બત્તી વિસ્તારના અતિ જર્જરિત ગીતા લોજ બિલ્ડિંગનું ડિમોલિશન
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના ત્રણ બત્તી જુના રેલવે સ્ટેશન પાસે આવેલી જોખમી અને જર્જરિત ગીતાલોજ બિલ્ડિંગને રવિવારે ભારે મશીનરીની મદદથી તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં…
View More જામનગરમાં ત્રણ બત્તી વિસ્તારના અતિ જર્જરિત ગીતા લોજ બિલ્ડિંગનું ડિમોલિશનજામનગરમાં નાનકપુરી વિસ્તારમાં આવેલી હોટલમાં તસ્કરોનો હાથફેરો
જામનગર શહેરના નાનકપુરી મેઇન રોડ પર ગુરુ નાનક મંદિર પાસે આવેલી સુરેશ હોટલમાં મોડીરાત્રે બે અજાણ્યા તસ્કરોએ શટરનું તાળું તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.…
View More જામનગરમાં નાનકપુરી વિસ્તારમાં આવેલી હોટલમાં તસ્કરોનો હાથફેરો