દીર્ઘદૃષ્ટા પરોપકારી અનંત અંબાણીએ સ્થાપેલી અત્યાધુનિક એનિમલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સંસ્થા, વનતારા અરુણાચલ પ્રદેશની શોષણકારી લોગિંગ ઇન્ડસ્ટ્રીમાંથી મુક્ત કરાયેલા 20 હાથીઓ – 10 નર, 8…
View More લોગિંગ ઇન્ડસ્ટ્રીમાંથી બચાવાયેલા 20 હાથીઓને વનતારામાં મળશે નવું જીવનjamnagar news
જામનગરમાં કલકત્તાથી ગેરકાયદે સસલાં મગાવવાનું કૌભાંડ
રેલ્વે સ્ટેશને પોલીસે પાર્સલ ખોલતાં ખીચોખીચ ભરેલા 80 સસલાં મળી આવ્યા: આઠ ગૂંગળાઈ જવાથી મોતને ભેટ્યા કલકતાથી જામનગર ટ્રેન દ્વારા ગેરકાયદેસર રીતે સસલા મોકલવાનું કૌભાંડ…
View More જામનગરમાં કલકત્તાથી ગેરકાયદે સસલાં મગાવવાનું કૌભાંડદ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશનની તૈયારી
નદીનાં પટમા થયેલ દબાણો પણ દૂર થશે, મ્યુનિ.કમિશનર -જિલ્લા પોલીસ વડા સહિતના કાફલાએ સ્થળ મુલાકાત લીધી બર્ધન ચોક, દરબારગઢ,માંડવી ટાવરની ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે…
View More દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશનની તૈયારીજિલ્લા પંચાયતનું રૂા. 263.08 લાખની પુરાંત વાળુ રૂા. 12.30 કરોડનું બજેટ રજૂ
સામાન્ય સભામાં રૂા. 967.85 લાખના ખર્ચની જોગવાઈ કરાઈ જામનગર જિલ્લા પંચાયત ની સામાન્ય સભા આજે પ્રમુખ મેયબેન ગરસર ના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં વર્ષ ર0રપ-ર6…
View More જિલ્લા પંચાયતનું રૂા. 263.08 લાખની પુરાંત વાળુ રૂા. 12.30 કરોડનું બજેટ રજૂજગા મેડી ગામના યુવાનનુ તારાપુર નજીક અકસ્માતમાં મોત
આઇશર ટ્રક પાછળ ધુસી જતા બનેલો બનાવ: પરિવારમાં શોક રાજકોટ અમદાવાદ હાઈવે રોડ પર વટામણ-તારાપુર પાસે રોડની સાઈડમાં એક હોટલ પાસે ઉભેલા બંધ ટ્રક પાછળ…
View More જગા મેડી ગામના યુવાનનુ તારાપુર નજીક અકસ્માતમાં મોતપ્રોફેસર સાથે રૂા.50 લાખની ઠગાઇ કરનાર એક આરોપીને ઇન્દોરમાંથી દબોચી લેવાયો
એક મહિલા સહિત હજુ બે શખ્સોની શોધખોળ જામનગરના બાજરા સંશોધન કેન્દ્રના નિવૃત્ત પ્રોફેસર શેર બજારમાં રોકાણા બહાને ચીટર ટોળકી નો શિકાર બન્યા હતા. જેઓએ પોતાની…
View More પ્રોફેસર સાથે રૂા.50 લાખની ઠગાઇ કરનાર એક આરોપીને ઇન્દોરમાંથી દબોચી લેવાયોમેડિકલની છાત્રાના મોબાઈલ અને ટેબલેટની ચોરી કરનાર બે ઝડપાયા
રૂા. 6,000નો મુદ્દામાલ જપ્ત કરાયો જામનગર મા આયુર્વેદ નો અભ્યાસ કરતી બે તબીબી વિદ્યાર્થીનીઓ સોડા પીવા ગઈ હતી ત્યારે દુકાન પાસે થી તેમના મોબાઈલ અને…
View More મેડિકલની છાત્રાના મોબાઈલ અને ટેબલેટની ચોરી કરનાર બે ઝડપાયાએરફોર્સની સુર્યકિરણ એરોબેટીક દ્વારા તા.25-26 એર શો
સમૃદ્ધ વારસો, વાઇબ્રન્ટ બાંધણી અને ભારતના ઓઇલ રિફાઇનરી હબ તરીકે જાણીતું ગુજરાતનું રત્ન એવું જામનગર આકાશમાં આકર્ષક ભવ્યતાનું સાક્ષી બનવા માટે તૈયાર છે. પ્રજાસત્તાક પર્વની…
View More એરફોર્સની સુર્યકિરણ એરોબેટીક દ્વારા તા.25-26 એર શોદરેડ નજીક બેભાન અવસ્થામાં મળેલા યુવાનનુ સારવારમાં મોત
પોલીસ દ્વારા વાલીવારસની શોધખોળ જામનગરમાંથી એક યુવાન બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યો હતો, અને તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. જે મામલે પોલીસ વધુ તપાસ…
View More દરેડ નજીક બેભાન અવસ્થામાં મળેલા યુવાનનુ સારવારમાં મોતકાલાવડમાં વોટ્સએપના માધ્યમથી વરલીનું બેટિંગ લઈ રહેલા બે બુકીઓ ઝડપાયા
રૂ. 47 હજારની મતા કબ્જે કરાઇ જામનગર જિલ્લાના કાલાવડમાં વરલી મટકા ના ધંધાર્થીઓ હાઈટેક બન્યા છે, અને કાગળ ચિઠ્ઠી થી વરલી મટકાના સોદા કરવાના બદલે…
View More કાલાવડમાં વોટ્સએપના માધ્યમથી વરલીનું બેટિંગ લઈ રહેલા બે બુકીઓ ઝડપાયા