જામનગર જિલ્લા જેલમાં ગુજસીટોક, ખંડણી, વ્યાજખોરી અને હત્યા જેવા ગંભીર ગુનાઓના આરોપીઓ જેલવાસ ભોગવી રહ્યા છે. તાજેતરમાં એવી માહિતી મળી હતી કે, સૌરાષ્ટ્રનું એક…
View More જેલમાં પોલીસના ધાડેધાડા ઉતર્યા, કુખ્યાત આરોપીઓ પર નજરjamnagar news
સાધના કોલોનીમાં કારમાં છુપાયેલ 85 બોટલ દારૂ સાથે બેને ઝડપી લીધા
જામનગર ની એલસીબી પોલીસે સાધના કોલોની વિસ્તારમાંથી મોટરકારમાં હેરાફેરી કરાતો 85 નંગ દારૂૂ ની બાટલી નો જથ્થો ઝડપી લઇ, બે આરોપી ની ધરપકડ કરી છે.…
View More સાધના કોલોનીમાં કારમાં છુપાયેલ 85 બોટલ દારૂ સાથે બેને ઝડપી લીધાસિદ્ધાર્થનગરમાં બંધ મકાનમાંથી વિદેશી દારૂની 228 બોટલ ઝડપાઇ
રૂા.1.47 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો, બુટલેગરની શોધખોળ જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટુકડીએ ચોક્કસ બાતમીના આધારે સિદ્ધાર્થ નગરમાં એક બંધ રહેણાંક મકાન પર દરોડો પાડયો હતો,…
View More સિદ્ધાર્થનગરમાં બંધ મકાનમાંથી વિદેશી દારૂની 228 બોટલ ઝડપાઇધુવાવ નજીક ક્રિષ્ના ગૌશાળામાં આગ: 350 મણ કડબ ખાખ
ગૌમાતાના પેટ પર લાત મારનાર સામે પશુપાલકોમાં રોષ: અજાણયા શખ્સો સામે પોલીસે તપાસ શરૂ કરી જામનગર નજીક ધુવાવ પાસે આવેલી ક્રિષ્ના ગૌશાળામાં રાખવામાં આવેલા…
View More ધુવાવ નજીક ક્રિષ્ના ગૌશાળામાં આગ: 350 મણ કડબ ખાખનવાગામ ઘેડમાં નાના ભાઈના વિયોગમાં મોટાની આત્મહત્યા
જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા એક આધેડે પોતાના ભાઈના મૃત્યુ બાદ પોતે પણ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે.…
View More નવાગામ ઘેડમાં નાના ભાઈના વિયોગમાં મોટાની આત્મહત્યાફલ્લામાં પીજીવીસીએલના કર્મચારીનું બાથરૂમમાં પટકાઇ જતાં હેમરેજથી મોત
જામનગર નજીક ફલ્લા ગામમાં રહેતા પોલિયો ગ્રસ્ત એવા ધ્રોળ પીજીવીસીએલ ના કર્મચારી પોતાના ઘેર અકસ્માતે બાથરૂૂમમાં પટકાઈ પડ્યા હતા, અને હેમરાજ થઈ જતાં તેઓનું…
View More ફલ્લામાં પીજીવીસીએલના કર્મચારીનું બાથરૂમમાં પટકાઇ જતાં હેમરેજથી મોતકરોડોના ટ્રક ચીટિંગ કૌભાંડમાં કેદમાં રહેલા રજાક સોપારીએ જેલમાં મારામારી કરી
જામનગરમાં ખાનગી ફાઇનાન્સ કંપનીમાંથી ફાઇનાન્સ મેળવી ને ટ્રકો ની ખરીદી કર્યા પછી તેને બારોબાર વેચી નાખી કરોડોના ચીટિંગના પ્રકરણમાં જેલવાસ ભોગવી રહેલા રજાક પસોપારીથ એ…
View More કરોડોના ટ્રક ચીટિંગ કૌભાંડમાં કેદમાં રહેલા રજાક સોપારીએ જેલમાં મારામારી કરીઅલિયાબાડા રેલવે ફાટક પાસે પાટા ઓળંગતા વૃદ્ધનું ટ્રેનની ઠોકરે મોત
માનસિક અસ્થિર હોવાથી પાટા નજીક જઇ ચડતા બનેલો બનાવ જામનગર નજીક અલીયાબાડા ગામમાં રહેતા 65 વર્ષના બુઝુર્ગ મહિલા ગઈકાલે બપોરે રેલવેના પાટા ઓળંગી રહ્યા હતા,…
View More અલિયાબાડા રેલવે ફાટક પાસે પાટા ઓળંગતા વૃદ્ધનું ટ્રેનની ઠોકરે મોતટાઉનહોલ નજીક ટ્રાવેલ એજન્ટ પર પૈસાની ઉઘરાણી બાબતે કર્યો હુમલો
ત્રણ શખ્સો સામે પોલીસમાં ફરિયાદ જામનગરમાં સ્વામિનારાયણ નગર વિસ્તારમાં રહેતા અને ટાઉનહોલ વિસ્તારમાં પ્રયોશા ટ્રાવેલ્સ નામની ટ્રાવેલ્સ એજન્સી ચલાવતા ધવલભાઈ પ્રભુલાલભાઈ મકવાણાએ પોતાના ઉપર તેમજ…
View More ટાઉનહોલ નજીક ટ્રાવેલ એજન્ટ પર પૈસાની ઉઘરાણી બાબતે કર્યો હુમલોપ્રોહિબિશનના 19 ગુનામાં સંડોવાયેલો શખ્સ વધુ એક વખત દારૂની હેરાફેરીમાં ઝડપાયો
કારમાં રાખેલી 106 બોટલ સાથે બે બૂટલેગરની ઘરપકડ : મુદ્દામાલ જપ્ત કરાયો જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાંથી સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે વોચ ગોઠવી 19…
View More પ્રોહિબિશનના 19 ગુનામાં સંડોવાયેલો શખ્સ વધુ એક વખત દારૂની હેરાફેરીમાં ઝડપાયો