જામનગરની મેડિકલ કોલેજની તબીબી વિદ્યાર્થીનીએ પોતાના વિભાગના ડોક્ટર સામે સતામણીનો આરોપ મૂકતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ અંગે જાતિય સતામણી કમિટીને તપાસ સોંપવામાં આવી…
View More મેડિકલ કોલેજમાં જાતીય સતામણી પ્રકરણમાં તપાસનો ધમધમાટjamnagar news
દરેડ વિસ્તારમાંથી દેશી તમંચા સાથે એક શખ્સની ધરપકડ
જામનગર નજીક દરેડ વિસ્તારમાંથી ગઈકાલે પંચકોશી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે મૂળ પોરબંદરના વતની એક શખ્સને દેશી હાથ બનાવટના તમંચા સાથે પકડી પાડ્યો છે, અને તેની…
View More દરેડ વિસ્તારમાંથી દેશી તમંચા સાથે એક શખ્સની ધરપકડસરકારી કચેરીમાં કર્મચારીઓ સામે ટ્રાફિક ઝુંબેશ શરૂ
કલેકટર કચેરીમાં પ્રવેશ કરનારા અનેક સરકારી કર્મચારીઓ દંડાયા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી કચેરીમાં ફરજ પર આવતા કર્મચારીઓ કે જેઓ પોતાના ટુ વ્હીલર માં…
View More સરકારી કચેરીમાં કર્મચારીઓ સામે ટ્રાફિક ઝુંબેશ શરૂજી.જી. હોસ્પિટલમાંથી વૃદ્ધાનો મૃતદેહ મળ્યો
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં વોર્ડ નંબર -3 પાસેથી 60 વર્ષની વયના એક અજ્ઞાત બુજુર્ગનો મૃતદેહ મળી આવ્યો હતો. પોતાની બીમારીની સારવાર અર્થે આવેલા બુઝુર્ગનું સારવાર…
View More જી.જી. હોસ્પિટલમાંથી વૃદ્ધાનો મૃતદેહ મળ્યોઇમરાન પ્રતાપગઢી સામે કોઇપણ કાર્યવાહીની મનાઇ
જામનગરમાં ગત તા.3 જાન્યુઆરીના રોજ યોજાયેલ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપગઢી સામે ઉશ્કેરણી કરવાના નોંધાયેલ કેસમાં સુપ્રીમ કોર્ટે આકરૂ વલણ અપનાવી ગુજરાત સરકાર…
View More ઇમરાન પ્રતાપગઢી સામે કોઇપણ કાર્યવાહીની મનાઇરણજીત રોડ પર સતત ચાર કલાક ટ્રાફિક જામ સર્જાયો
જામનગર શહેરના હૃદય સમા રણજીત રોડ પર બેડી ગેટ વિસ્તારમાં આજે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. સવારના 10 વાગ્યાથી શરૂૂ થયેલ ટ્રાફિક જામ બપોરના…
View More રણજીત રોડ પર સતત ચાર કલાક ટ્રાફિક જામ સર્જાયોજામનગરની જી.જી. હોસ્પિટલમાં મહિલા તબીબની જાતીય સતામણીની ફરિયાદ
જામનગરની જી.જી. હોસ્પિટલમાં એક મહિલા તબીબે પ્રોફેસર ડો. દીપક રાવલ સામે જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી છે. પીડિત મહિલા તબીબે જણાવ્યું કે, જ્યારે તેઓ જામનગર…
View More જામનગરની જી.જી. હોસ્પિટલમાં મહિલા તબીબની જાતીય સતામણીની ફરિયાદજામનગરના કુંભારવાડામાં ઓરડીમાંથી અડધા લાખનો દારૂ જપ્ત: આરોપી ફરાર
સોપારી કટિંગ કામની ઓરડીમાં દારૂનું વેચાણ થતું હતું: આરોપીની શોધખોળ જામનગર નાં નવા કુંભાર વાડા વિસ્તાર ની એક ઓરડી ઉપર પોલીસે પૂર્વ બાતમી નાં આધારે…
View More જામનગરના કુંભારવાડામાં ઓરડીમાંથી અડધા લાખનો દારૂ જપ્ત: આરોપી ફરારમનપાનું 4.25 કરોડના કરબોજ વાળું બજેટ સ્ટેન્ડિંગમાં મંજૂર
પાણીવેરો, સ્ટ્રીટલાઈટ, ફાયર ચાર્જમાં નજીવો વધારો ઝીંકી દેવાયો મિલકત વેરામાં રિબેટ યોજનાને મંજૂરી, આવતા સપ્તાહે બજેટ બોર્ડમાં રજૂ થશે જામનગર મહાનગરપાલિકા નાં કમિશનર દ્વારા વર્ષ…
View More મનપાનું 4.25 કરોડના કરબોજ વાળું બજેટ સ્ટેન્ડિંગમાં મંજૂરજામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે 4પ જેટલી ગેરકાયદે દુકાનો ખાલી કરવાની નોટિસ
જામનગરમાં મહાપ્રભુજી બેઠક માર્ગે મહાનગરપાલિકા ની માલિકી ની જગ્યા માં 4પ દુકાનો ગેરકાયદે ખડકી દેવામાં આવી છે. આ દુકાનો ને મહાનગરપાલિકા દ્વારા નોટીસો આપવામાં આવી…
View More જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે 4પ જેટલી ગેરકાયદે દુકાનો ખાલી કરવાની નોટિસ