જામનગર નજીક સમર્પણ બાયપાસ સર્કલ પાસે પરમદીને મોડી રાત્રે બે કાર સામસામે ધડાકાભેર અથડાઈ પડી હતી, જેમાં એક કાર કલાકના 120 કી.મી. ની સ્પીડે આવીને…
View More 120ની સ્પીડે ડિવાઈડર કૂદેલી કારે પરિવારને અડફેટે લીધો એક મોતjamnagar news
યુદ્ધ જેવી સ્થિતિને પહોંચી વળવા જી.જી. હોસ્પિટલ સંપૂર્ણ સજ્જ
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ જેવા માહોલમાં જામનગરમાં તમામ તંત્ર સજ્જ બન્યા છે. ખાસ કરીને જી.જી. હોસ્પિટલ માં આગમચેતી ના ભાગરૃપે તમામ તૈયારીઓ કરવામાં આવી છે,…
View More યુદ્ધ જેવી સ્થિતિને પહોંચી વળવા જી.જી. હોસ્પિટલ સંપૂર્ણ સજ્જનવા નાગના વિસ્તારમાં ઉડતા ડ્રોને પોલીસ તંત્રને ધંધે લગાડ્યું
જામનગર નજીક નવા નાગના ગામમાં આજે સવારે 11.30 વાગ્યાના અરસામાં એક ડ્રોન મળી આવ્યું હોવાની વાતો વહેતી થતાં ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો,…
View More નવા નાગના વિસ્તારમાં ઉડતા ડ્રોને પોલીસ તંત્રને ધંધે લગાડ્યુંહાલારમાં મેડિકલ ઇમરજન્સી માટે 35 એમ્બ્યુલન્સ તૈનાત
કર્મચારીઓને 24 કલાક ખડેપગે રહેવા કલેકટરની સુચના, સંવેદનશીલ વિસ્તારમાં વધારે 108 ફાળવવાય હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તણાવપૂર્ણ સ્થિતિ જે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ…
View More હાલારમાં મેડિકલ ઇમરજન્સી માટે 35 એમ્બ્યુલન્સ તૈનાતસોની બજારમાં ચાર લાખના દાગીનાની ચોરી કરનાર ચોર કેશોદમાંથી ઝડપાયો
જામનગરમાં ચાંદી બજાર વિસ્તારમાં જૂની સોની બજારમાં એક જ્વેલરી શોપમાં ગ્રાહક ના શ્વાંગમાં આવેલા એક મહિલા અને બે પુરુષો સોની વેપારી ની નજર ચૂકવી રૂૂપિયા…
View More સોની બજારમાં ચાર લાખના દાગીનાની ચોરી કરનાર ચોર કેશોદમાંથી ઝડપાયોપાંચ વર્ષમાં પકડાયેલ 53 લાખના ડ્રગ્સનો નાશ
જામનગર જિલ્લાના એસ.પી.ની અધ્યક્ષતામાં યોજાયેલી ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા એન.ડી.પી.એસ. એક્ટ મુજબના જામનગરની એસ.ઓ.જી. શાખા દ્વારા છેલ્લા પાંચ વર્ષ દરમિયાન પકડવામાં આવેલા ડ્રગ્સના કુલ-48 ગુનાનો…
View More પાંચ વર્ષમાં પકડાયેલ 53 લાખના ડ્રગ્સનો નાશજામજોધપુરના ઉમિયાનગરમાં વેપારીનો માનસિક બીમારીથી કંટાળી આપઘાત
જામનગર જિલ્લાના જામજોધપુરમાં ઉમિયા નગર વિસ્તારમાં રહેતા એક લોહાણા વેપારીએ પોતાની નવ વર્ષ જૂની માનસિક બીમારીથી કંટાળી જઈ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. આ…
View More જામજોધપુરના ઉમિયાનગરમાં વેપારીનો માનસિક બીમારીથી કંટાળી આપઘાતસગીરાને ભગાડી જઇ દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ
જામનગર જિલ્લા માં એક યુવકે સગીરા સાથે મિત્રતા કેળવ્યા પછી તેણીને ભગાડી લઈ જઇ તેણી સાથે અનેક વખત શરીર સંબંધ બાંધ્યો હતો જે અંગેના કેસમાં…
View More સગીરાને ભગાડી જઇ દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટબેડ નજીક કારમાં ક્રિકેટ સટ્ટો રમાડતા મોરબીના ત્રણ શખ્સો ઝડપાયા
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમેં પૂર્વ બાતમીના આધારે બેડ નજીકથી ચાલુ કારમાં આઈપીએલની ક્રિકેટ મેચ પર રમાડાઈ રહેલા ક્રિકેટ ના નેટવર્કને પકડી પાડ્યું છે,…
View More બેડ નજીક કારમાં ક્રિકેટ સટ્ટો રમાડતા મોરબીના ત્રણ શખ્સો ઝડપાયાયુદ્ધના દરેક મોરચે લડી લેવા જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ
કંટ્રોલરૂમમાં કલેક્ટર, કમિશનર, પોલીસવડા, અધિક કલેક્ટર, ડીએમસી, ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ હાજર રહ્યા કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ : કલેક્ટર ભારત અને પાકિસ્તાન વચ્ચે…
View More યુદ્ધના દરેક મોરચે લડી લેવા જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ