ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા અને જામનગર જિલ્લા વહીવટી તંત્રની રાહબરી હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી જામનગર દ્વારા કલા…
View More જામનગર જિલ્લામાં તાલુકા અને જિલ્લા કક્ષાએ યોજાશે કલા મહાકુંભjamnagar news
ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરમાં પરિભ્રમણ કરશે
મંગળા આરતી, છપ્પન ભોગ, શ્રૃંગાર દર્શન, મહા આરતી સહિતના ધાર્મિક આયોજનો જામનગર શહેરમાં ઈસ્કોન દ્વારા 30 જૂન, સોમવારે ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય 18મી રથયાત્રાનું આયોજન…
View More ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરમાં પરિભ્રમણ કરશેહાલારમાં અવિરત મેઘસવારી, ધ્રોલમાં વધુ એક ઈંચ વરસાદ
જામનગર જિલ્લામાં રવિવાર સાર્વત્રિક વરસાદ નોંધાયા બાદ ગઈકાલે સોમવારના દિવસે ધ્રોલમાં તેમજ જામજોધપુરમાં મેઘ સવારી અવિરત ચાલુ રહી હતી, અને ધ્રોળ પંથકમાં એકા ઇંચ વરસાદ…
View More હાલારમાં અવિરત મેઘસવારી, ધ્રોલમાં વધુ એક ઈંચ વરસાદસોયલ ટોલનાકે કારમાં 408 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
જામનગર શહેરમાં કાર મારફતે ઈંગ્લીશ દારૂૂ ઘુસાડવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે એલસીબી ની ટુકડીએ સોયલ ટોલનાકા પાસે વોચ ગોઠવી એક કારમાંથી 408 નંગ ઇંગ્લિશ…
View More સોયલ ટોલનાકે કારમાં 408 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયોનવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા યુવાનની અનૈતિક સંબંધોના કારણે હત્યા
ભાણેજની ફરિયાદના આધારે નજીકના વિસ્તારમાં જ રહેતા બે શખ્સો સામે હત્યાનો ગુનો નોંધાયો જામનગરમાં નવાગામ ઘેડ ઇન્દિરા સોસાયટી વિસ્તારમાં રહેતા 43 વર્ષના એક યુવાનની ધોળે…
View More નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા યુવાનની અનૈતિક સંબંધોના કારણે હત્યાજોડિયાના પોક્સોના ગુનામાં આરોપીને 20 વર્ષની જેલ સજા
જામનગરના જોડિયા તાલુકાના મોરાણા ગામે રહેતા એક પરિવારની સગીર વયની ભોગ બનનાર પુત્રીને જોડિયા તાલુકાનો આરોપી સંજય વેલજીભાઈ મકવાણા આશરે 2 વર્ષ પહેલાં ભોગ બનનાર…
View More જોડિયાના પોક્સોના ગુનામાં આરોપીને 20 વર્ષની જેલ સજાજામનગરમાં ખોડલ પધાર્યા : શ્રી ખોડલધામ ટ્રસ્ટ આયોજિત ભવ્ય શોભાયાત્રા નીકળી
રાજકીય અને સામાજિક અગ્રણી સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહીને માતાજીના વધામણાં કર્યા શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ સંચાલિત કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના લાભાર્થે આજે જામનગર શહેરમાં…
View More જામનગરમાં ખોડલ પધાર્યા : શ્રી ખોડલધામ ટ્રસ્ટ આયોજિત ભવ્ય શોભાયાત્રા નીકળીસાસુના ત્રાસથી સીંધી યુવાને આપઘાત કર્યો હતો, મૃતકની ચીઠ્ઠીએ ભેદ ઉકેલ્યો
જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતા આશાસ્પદ સિંધી યુવાને આજથી બે માસ પહેલાં પોતાની સાસુના કથિત ત્રાસ ના કારણે વિષપાન કરી લઇ આત્મહત્યા કરી લેવા અંગેના…
View More સાસુના ત્રાસથી સીંધી યુવાને આપઘાત કર્યો હતો, મૃતકની ચીઠ્ઠીએ ભેદ ઉકેલ્યોજામનગરમાં ધમધમતા ઘોડીપાસાના જુગાર પર પોલીસનો દરોડો; ચાર શખ્સો ઝડપાયા
જામનગરમાં કાલાવડ નાકા બહાર મોટા પીર ચોકમાં ગઈ રાત્રે સિટી એ. ડિવિઝન પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને જાહેરમાં ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા…
View More જામનગરમાં ધમધમતા ઘોડીપાસાના જુગાર પર પોલીસનો દરોડો; ચાર શખ્સો ઝડપાયાજોગવડ ગામમાંથી પરપ્રાંતિય દિયર ભોજાઇ દ્વારા ચલાવાતુ ગાંજાના વેચાણનું નેટવર્ક પકડાયું
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાંથી પરપ્રાંતિય દિયર ભોજાઈ દ્વારા ચલાવવામાં આવતું નશીલા પદાર્થ ગાંજાના વેચાણ નું નેટવર્ક મેઘપર પોલીસે પકડી પાડ્યું છે, અને એક…
View More જોગવડ ગામમાંથી પરપ્રાંતિય દિયર ભોજાઇ દ્વારા ચલાવાતુ ગાંજાના વેચાણનું નેટવર્ક પકડાયું