જામનગરમાં શાક બળી જતા પતિએ સાવરણીથી માર મારતા પત્નીના ગર્ભમાં રહેલ બાળકનું મોત

ઉશ્કેરાયેલા પતિએ પેટના ભાગે 3થી 4 ઘા ઝીંકી દીધા, ગુલાબનગર વિસ્તારનો બનાવ જામનગરમાં પતિના મારથી ગર્ભમાં રહેલા બાળકનું મોત થયું હોવાની વાત સામે આવી છે,…

View More જામનગરમાં શાક બળી જતા પતિએ સાવરણીથી માર મારતા પત્નીના ગર્ભમાં રહેલ બાળકનું મોત

સરાડિયા અને વાંસજાળિયા નવી રેલવે લાઇન માટે રૂપિયા 1.12 કરોડ મંજૂર

ગુજરાતના દૂરના વિસ્તારોને જોડીને ભારતના અર્થતંત્રને વધુ વિકસિત કરવાના ઉદ્દેશ્યથી પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનની સરાડીયા અને વાંસજાળીયા નવી લાઇન (આશરે 45 કિમી) માટે રૂૂ. 1,1250,000.નાં…

View More સરાડિયા અને વાંસજાળિયા નવી રેલવે લાઇન માટે રૂપિયા 1.12 કરોડ મંજૂર

જામજોધપુરના વડવાળાના સરપંચ ઉપર હુમલાનો મુખ્ય આરોપી હથિયાર સાથે ઝડપાયો

જામનગર જીલ્લા પંચાયત ના પુર્વસદસ્ય તેમજ જામનગર જિલ્લા ના જામજોધપુર તાલુકા ના વડવાળા ગામના સરપંચ ઉપર હુમલા ના પ્રકરણમાં ત્રણ આરોપીઓ સામે હુમલા તેમ જ…

View More જામજોધપુરના વડવાળાના સરપંચ ઉપર હુમલાનો મુખ્ય આરોપી હથિયાર સાથે ઝડપાયો

શહેરને પેરીસ જેવું બનાવવા માટે મેં મારી સ્થાવર મિલકત અદાણીને આપી: જામ સાહેબ

તાજેતરમાં ઉદ્યોગપતિ અદાણીની જામનગરના માજી રાજવી સાથે ની ગુરુપૂર્ણિમા ના દિવસે થયેલી મુલાકાત બાદ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં જે અહેવાલો પ્રસિદ્ધ થયા હતા તે…

View More શહેરને પેરીસ જેવું બનાવવા માટે મેં મારી સ્થાવર મિલકત અદાણીને આપી: જામ સાહેબ

કનસુમરા પાટિયા પાસે રસ્તો ઓળંગી રહેલ વૃધ્ધનું ક્રેઇનનાં અડફેટે આવતા કરૂણ મૃત્યુ

જામનગર નજીક બાયપાસ વિસ્તારમાં રસ્તો ઓળંગી રહેલા એક વયોવૃદ્ધને હાઇડ્રા ક્રેઇન ના ચાલકે હડફેટમાં લઈ કચડી નાખ્યા હતા, અને તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.…

View More કનસુમરા પાટિયા પાસે રસ્તો ઓળંગી રહેલ વૃધ્ધનું ક્રેઇનનાં અડફેટે આવતા કરૂણ મૃત્યુ

શહેરના ત્રણ મુખ્ય માર્ગોમાં ખામી તેમજ નુકસાની જણાઇ, કોનટ્રાક્ટરને નોટિસ

ગુજરાત રાજ્યમાં વડોદરા ની બ્રિઝ દુર્ઘટના બાદ રાજ્યની સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે, અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા જ્યાં પણ રોડ રસ્તા…

View More શહેરના ત્રણ મુખ્ય માર્ગોમાં ખામી તેમજ નુકસાની જણાઇ, કોનટ્રાક્ટરને નોટિસ

લાખા બાવળમાં ગૌચરની જમીન પચાવી પાડનાર ત્રણની લેન્ડગ્રેબિંગના ગુનામાં અટકાયત

જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં આવેલી સરકારી ખરાબાની સર્વે નંબર 323 તથા 326 વાળી ગૌચરની જમીન નો ગેરકાયદેસર કબજો મેળવી લઈ તે જમીનના પ્લોટ પાડી વેચી…

View More લાખા બાવળમાં ગૌચરની જમીન પચાવી પાડનાર ત્રણની લેન્ડગ્રેબિંગના ગુનામાં અટકાયત

વિરોધ પક્ષ કાર્યાલયે કોંગ્રેસ દ્વારા ભાજપના ભ્રષ્ટાચાર સામે નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન

જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં વિરોધ પક્ષના કાર્યાલય પાસે આજે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની આગેવાનીમાં કોંગી કાર્યકરો અને કોર્પોરેટર વગેરેએ નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન કર્યું હતું,…

View More વિરોધ પક્ષ કાર્યાલયે કોંગ્રેસ દ્વારા ભાજપના ભ્રષ્ટાચાર સામે નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન

લાલપુર અને મોરકંડા ધારમાં જુગારના ત્રણ દરોડામાં બે મહિલા સહિત 15 ઝડપાયા

જામનગર શહેર લાલપુર અને મોરકંડા ધાર વિસ્તારમાં ગઈકાલે પોલીસે જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા પાડ્યા હતા, અને બે મહિલા સહિત 15 આરોપીઓની અટકાયત કરી લઈ…

View More લાલપુર અને મોરકંડા ધારમાં જુગારના ત્રણ દરોડામાં બે મહિલા સહિત 15 ઝડપાયા

ફાંસો ખાવા સમયે નીચે પટકાયેલા વૃધ્ધનું હેમરેજ થતાં મોત નિપજ્યું

જામનગરના ખોડીયાર કોલોની નજીક પ્રગતિ પાર્ક વિસ્તારમાં રહેતા એક વિપ્ર બુઝુર્ગ, કે જેઓ પોતાની બીમારીથી ત્રસ્ત બની ગયા હતા, અને આત્મહત્યાનો પ્રયત્ન કરવા જતાં પંખા…

View More ફાંસો ખાવા સમયે નીચે પટકાયેલા વૃધ્ધનું હેમરેજ થતાં મોત નિપજ્યું