શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા 1571 શખ્સોના ‘ખબર અંતર’ પુછયા જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની દ્વારા સમગ્ર જિલ્લામાં ગુનેગારો ઉપર અંકુશ રાખવા માટે પ્રતિદિન…
View More જામનગર જિલ્લા પોલીસ દ્વારા ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા તત્ત્વો સામે સ્પેશિયલ ડ્રાઇવjamnagar news
જામનગરમાં નિરાધાર બાળકને મળી પરિવારની હૂંફ
જામનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટર કેતન ઠક્કર દ્વારા જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં ઉછરી રહેલા એક શિશુને દત્તક વિધાન થકી દુદુલગાવ,પુનાના દંપતીને સોંપવામાં…
View More જામનગરમાં નિરાધાર બાળકને મળી પરિવારની હૂંફજામનગરની જી.જી.હોસ્પિટલ પોલીસ ચોકીના કર્મચારીની પ્રામાણિકતા
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં આવેલી પોલીસ ચોકીના ફરજ પરના પોલીસ કર્મચારીએ પ્રમાણિકતા દાખવી છે, અને હોસ્પિટલ પરિસર માંથી મળી આવેલા રોકડ રકમ અને ચાંદીના સિક્કા…
View More જામનગરની જી.જી.હોસ્પિટલ પોલીસ ચોકીના કર્મચારીની પ્રામાણિકતાજામનગરના ધૂતારપર ગામે યુવતીનો પતિ સાથે ઝઘડો થયા બાદ આપઘાત
જામનગર તાલુકાના ધૂતારપર ગામમાં રહેતી લક્ષ્મીબેન ઉર્ફે લખીબેન છગનભાઈ રાઠોડ નામની 40 વર્ષની શ્રમિક યુવતીએ ઝેરી દવા પી લઈ આપઘાત નો પ્રયાસ કરતાં તેણીને સારવાર…
View More જામનગરના ધૂતારપર ગામે યુવતીનો પતિ સાથે ઝઘડો થયા બાદ આપઘાતજામનગરમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર ચાર આરોપીઓને 20 વર્ષની કેદની સજા
જામનગર નજીકના એક ગામમાં સગીરા સાથે વારાફરતી આરોપીઓ દ્વારા શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો. જે કેસમાં 9 માંથી 4 આરોપી ઓને અદાલતે 20 વર્ષની સજાનો…
View More જામનગરમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર ચાર આરોપીઓને 20 વર્ષની કેદની સજાજામનગરના વિજરખી ડેમમાં મહિલાએ ઝંપલાવ્યું: સ્થાનિકો દ્વારા બચાવાઇ
108ની ટીમે તુરત જ સ્થળ પર સારવાર કરી વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડી જામનગર નજીક ઠેબા ગામમાં રહેતી સોનલબેન નામની 35 વર્ષની ભરવાડ જ્ઞાતિની મહિલા…
View More જામનગરના વિજરખી ડેમમાં મહિલાએ ઝંપલાવ્યું: સ્થાનિકો દ્વારા બચાવાઇજામનગરમાં ઓલા ઇ-સ્કૂટરના સર્વિસ સેન્ટરે ગ્રાહકોનો હોબાળો, કર્મચારી વર્કશોપ છોડી ભાગ્યા
લાખો રૂપિયા ચૂકવ્યા છતા સર્વિસના અભાવે વાહન કચરાપેટી સમાન જામનગર શહેરમાં અનેક રૂૂપિયાના ખર્ચે ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદનાર સેંકડો ગ્રાહકો છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની લાગણી…
View More જામનગરમાં ઓલા ઇ-સ્કૂટરના સર્વિસ સેન્ટરે ગ્રાહકોનો હોબાળો, કર્મચારી વર્કશોપ છોડી ભાગ્યાજામનગરમાં પત્ની સાથે ઝઘડો થતા યુવાનનો આપઘાત
જામનગરના મયુર નગર વિસ્તારમાં રહેતા એક યુવાને પોતાની પત્ની સાથે ઝઘડો થતાં તેનું મનમાં લાગી આવ્યું હોવાથી પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની…
View More જામનગરમાં પત્ની સાથે ઝઘડો થતા યુવાનનો આપઘાતજામનગર શહેર કોંગ્રેસ પ્રમુખે પોતાનો જન્મદિવસ માર્ગ પર પડેલા ખાડાઓ સ્વખર્ચે બુરીને ઉજવ્યો
જામનગર શહેરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા રોડ રસ્તાની મરામત સહિતની જરૂૂરિયાત ના મુદાઓને લઈને કેટલાક સમયથી આંદોલન ચલાવવામાં આવી રહયું છે, ત્યારે આજે શહેર કોંગ્રેસ પ્રમુખના…
View More જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખે પોતાનો જન્મદિવસ માર્ગ પર પડેલા ખાડાઓ સ્વખર્ચે બુરીને ઉજવ્યોહાલારના બંને જિલ્લાઓમાં પીજીવીસીએલને ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન 1 કરોડ 93 લાખનું નુકસાન
હાલારના બંને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષ ના ચોમાસા ના સમયગાળા દરમિયાન પીજીવીસીએલને તોફાની પવન અને વરસાદના કારણે કુ 1.93 લાખનું નુકસાન…
View More હાલારના બંને જિલ્લાઓમાં પીજીવીસીએલને ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન 1 કરોડ 93 લાખનું નુકસાન