ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીના તા.27-10-2025ના પત્રથી તા.01-01-2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-2026 જાહેર કરવામાં આવ્યો છે. જે તા.28-10-2025થી તા.07-02-2026 સુધી ચાલશે.…
View More જામનગર જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો તા.4થી પ્રારંભjamnagar news
જામનગરના રવિપાર્ક, ગોકુલનગર અને જ્ઞાનગંગા ઝોનમાં કાલે પાણી કાપ
જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા જરૂૂરી જરૂૂરી કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી તા 1 લી નવેમ્બર ના શહેર ના અમુક વિસ્તારો માં પાણી વિતરણ…
View More જામનગરના રવિપાર્ક, ગોકુલનગર અને જ્ઞાનગંગા ઝોનમાં કાલે પાણી કાપજામનગરમાં એનેસ્થેશિયાનો હેવી ડોઝ લઇ ગાયનેક હોસ્પિટલમાં નર્સનો આપઘાત
જામનગરમાં વાલકેશ્વરી નગરી વિસ્તારમાં આવેલી એક ખાનગી મેટરનીટી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મૂળ જૂનાગઢ પંથકની એક નર્સિંગ સ્ટાફ યુવતી ના રહસ્યમય સંજોગોમાં મૃત્યુને લઈને…
View More જામનગરમાં એનેસ્થેશિયાનો હેવી ડોઝ લઇ ગાયનેક હોસ્પિટલમાં નર્સનો આપઘાતનાયક નહીં ખલનાયક હૂં મૈં… બાપુના વીડિયોને અડધા દી’માં 4 લાખ લાઇક
ભોં ભીની, ઘોડા ભલા, ડાબા ઉપડિયા, (કાં) મરઘાનેણી માણવા, (કાં) ખગ વાયા ખડિયા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જામનગર ખાતેના પોતાના ફાર્મ હાઉસમાં હોર્સ રાઇડિંગ કર્યુ :…
View More નાયક નહીં ખલનાયક હૂં મૈં… બાપુના વીડિયોને અડધા દી’માં 4 લાખ લાઇકજામનગરના કનસુમરા નજીક રોડ ઓળંગતા રાહદારીનું અકસ્માતમાં મોત
જામનગર નજીક કનસુમરા પાટીયા પાસે હાઈવે રોડ પર ગઈકાલે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, અને રસ્તો ઓળંગી રહેલા એક રાહદારીને પુરપાટ ઝડપે આવી રહેતી…
View More જામનગરના કનસુમરા નજીક રોડ ઓળંગતા રાહદારીનું અકસ્માતમાં મોતજામનગરમાં દુકાનનો છતનો હિસ્સો એકાએક ધરાશાયી
જામનગરમાં નાગનાથ ગેઈટ વિસ્તારમાં આવેલી વિનોદ નાસ્તા ભુવન- પરોઠા હાઉસ નામની દુકાન કે જેના માલિક દ્વારા મોડી સાંજે દુકાનનું શટર બંધ કરીને ઘરે જઈ રહ્યા…
View More જામનગરમાં દુકાનનો છતનો હિસ્સો એકાએક ધરાશાયીજામનગર મહાનગરપાલિકાના એક કર્મચારી એકાએક લાપતા
જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા અને મહાનગરપાલિકામાં નોકરી કરતા એક કર્મચારી એકાએક લાપતા બની જતાં પોલીસમાં ગુમનોંધ કરાવાઈ છે. જામનગરમાં રામેશ્વર નગર નજીક માટેલ ચોક…
View More જામનગર મહાનગરપાલિકાના એક કર્મચારી એકાએક લાપતાજામનગર નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત, પિતા-પુત્ર સહિત ત્રણ ઘાયલ
જામનગર નજીક ઠેબા ચોકડી પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે ત્રીપલ સવારી બાઇકને હડફેટમાં લઈ લેતાં બાઈક સવાર પિતા પુત્ર સહિત ત્રણ વ્યક્તિને…
View More જામનગર નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત, પિતા-પુત્ર સહિત ત્રણ ઘાયલજામનગર BAPS સંસ્થાના બાળકોએ સર્જ્યો અનોખો ઈતિહાસ
15,666 બાળકોએ સત્સંગદીક્ષા ગ્રંથના 315 સંસ્કૃત શ્ર્લોકો મુખપાઠ કરી પરંપરાને જીવંત કરી બતાવી સત્સંગદીક્ષા એક એવો અભિનવ સંસ્કૃત-ગુજરાતી ગ્રંથ છે, જે મહાન સંતવિભૂતિ મહંત સ્વામી…
View More જામનગર BAPS સંસ્થાના બાળકોએ સર્જ્યો અનોખો ઈતિહાસજામનગરમાં ફ્લાય ઓવર બ્રિજ નીચેથી 40 ઝૂંપડાઓ હટાવાયા
મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા તથા સિટી પોલીસ દ્વારા ઝૂંપડા-પથારાનો માલ સામાન જપ્ત કરાયો જામનગર ના જુના રેલવે સ્ટેશન નજીક નવા બની રહેલા ફ્લાયઓવર ની નીચે સંખ્યાબંધ…
View More જામનગરમાં ફ્લાય ઓવર બ્રિજ નીચેથી 40 ઝૂંપડાઓ હટાવાયા