ફરી એકવાર કાશ્મીરમાં જેહાદી આતંકવાદનો કદરૂૂપો અને બર્બર ચહેરો જોવા મળ્યો. પહેલગામમાં આતંકવાદીઓએ જે રીતે નિર્દોષ અને નિ:શસ્ત્ર પ્રવાસીઓની ઓળખ પુછીને તેમના પર ગોળીબાર કર્યો…
View More ઓળખ પૂછીને પ્રવાસીઓની હત્યા: જેહાદી આતંકવાદને ઝડપથી નાથવો જોઈએjammu kashmir
શાહને જોઇ બચી ગયેલા લોકો રડવા લાગ્યા, હાથ જોડી ન્યાયની માગણી કરી
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પહેલગામ આતંકવાદી હુમલા પર સ્પષ્ટપણે કહ્યું કે દોષિતોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. ભારત કોઈપણ કિંમતે આતંકવાદ સામે ઝૂકવાનું…
View More શાહને જોઇ બચી ગયેલા લોકો રડવા લાગ્યા, હાથ જોડી ન્યાયની માગણી કરીએક-એક આતંકવાદીને શોધીને જવાબ અપાશે, 100 ટકા ન્યાય થશે
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ગુજરાતના ત્રણ પર્યટકોના મોત થયા છે. આ હુમલાથી સમગ્ર દેશમાં શોકની લાગણી જોવા મળી રહી છે. રાજ્યના પ્રવક્તામંત્રી…
View More એક-એક આતંકવાદીને શોધીને જવાબ અપાશે, 100 ટકા ન્યાય થશેબહાર નીકળવાના બધા રસ્તા બંધ છે, ફ્લાઈટના ભાડા 25થી 30 હજાર થઈ ગયા
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલા ત્રણ ગુજરાતી સહિત 26 નાગરિકોના મોત થયા છે. આ હુમલાના પગલે ગુજરાત સહિત દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો…
View More બહાર નીકળવાના બધા રસ્તા બંધ છે, ફ્લાઈટના ભાડા 25થી 30 હજાર થઈ ગયાપહલગામ હુમલાના 3 શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર, સોશિયલ મીડિયા પર ફોટા પણ વાયરલ, મૃતકાંક વધીને 28એ પહોંચ્યો
સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓએ પહેલગામ હુમલાના શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે. તેમના નામ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા હોવાનું કહેવાય…
View More પહલગામ હુમલાના 3 શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર, સોશિયલ મીડિયા પર ફોટા પણ વાયરલ, મૃતકાંક વધીને 28એ પહોંચ્યોગુપ્તચર એજન્સીઓ પાસે હુમલાની માહિતી છતાં અંધારામાં રહી?
એપ્રિલની શરૂઆતમાં જ ઇનપુટ મળ્યા હતા, અબુ મુસાએ રાવલકોટમાં ખુલ્લેઆમ જેહાદની વાત કરી હતી જમ્મુ-કાશ્મીરમાં આ ભયાનક હુમલાએ દેશની સુરક્ષા વ્યવસ્થા પર પણ…
View More ગુપ્તચર એજન્સીઓ પાસે હુમલાની માહિતી છતાં અંધારામાં રહી?પહેલગામ હુમલા પાછળ TRF: માસ્ટરમાઇન્ડ પાક.માં બેઠેલો ગુલ
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં એક આતંકવાદી હુમલો થયો છે. આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો, જેમાં અનેક લોકો માર્યા ગયા જ્યારે 20 લોકો ઘાયલ થયા.…
View More પહેલગામ હુમલા પાછળ TRF: માસ્ટરમાઇન્ડ પાક.માં બેઠેલો ગુલહુમલા પાછળ પાક. લશ્કરી વડા-ISIનો હાથ, જમ્મુ-કાશ્મીર સજ્જડ બંધ
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગઇકાલે થયેલા ભયાનક આતંકી હુમલાને પહેલગામ હત્યાકાંડ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. આ હુમલામાં 28થી વધુ નિર્દોષ પર્યટકો અને સ્થાનિક નાગરિકોનાં મોત થયાં…
View More હુમલા પાછળ પાક. લશ્કરી વડા-ISIનો હાથ, જમ્મુ-કાશ્મીર સજ્જડ બંધઆતંકવાદ સામે મજબૂતીથી ભારત સાથે ઊભા છીએ: વૈશ્ર્વિક નેતાઓએ હુમલાને વખોડ્યો
28થી વધુ લોકોના ભોગ લેનારા જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલા બાદ વૈશ્વિક નેતાઓ પણ ખળભળી ઉઠ્યાં છે. રશિયન પ્રેસિડન્ટ પુતિન એવું કહ્યું કે ક્રૂર ગુનાઓને…
View More આતંકવાદ સામે મજબૂતીથી ભારત સાથે ઊભા છીએ: વૈશ્ર્વિક નેતાઓએ હુમલાને વખોડ્યોઆતંકીઓએ નામ-ધર્મ પૂછયા પછી ગોળીઓ મારી
હિંદુ પુરુષોને જ નિશાન બનાવ્યા, પોલીસ યુનિફોર્મના કારણે આતંકીઓને ઓળખી શકાયા નહીં જમ્મુ અને કાશ્મીરની સુંદર ખીણોમાં આવેલા પહેલગામનો આ નજારો કોઈને પણ અંદરથી…
View More આતંકીઓએ નામ-ધર્મ પૂછયા પછી ગોળીઓ મારી