રક્ષાબંધન સુધી દર્શન ચાલુ રહેશે કે કેમ તે વિશે શંકા અમરનાથ દાદાનું શિવલિંગ પીગળી રહ્યું છે. ત્યારે યાત્રાએ જવા માંગતા શ્રધ્ધાળુઓમાં નિરાશા વ્યાપી ગઈ છે.…
View More સાત દિવસમાં શિવલિંગ પીગળી જતાં અમરનાથ યાત્રીઓ નિરાશjammu kashmir news
રાજૌરીમાં પાકિસ્તાની ઘુસણખોર ઠાર મરાયો
રાજોરીના કેરી સેક્ટરના બારાત ગાલા વિસ્તારમાં, ગઇકાલે સવારે પાકિસ્તાનથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા એક આતંકવાદીને સેનાએ ઠાર માર્યો હતો. આતંકવાદીઓની સંખ્યા ત્રણથી ચાર હોવાનું…
View More રાજૌરીમાં પાકિસ્તાની ઘુસણખોર ઠાર મરાયોપડકારને જ પડકારવાનો સરકારે માર્ગ પસંદ કર્યો: મોદી
દેશની નવી શક્તિનું પ્રતીક ગણાવતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ રાજ્ય હવે વિકાસના નવા યુગમાં પ્રવેશ્યું છે. ચેનાબ અને અંજી બ્રિજનું ઉદ્ઘાટન કરવાની સાથે,…
View More પડકારને જ પડકારવાનો સરકારે માર્ગ પસંદ કર્યો: મોદીવડા પ્રધાન મોદીએ વિશ્વના સૌથી ઉંચા રેલવે બ્રિજ પર લહેરાવ્યો તિરંગો, ચિનાબ પુલનું ઉદ્ધાટન કરી જમ્મુ-કાશ્મીરને આપી મોટી ભેટ
પહેલગામ હુમલા બાદ આજે પહેલી વાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે છે. અહીં તેમણે રિયાસી જિલ્લામાં બનેલા ચિનાબ પુલનું ઉદ્ઘાટન…
View More વડા પ્રધાન મોદીએ વિશ્વના સૌથી ઉંચા રેલવે બ્રિજ પર લહેરાવ્યો તિરંગો, ચિનાબ પુલનું ઉદ્ધાટન કરી જમ્મુ-કાશ્મીરને આપી મોટી ભેટશોપિયામાં બે આતંકવાદી ઝડપાયા, હથિયારોનો જથ્થો જપ્ત
જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. શોપિયામાં એક ઓપરેશન દરમિયાન બે હાઇબ્રિડ આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. સુરક્ષા દળોએ આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં…
View More શોપિયામાં બે આતંકવાદી ઝડપાયા, હથિયારોનો જથ્થો જપ્તચિંતા ન કરો, બધા સારાવાના થશે : પાક. ગોળીબાર પીડીતોને રાહુલનો સધિયારો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં પહોંચ્યા હતા. તેઓ આ મહિનાની શરૂૂઆતમાં અહીં પાકિસ્તાન દ્વારા સરહદ પારથી કરવામાં આવેલા ગોળીબારના પીડિતોને…
View More ચિંતા ન કરો, બધા સારાવાના થશે : પાક. ગોળીબાર પીડીતોને રાહુલનો સધિયારોજમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથે અથડામણ, સુરક્ષાદળોએ જૈશના 2 આતંકીઓને ઠાર માર્યા
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે વહેલી સવારથી ચાલુ અથડામણમાં બે આતંકવાદીઓ ઠાર થયા હોવાના અહેવાલો મળ્યા છે. મળતી માહિતી મુજબ,…
View More જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથે અથડામણ, સુરક્ષાદળોએ જૈશના 2 આતંકીઓને ઠાર માર્યાજમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, જૈશના 3 આતંકવાદીઓ ઠાર
જમ્મુ અને કાશ્મીરના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણના સમાચાર સામે આવ્યા છે. આ દરમિયાન ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા. આ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના બે…
View More જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, જૈશના 3 આતંકવાદીઓ ઠારકાશ્મીરમાં 11 ઠેકાણે સુરક્ષા દળો ત્રાટકયા: આતંકી નેટવર્ક સાથે જોડાણના પુરાવા મળ્યા
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ પર અંકુશ લગાવવા માટે સુરક્ષા દળોએ મંગળવારે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. શ્રીનગરના વિવિધ વિસ્તારોમાં 11 શંકાસ્પદ ઠેકાણાં પર દરોડા…
View More કાશ્મીરમાં 11 ઠેકાણે સુરક્ષા દળો ત્રાટકયા: આતંકી નેટવર્ક સાથે જોડાણના પુરાવા મળ્યાજમ્મુ-કાશ્મીરના શોપિયાંમાંથી મોટા પ્રમાણમાં હથિયારો-દારૂગોળો મળી આવ્યો, કાલે એન્કાઉન્ટરમાં 3 આતંકી મર્યા હતા
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયા પછી પણ બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ છે. જમ્મુ-કાશ્મીરમાં શોપિયા જિલ્લામાંથી ઓપરેશન કેલર…
View More જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાંથી મોટા પ્રમાણમાં હથિયારો-દારૂગોળો મળી આવ્યો, કાલે એન્કાઉન્ટરમાં 3 આતંકી મર્યા હતા