રાષ્ટ્રીય1 month ago
જમ્મુ- કાશ્મીરના અખનુરમાં બીજા દિવસે પણ એન્કાઉન્ટર, સેનાને એક આતંકીને કર્યો ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ
પાકિસ્તાન સરહદે એલઓસીના અખનૂર સેક્ટરના કેરી બટ્ટલ વિસ્તારમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ દરમિયાન સેનાને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ ત્રીજા...