દક્ષિણ કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલાની ઘટના સામે આવી છે. કુલગામમાં આજે આતંકવાદીઓએ નિવૃત સૈનિકના પરિવાર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં નિવૃત સૈનિકનું મોત…
View More જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલા: રિટાયર્ડ સૈનિકનું ગોળી વાગતાં મોત, પત્ની-પુત્રી ગંભીર ઘાયલJammu and Kashmir
જમ્મુ કાશ્મીર: LoC પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, સુરક્ષા દળોએ 3 આતંકવાદીઓને કર્યા ઠાર
જમ્મુ-કાશ્મીરના પૂંછમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ અથડામણમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે…
View More જમ્મુ કાશ્મીર: LoC પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, સુરક્ષા દળોએ 3 આતંકવાદીઓને કર્યા ઠારકાશ્મીરમાં સેનાનું વાહન ખાઇમાં ખાબકતાં 2 જવાન શહીદ, 7ને ઇજા
જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. સેનાનું એક વાહન ખાડામાં પડી ગયું. આ અકસ્માતમાં બે જવાનોના મોત થયા હતા. જ્યારે અન્ય 7 ઘાયલ…
View More કાશ્મીરમાં સેનાનું વાહન ખાઇમાં ખાબકતાં 2 જવાન શહીદ, 7ને ઇજાજમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા વચ્ચે ભૂકંપના આંચકા, બારામુલ્લામાં ધરતી ધ્રૂજી
જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. કાશ્મીર વિભાગના બારામુલ્લામાં રાત્રે 9.06 કલાકે ધરતી ધ્રૂજી ઉઠી હતી. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી.…
View More જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા વચ્ચે ભૂકંપના આંચકા, બારામુલ્લામાં ધરતી ધ્રૂજીજમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ… ચારેકોર હિમવર્ષાનો દોર!! ગુલમર્ગ-શિમલામાં માઈનસ તાપમાન, ચમોલીમાં શાળાઓ બંધ
પહાડોમાં હિમવર્ષાના કારણે અનેક જગ્યાએ ટ્રાફિક જામ જેવી સ્થિતિ છે. જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત હિમવર્ષા થઈ રહી છે. આવી…
View More જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ… ચારેકોર હિમવર્ષાનો દોર!! ગુલમર્ગ-શિમલામાં માઈનસ તાપમાન, ચમોલીમાં શાળાઓ બંધજમ્મુ-કાશ્મીરના કુલગામમાં ભારતીય સૈન્યનું મોટું ઓપરેશન, એન્કાઉન્ટરમાં 5 આતંકી ઠાર, 2 જવાન ઘાયલ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 5 આતંકવાદીઓનેઠાર કર્યા છે. જયારે બે જવાન પણ ઘાયલ થયા છે.…
View More જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ભારતીય સૈન્યનું મોટું ઓપરેશન, એન્કાઉન્ટરમાં 5 આતંકી ઠાર, 2 જવાન ઘાયલજમ્મુ-કાશ્મીરના કઠુઆમાં મોટી દુર્ઘટનાઃ મકાનમાં ભીષણ આગ લાગી, શ્વાસ રુંધાતા 6 લોકોનાં મોત, 3 બેભાન
જમ્મુના કઠુઆમાં એક મોટી દુર્ઘટના બની છે. કઠુઆના શિવનગરમાં એક મકાનમાં આગ લાગવાથી છ લોકોના મોત થયા છે. તમામના મોત શ્વાસ રૂંધાવાથી થયા હોવાનું કહેવાય…
View More જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં મોટી દુર્ઘટનાઃ મકાનમાં ભીષણ આગ લાગી, શ્વાસ રુંધાતા 6 લોકોનાં મોત, 3 બેભાનમાતા વૈષ્ણોદેવી રોપવે પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ, ગુસ્સેથી ભરાયેલા ટોળાએ પોલીસ પર કર્યો પથ્થરમારો, જુઓ VIDEO
જમ્મુ-કાશ્મીરમાં માતા વૈષ્ણોદેવી રોપવે પ્રોજેક્ટને લઈને ભારે હોબાળો થઈ રહ્યો છે. સૂચિત રોપવે પ્રોજેક્ટ સામે સ્થાનિક લોકો દ્વારા વિરોધ ચાલુ છે. આજે સેંકડો લોકોએ આ…
View More માતા વૈષ્ણોદેવી રોપવે પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ, ગુસ્સેથી ભરાયેલા ટોળાએ પોલીસ પર કર્યો પથ્થરમારો, જુઓ VIDEOજમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા: લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલ આતંકવાદીની ધરપકડ, હથિયારો મળી આવ્યા
જમ્મુ-કાશ્મીર પોલીસ, સેના અને CRPFને આજે મોટી સફળતા મળી છે. પોલીસે માહિતી આપી હતી કે 24 ઓક્ટોબરે પુલવામાના ત્રાલમાં એક બિન-સ્થાનિક કાર્યકર પર થયેલા હુમલા…
View More જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા: લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલ આતંકવાદીની ધરપકડ, હથિયારો મળી આવ્યાજમ્મુ-કાશ્મીર: કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ, 3 ઘાયલ
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડના દૂરના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ થયો હતો. તેમજ ત્રણ જવાનો ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે રવિવારે આર્મી સ્પેશિયલ…
View More જમ્મુ-કાશ્મીર: કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ, 3 ઘાયલ