જામકંડોરણામા 7 વર્ષના માસૂમ બાળકને કુતરાએ ગળાના ભાગે બચકા ભરી લેતાં ઘટના સ્થળે હ્દય માં કંપારી છૂટી જાય તેવું મોત નિપજયું. ગુજરાત સહીત દેશમાં કૂતરાઓનો…
View More જામકંડોરણામાં શ્ર્વાને હુમલો કરતા સાત વર્ષનાં બાળકનું મોતJamkandorana
જામકંડોરણા-ગોંડલ રોડ ઉપર અકસ્માતમાં બે સગા ભાઈનાં મોત
ગોંડલના મહાકાળી નગર રેલવે સ્ટેશન પાછલ રહેતા બે સગાભાઈઓ પોતાનું મોટરસાઈકલ લઈ કાલાવડ તાલુકાના ફગાસ ગામે જતા હતા ત્યારે જામકંડોરણા પાસે હાઈવે ઉપર કાર ચાલકે…
View More જામકંડોરણા-ગોંડલ રોડ ઉપર અકસ્માતમાં બે સગા ભાઈનાં મોતજામકંડોરણાના ઈન્દિરા નગર વિસ્તારમાંથી દેશી દારૂ ઝડપાયો
જામકંડોરણા ના ઈન્દિરા નગર વિસ્તારમાં માંથી દેશી દારૂૂ ના ધંધાર્થી પોલીસની અડફેટે ચડ્યો આ અંગેની પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જામકંડોરણા ટાઉન માં ઈન્દિરા…
View More જામકંડોરણાના ઈન્દિરા નગર વિસ્તારમાંથી દેશી દારૂ ઝડપાયોજામકંડોરણાના સોડવદરમાંથી જામગરી બંદૂક સાથે એક ઝડપાયો
રાજકોટ રૂૂરલ એસઓજી ટીમ દ્વારા જામકંડોરણા ના સોડવદર ગામની સીમમાંથી જામગરી બંધુક સાથે ક્રિપાલસિહ સતુભા જાડેજા ની ઘરપકડ કરી હતી ખેતરમાં ઉભા પાકને જંગલી પ્રાણીઓ…
View More જામકંડોરણાના સોડવદરમાંથી જામગરી બંદૂક સાથે એક ઝડપાયોજામકંડોરણાના મેઘાવડની યુવતી સાથે ટાસ્ક પૂરા કરવાના નામે રૂા.8.81 લાખની ઠગાઈ
રાજકોટના લેઉવા પટેલ ક્ધયા છાત્રાલય ખાતે રહેતી મુળ જામ કંડોરણાના મેઘાવડ ગામની વતની એક યુવતિને ઓનલાઈન રોકાણ કરી ટાસ્ક પુરા કરવાના નામે છેતરપીંડી કરતા આ…
View More જામકંડોરણાના મેઘાવડની યુવતી સાથે ટાસ્ક પૂરા કરવાના નામે રૂા.8.81 લાખની ઠગાઈજામકંડોરાણામાં પિતાના ગળે છરી મુકી ચેક લખાવી લીધા
દેશભરમાં મહામુસીબત સમાન મોંઘવારી નામનો દાનવ મોં ફાડીને માથું ઉંચકી રહ્યો છે પરીસ્થીતી નબળી ઉંચા શોખ દેખાદેખીમાં મહામુલી માનવ જીવન મોંઘવારી રૂૂપી દાનવ ખપ્પરમાં હોમાઈ…
View More જામકંડોરાણામાં પિતાના ગળે છરી મુકી ચેક લખાવી લીધાજામકંડોરણાના સોડવદરમાં ચકચારી ગેંગ રેપ- મર્ડર કેસમાં આરોપીઓ નિર્દોષ
જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં સને-2022 માં સુનિલભાઈ કિશનભાઈ બાંમનીણાએ સોડવદરનાં રહીશ સંજય મનસુખભાઈ દેત્રોજા સાથે પોલીસ સ્ટેશને જઈ ફરીયાદ આપેલ કે, ફરીયાદીનાં પિતા કિશનભાઈ નારસીંગ બામનીયા…
View More જામકંડોરણાના સોડવદરમાં ચકચારી ગેંગ રેપ- મર્ડર કેસમાં આરોપીઓ નિર્દોષસીતાફળના ઝાડ પરથી પટકાયેલી 9 વર્ષની બાળકીએ દમ તોડ્યો
જામકંડોરણાના રંગપર ગામની ઘટના: પુત્રીનાં મોતથી પરિવાર શોકમગ્ન જામકંડોરણામાં આવેલા ઇન્દિરાનગરમાં રહેતા પરિવારની 9 વર્ષની બાળકી રંગપર ગામે સાત દિવસ પૂર્વે ઝાડ પરથી પટકાઈ હતી.…
View More સીતાફળના ઝાડ પરથી પટકાયેલી 9 વર્ષની બાળકીએ દમ તોડ્યોજામકંડોરણા મામલતદાર કચેરી સામે ‘હિટ એન્ડ રન’ : અજાણ્યા વાહનની ઠોકરે વૃધ્ધાનું મોત
રાજ્યમાં દિવસ ને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી છે. લોકોમાં વાહન ચલાવવામાં લાપરવાહી અને બેદરકારી વધતા માસૂમ લોકો ભોગ બની રહ્યા છે.જામકંડોરણા કાલાવડ રોડ પર આવેલી…
View More જામકંડોરણા મામલતદાર કચેરી સામે ‘હિટ એન્ડ રન’ : અજાણ્યા વાહનની ઠોકરે વૃધ્ધાનું મોતજામકંડોરણામાં બાલધા પરિવાર આયોજિત શ્રીમદ્ ભાગવત કથાની પૂર્ણાહુતિ
જામકંડોરણામાં માધાબાપા બાલધા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત કથામાં રૂક્ષ્મણી વિવાહ, અલૌકિક નંદ મહોત્સવ અને જ્ઞાનયજ્ઞના પૂર્ણાહુતી અવસરે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, લલિતભાઈ રાદડિયા, મૌલેશભાઈ ઉકાણી,…
View More જામકંડોરણામાં બાલધા પરિવાર આયોજિત શ્રીમદ્ ભાગવત કથાની પૂર્ણાહુતિ