જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધોરીયા અને વિસ્તારમાંથી પવનચક્કીના પાંખડામાં છુપાવાયેલ 1524 નંગ દારૂૂ ની બોટલ નો વિશાળ જથ્થો પોલીસે ઝડપે પડ્યો છે. જોકે પોલીસ ને…
View More જામજોધપુરના ધોરિયાનેસમાં પવનચક્કીની પાંખમાં સંતાડેલી 1524 દારૂની બોટલ ઝડપાઈJamjodhpur
જામજોધપુરના વડવાળા ગામે સરપંચ પર જીવલેણ હુમલો
જામનગર જીલ્લા પંચાયત ના પુર્વસદસ્ય તેમજ જામનગર જિલ્લા ના જામજોધપુર તાલુકા ના વડવાળા ગામના સરપંચ રામશીભાઈ મેપાભાઈ બેરા આજે રવિવારે સવારે પોતાની મોટર સાયકલ લઈ…
View More જામજોધપુરના વડવાળા ગામે સરપંચ પર જીવલેણ હુમલોજામજોધપુરના ધ્રાફામાં વાડીએ લગાવેલ તારમાં યુવાનને વીજશોક લાગતા મોત
ગુજરાત મિરર, જામનગર તા. 12- જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં એક ખેતરના શેઢે કાંટાળી તારમાં વીજ પ્રવાહ ચાલુ કરાયો હોવાથી તેને અડી જવાના કારણે પરપ્રાંતિય શ્રમિક…
View More જામજોધપુરના ધ્રાફામાં વાડીએ લગાવેલ તારમાં યુવાનને વીજશોક લાગતા મોતજામજોધપુરના મહીકી ગામમાં જુગાર રમતા મહિલા સહિત પાંચ ઝડપાયા
રોકડ સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મહિકી ગામમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને પાંચ સ્ત્રી પુરુષોની અટકાયત કરી લઇ…
View More જામજોધપુરના મહીકી ગામમાં જુગાર રમતા મહિલા સહિત પાંચ ઝડપાયાજામજોધપુરના માંડાસણ ગામની પરિણીતાના આપઘાત કેસમાં પતિને પાંચ વર્ષની જેલ
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના માંડાસણ ગામમાં સાત વર્ષ પૂર્વે એક પરિણીતાએ આત્મહત્યા કરી હતી. આ અંગે નો કેસ અદાલત માં ચાલી જતાં અદાલતે આરોપી પતિ…
View More જામજોધપુરના માંડાસણ ગામની પરિણીતાના આપઘાત કેસમાં પતિને પાંચ વર્ષની જેલજામજોધપુરના સળોદરમાં ભગવાનની રીલ્સ મુદ્દે ઠપકો આપ્યાનો ખાર રાખી યુવાન ઉપર છરીથી હુમલો
અલકધામ આશ્રમે બોલાવી બંને શખ્સો તૂટી પડયા; હુમલાખોર શખ્સને જામનગરનાં સમાજે પણ માફી મંગાવી’તી જામજોધપુરના સળોદર ગામે ઈન્સ્ટાગ્રામમાં ભગવાનની રીલ્સ બનાવવા મુદ્દે ઠપકો આપ્યાનો ખાર…
View More જામજોધપુરના સળોદરમાં ભગવાનની રીલ્સ મુદ્દે ઠપકો આપ્યાનો ખાર રાખી યુવાન ઉપર છરીથી હુમલોકાલાવડ અને જામજોધપુર પંથકમાં ભારે ઉકળાટ બાદ છૂટોછવાયો વરસાદ
જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં શનિવારે મોડી સાંજે હવામાનમાં પલટો આવ્યો હતો, અને નિકાવા ખરેડી તેમજ નવાગામમાં છૂટો છવાયો વરસાદ થયો હતો, ઉપરાંત રવિવારે જામજોધપુર ટાઉન…
View More કાલાવડ અને જામજોધપુર પંથકમાં ભારે ઉકળાટ બાદ છૂટોછવાયો વરસાદજામજોધપુર સાઢુભાઈની પુત્રીના લગ્નમાં જતાં ગેમઝોન સંચાલકના થેલામાંથી ચાલુ ટ્રેનમાં ચોરી
દંપતીએ ગોંડલ આવતા પાણી પીવા થેલો ખોલ્યો ત્યારે જાણ થઈ: સોનાના દાગીના અને રોકડ મળી 87 હજાર ગઠિયો તફડાવી ગયો અમદાવાદમાં રહેતાં ગેમઝોન સંચાલક તેની…
View More જામજોધપુર સાઢુભાઈની પુત્રીના લગ્નમાં જતાં ગેમઝોન સંચાલકના થેલામાંથી ચાલુ ટ્રેનમાં ચોરીજામનગર શહેર અને જામજોધપુરમાં જુગારના બે દરોડામાં 13 મહિલાઓ પકડાઈ
જામનગર શહેરમાં તેમજ જામજોધપુરમાં ગઈકાલે પોલીસે જુગાર અંગે બે સ્થળે દરોડા પાડ્યા હતા, અને ગજી પાના વડે હારજીતનો જુગાર રમી રહેલી 13 મહિલાઓની અટકાયત…
View More જામનગર શહેર અને જામજોધપુરમાં જુગારના બે દરોડામાં 13 મહિલાઓ પકડાઈજામજોધપુરના રબારીકામાં ખેડૂત યુવાનનો જીવનથી કંટાળી આપઘાત
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના રબારીકા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા પંકજભાઈ દેવશીભાઈ ચાવડા નામના 43 વર્ષના આહિર જ્ઞાતિના ખેડૂત યુવાને ગઈકાલે પોતાની વાડીના કુવામાં…
View More જામજોધપુરના રબારીકામાં ખેડૂત યુવાનનો જીવનથી કંટાળી આપઘાત