જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં આવેલી હેરમાં એકેડેમી સંકુલમાં વર્ષ 2023 માં વીજ ચેકિંગ ટુકડીએ રૂૂપિયા 21.44 લાખની વીજ ચોરી પકડી પાડયા બાદ તે અંગે નોંધાયેલી…
View More જામજોધપુરના સતાપર ગામે એકેડમીના સંચાલકને વીજ ચોરીમાં રૂા.66.32 લાખનો દંડJamjodhpur
જામજોધપુર પંથકમાં ખનિજ ચોરી કરતા છ વાહનો- મશીનરી સીઝ
જામજોધપુર પંથકમાંથી ગેર કાયદે ખનીજ ચોરી કરી રહેલ એક હિટાચી અને પાંચ ડમ્પર ભૂસ્તર શાસ્ત્રી કચેરી ના સ્ટાફ દ્વારા સીઝ કરવામાં આવ્યા હતા. જામનગર જિલ્લા…
View More જામજોધપુર પંથકમાં ખનિજ ચોરી કરતા છ વાહનો- મશીનરી સીઝજામજોધપુરના પાટણ ગામે જુગારધામ પર પોલીસ ત્રાટકી
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના પાટણ ગામમાં ગઈકાલે બપોરે પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, ત્યારે નાશ ભાગ થઈ હતી. પોલીસે એક આરોપીને ઝડપી લીધો હતો,…
View More જામજોધપુરના પાટણ ગામે જુગારધામ પર પોલીસ ત્રાટકીજામજોધપુરમાં ખોટી અરજી કરીને મતદાર યાદીમાંથી નામ કાઢવાના કાવતરા અંગે તપાસ કરવા માંગ
જામજોધપુરના રહીશ યાસર હનીફભાઈ સોલંકીએ મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીને લેખિત અરજી કરી છે કે હેમંતસિંહ દેવુભા કેર નામના વ્યક્તિએ ખોટી રીતે અરજી કરી તેમના…
View More જામજોધપુરમાં ખોટી અરજી કરીને મતદાર યાદીમાંથી નામ કાઢવાના કાવતરા અંગે તપાસ કરવા માંગજામજોધપુરમાં 11 વર્ષની બાળા સાથે અડપલા કરનાર વેપારીને પાંચ વર્ષની સજા
જામનગર જિલ્લાના જામજોધપુરમાં 45 વર્ષના એક વેપારીએ પોતાની દુકાનમાં વસ્તુ લેવા આવેલી 11 વર્ષની બાળકી સાથે અડપલાં કરી છેડછાડ કરી હતી, જે અંગે પોકસો સહિતની…
View More જામજોધપુરમાં 11 વર્ષની બાળા સાથે અડપલા કરનાર વેપારીને પાંચ વર્ષની સજાજામજોધપુર ભાજપ નેતા દ્વારા મજૂરોને મજૂરી ન આપી, ધમકી આપતા પોલીસમાં રાવ
અંદાજીત 11 લાખ રૂપિયાનું પેમેન્ટ બાકી : ન્યાય અપાવવા લેખિત અરજી જામ જોધપુર માર્કેટિંગ યાર્ડમાં હાલ સરકાર દ્વારા થતી ટેકા ના ભાવે મગફળી ખરીદી કરવામાં…
View More જામજોધપુર ભાજપ નેતા દ્વારા મજૂરોને મજૂરી ન આપી, ધમકી આપતા પોલીસમાં રાવજામજોધપુરના વકીલને ધમકાવી ગઠિયાએ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા
જામજોધપુરના એક એડવોકેટ પોતાના કામ સંદર્ભમાં ગઈકાલે જામનગર આવ્યા હતા’ અને તેઓ પરત જઈ રહ્યા હતા, જે દરમિયાન સમર્પણ સર્કલ પાસે ડબલસવારી બાઈકમાં આવેલા બે…
View More જામજોધપુરના વકીલને ધમકાવી ગઠિયાએ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યાજામજોધપુરના પરડવા ગામે પ્રેમ લગ્ન કરનાર યુવતીના પિતાના ચાર મળતિયાઓનો હંગામો
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં રહેતી દિશાબેન મયુરભાઈ ખૂંટી નામની યુવતીએ આજથી અઢી મહિના પહેલાં પ્રેમ લગ્ન કર્યા હોવાથી તેનું મનદુ:ખ રાખીને દિશાબેન ના…
View More જામજોધપુરના પરડવા ગામે પ્રેમ લગ્ન કરનાર યુવતીના પિતાના ચાર મળતિયાઓનો હંગામોજામજોધપુરના કોટડા બાવીસી ગામે પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામમાં બાવીસી માતાજીના મંદિર પાસે રહેતી હીનાબેન હરિભાઈ પરમાર નામની 25 વર્ષની દેવીપુજક પરણિત યુવતીએ ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસા…
View More જામજોધપુરના કોટડા બાવીસી ગામે પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાતજામજોધપુર પરડવા હત્યા પ્રકરણમાં નવો ખુલાસો, મૃતકે બે સગીર પુત્રીઓ ઉપર દુષ્કર્મ કર્યાનું ખુલ્યું
જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં એક વાડીમાં ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની સોહમ ઉર્ફે કાળુ રામકીશનભાઈ ભાભોર નામના શ્રમિક યુવાન ઉપર તેની જ પત્ની…
View More જામજોધપુર પરડવા હત્યા પ્રકરણમાં નવો ખુલાસો, મૃતકે બે સગીર પુત્રીઓ ઉપર દુષ્કર્મ કર્યાનું ખુલ્યું