જામજોધપુર તાલુકાના સતાપર ગામના લાલવાડા નેશ વિસ્તારમાં વન વિભાગને વન્યજીવોની આંતરિક લડાઈમાં એક થી દોઢ વર્ષનો દીપડો ઇજાગ્રસ્ત હાલતમાં હોવાની જાણ થઈ હતી. માહિતી મળતાની…
View More જામજોધપુરના સતાપર ગામે ઇનફાઇટમાં દીપડો ઘવાયોJamjodhpur news
જામજોધપુર તાલુકા પંચાયતમાં 18માંથી 11 ભાજપ 7 આમ આદમી પાર્ટીનો વિજય
જામજોધપુર તાલુકા પંચાયતમાં કુલ 18 સીટ આવેલ છે જેમાં ભાજપ દ્વારા કુલ 11 સીટ ઉપર કબજો મેળવેલ હતો જ્યારે સાત સીટ ઉપર આમ આદમી પાર્ટી…
View More જામજોધપુર તાલુકા પંચાયતમાં 18માંથી 11 ભાજપ 7 આમ આદમી પાર્ટીનો વિજયજામજોધપુરની મોટી ગોપ બેઠક પર ત્રિપાખિયો જંગ, અંતિમ દિવસે કોંગ્રેસની વિશાળ રેલી
જામજોધપુર તાલુકાની મોટી ગોપ જીલ્લા પંચાયત ઉપર જીલ્લાના તમામ નેતાઓ તેમજ જામજોધપુર તાલુકાની નજર આ બેઠક ઉપર છે અહિ ભાજપ કોંગ્રસ આપ ત્રણેય પક્ષના ઉમેદવારો…
View More જામજોધપુરની મોટી ગોપ બેઠક પર ત્રિપાખિયો જંગ, અંતિમ દિવસે કોંગ્રેસની વિશાળ રેલીજામજોધપુરના સરસઇ ગામના પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોત
રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ એક વ્યક્તિનું હાર્ટ બેસી ગયું છે. જેમાં જામજોધપુરના સરસઈ ગામના પ્રોઢાનું હાર્ટ એટેકથી મોત…
View More જામજોધપુરના સરસઇ ગામના પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોતજામજોધપુરના મોટી ગોપમાં પરિણીત યુવતીએ ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતાં ચકચાર
જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં રહેતી એક પરણીત યુવતીએ પોતાના મનમાં મરી જવાના વિચાર આવતા હોવાથી ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીનું સારવાર…
View More જામજોધપુરના મોટી ગોપમાં પરિણીત યુવતીએ ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતાં ચકચારજામજોધપુરમાં રોટાવેટર ચોરીનો ભેદ ઉકેલાયો, ચાર આરોપીની ધરપકડ
જામજોધપુર પોલીસ દ્વારા ચોરીના ગુનામાં ઝડપી કામગીરી હાથ ધરી છે, અને રૂા.1,37,000 કિંમતનું ચોરાયેલું રોટાવેટર તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલા સાધનો સાથે ચાર આરોપીઓને ઝડપી પાડવામાં…
View More જામજોધપુરમાં રોટાવેટર ચોરીનો ભેદ ઉકેલાયો, ચાર આરોપીની ધરપકડજામજોધપુરના ધ્રાફા ગામની સીમમાં ભેંસો ચરાવતા માલધારી પર વિજળી પડતા મોત
કમોસમી વરસાદે ભરવાડનો જીવ લીધો જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં કમોસમી વરસાદમાં વીજળી પડવાના કારણે એક માલધારીનો ભોગ લેવાયો છે. વરસાદી વીજળી પડવાથી એક માલધારીનું મૃત્યુ…
View More જામજોધપુરના ધ્રાફા ગામની સીમમાં ભેંસો ચરાવતા માલધારી પર વિજળી પડતા મોતજામજોધપુરના મેઘપરમાં ગૌચર જમીનમાંથી ખનન કરનાર સામે કડક કાર્યવાહીની માંગ
એન.ટી.પી.સી. કંપની દ્વારા ગ્રામ પંચાયતની મંજૂરી વગર સરકારી જમીનમાંથી માટી ખોદી બારોબાર વહેંચી નાખવાનો સરપંચનો આક્ષેપ જામજોધપુર તાલુકાના મેઘપર ગામે એન . ટી. પી, સી.…
View More જામજોધપુરના મેઘપરમાં ગૌચર જમીનમાંથી ખનન કરનાર સામે કડક કાર્યવાહીની માંગજામજોધપુરમાં ખેડૂત યુવાન બે વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયો, રૂપિયા 14 લાખ ગુમાવ્યા
જામનગર જિલ્લાના જામજોધપુરમાં ગેરકાયદે નાણાં ધીરધાર કરી પઠાણી ઉઘરાણી કરાતી હોવાનો એક મામલો જામજોધપુર પોલીસ મથક સુધી પહોંચ્યો છે, અને એક ખેડૂત બે વ્યાજખોરોની ચુગાલમાં…
View More જામજોધપુરમાં ખેડૂત યુવાન બે વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયો, રૂપિયા 14 લાખ ગુમાવ્યાજામજોધપુરના માલવડા નેશ ગામેથી દેશીદારૂની ભઠ્ઠી ઝડપાઇ
જામ જોધપુર તાલુકાના માલવડા નેશ સીમવિસ્તારમાં થી દેશી દારૂૂ બનાવવા નીચાલતી ભઠ્ઠી ઉપર જામ જોધપુર પી. એસ. આઈ, રબારી એ.એસ.આઈ એલ. આર ચાવડા પો. હેડ…
View More જામજોધપુરના માલવડા નેશ ગામેથી દેશીદારૂની ભઠ્ઠી ઝડપાઇ