ગુજરાત1 month ago
જય જલિયાણના નાદથી ગુંજ્યું વીરપુર, દિવાળી જેવો ઉત્સવ
શેરીઓ-ગલીઓમાં રોશનીનો ઝળહળાટ, લોકોએ ઘર આંગણે રંગોળીઓ બનાવી ભાવિકોને આવકાર્યા દેશ-વિદેશમાંથી હજારો ભક્તો ઊમટી પડ્યા, જલારામબાપાના દર્શન માટે વહેલી સવારથી લાગી લાઈનો સવારમાં ભવ્ય શોભાયાત્રા બાદ...