રાજસ્થાનના જયપુરમાં એક સરકારી શાળાની મુલાકાતે આવેલા CJP કાર્યકર્તાઓને સ્થાનિક લોકોએ અટકાવ્યા હતા. રામપુરા-કંવરપુરા ગામના રહેવાસીઓએ કાર્યકર્તાઓ સામે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ટોળાએ…
View More જયપુરમાં સ્કૂલ બહાર બબાલ: આશુતોષ રાંકા સહિત CJP કાર્યકરો પર હુમલો, વાહનોમાં તોડફોડjaipur news
જયપુરમાં ટ્રકે એક જ પરિવારનાં પાંચને કચડ્યા, 3 બાળકો સહિત 4નાં મોત
એક મૃતદેહના બે ટુકડા થઈ ગયા, એક ગંભીર જયપુરમાં એક ઝડપી ગતિએ આવતી ટ્રકે ફૂટપાથ પર ઉભા રહેલા ત્રણ બાળકો સહિત પાંચ લોકોને કચડી નાખ્યા.…
View More જયપુરમાં ટ્રકે એક જ પરિવારનાં પાંચને કચડ્યા, 3 બાળકો સહિત 4નાં મોતજયપુરની પેરામેડિકલ કોલેજનો 5.50 લાખ રૂપિયામાં 45 વિદ્યાર્થીઓને સામૂહિક ચોરી કરાવવાનો કારસો
જયપુરના કાલવાડ (મુંડોતા) સ્થિત પ્રભા દેવી મેમોરિયલ પીજી કોલેજમાં પેરામેડિકલ ડિપ્લોમા પરીક્ષા દરમિયાન સામૂહિક ચોરીનો મોટો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે…
View More જયપુરની પેરામેડિકલ કોલેજનો 5.50 લાખ રૂપિયામાં 45 વિદ્યાર્થીઓને સામૂહિક ચોરી કરાવવાનો કારસોજયપુરમાં નિર્માણાધિન ઈમારતની દીવાલ ધરાશાયી; 3નાં મોત, અનેક દબાયા
રાજસ્થાનની રાજધાની જયપુરના આમેર વિસ્તારમાંથી એક અત્યંત દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં એક નિર્માણાધીન ઇમારતની ભારે-ભરખમ દીવાલ અચાનક પત્તાની જેમ તૂટી પડી હતી.…
View More જયપુરમાં નિર્માણાધિન ઈમારતની દીવાલ ધરાશાયી; 3નાં મોત, અનેક દબાયાજયપુરમાં ઈન્દોરવાળી, જળલાઈનમાં ગટ્ટરલાઈન ભળી જતાં અનેક લોકો બીમાર
સુશીલપુરા વિસ્તારના સેંકડો રહેવાસીઓ છેલ્લા અઠવાડિયામાં બીમાર પડ્યા છે, કથિત રીતે પીવાના પાણીના પુરવઠામાં ગટરના દૂષણને કારણે, જેના કારણે આરોગ્યનો ભય ફેલાયો છે. ઘણા રહેવાસીઓએ…
View More જયપુરમાં ઈન્દોરવાળી, જળલાઈનમાં ગટ્ટરલાઈન ભળી જતાં અનેક લોકો બીમારજયપુરમાં ઇન્ડિગોનું વિમાન રનવેને સ્પર્શી ફરી ઉડ્યું
મહારાષ્ટ્રના બારામતીમાં પ્લેન ક્રેશમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે જીવ ગુમાવ્યો છે. ત્યારે જયપુરમાં પણ એર ઈન્ડિયાની ફ્લાઈટનું લેન્ડિંગ ફેઈલ થવાના કારણે મુસાફરોના જીવ તાળવે…
View More જયપુરમાં ઇન્ડિગોનું વિમાન રનવેને સ્પર્શી ફરી ઉડ્યુંજયપુરમાં નસેડી કારચાલકે 16ને કચડ્યા, 1નું મોત
રાજસ્થાનની રાજધાની જયપુરમાં ગઇકાલે રાત્રે એક હાઇ-સ્પીડ ઓડી કારન ચાલકે ભારે તબાહી મચાવી હતી. શહેરની પત્રકાર કોલોનીમાં થયેલા આ ભીષણ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું…
View More જયપુરમાં નસેડી કારચાલકે 16ને કચડ્યા, 1નું મોતજયપુરમાં બેકાબૂ ડમ્પરનો આતંક, 5 વાહનોને અડફેટે લેતાં 10નાં મોત
રાજસ્થાનના જયપુરમાં એક દુ:ખદ અકસ્માત થયો. એક ડમ્પરે એક કાર અને પછી ચાર અન્ય વાહનોને ટક્કર મારી, જેના પરિણામે 10 લોકોનાં મોત અને લગભગ 40…
View More જયપુરમાં બેકાબૂ ડમ્પરનો આતંક, 5 વાહનોને અડફેટે લેતાં 10નાં મોતજયપુરમાં હાઇટેન્શન લાઇનની ઝપેટમાં આવતાં સ્લીપર બસમાં લાગી આગ, 3ના મોત
રાજસ્થાનની રાજધાની જયપુરના મનોહરપુર વિસ્તારમાં એક સ્લીપર બસમાં ભયાનક આગ લાગી હતી. ચાલતી બસ વીજળીના હાઈટેન્શન વાયરો સાથે ટકરાઈ અને વાયરો સાથેના ટકરાવ બાદ…
View More જયપુરમાં હાઇટેન્શન લાઇનની ઝપેટમાં આવતાં સ્લીપર બસમાં લાગી આગ, 3ના મોતરાજસ્થાનની રાજધાની જયપુરમાં મોટી દુર્ઘટના: અચાનક 4 માળનું મકાન ધરાશાયી થતાં પિતા- પુત્રીનું મોત, 7 લોકો દટાયા
રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક મોટી દુર્ઘટના બની હતી. જયપુરના સુભાષ ચોક સર્કલ પાસે રામકુમાર ધવઈની શેરીમાં એક ચાર માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ…
View More રાજસ્થાનની રાજધાની જયપુરમાં મોટી દુર્ઘટના: અચાનક 4 માળનું મકાન ધરાશાયી થતાં પિતા- પુત્રીનું મોત, 7 લોકો દટાયા