ઈરાનની નબળી અર્થવ્યવસ્થાને કારણે શરૂૂ થયેલા વિરોધ પ્રદર્શનો ગ્રામીણ વિસ્તારોમાં ફેલાઈ ગયા છે. પ્રદર્શનો દરમિયાન થયેલી હિંસામાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે. જેમાં…
View More ઈરાનમાં હિંસક વિરોધ ગ્રામીણ વિસ્તાર સુધી પહોંચ્યો: સાતનાં મોત, 13 ઘવાયાiran news
ઇરાની ઓઇલની નિકાસને સરળ બનાવવા બદલ નાગરિકો સહિત 50 સંસ્થાઓ પર પ્રતિબંધ લાદતું અમેરિકા
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ધ ટ્રેઝરીના ફોરેન એસેટ્સ કંટ્રોલ ઓફિસ (OFAC) એ ગુરુવારે ઈરાનથી ઈરાની તેલ અને લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) વેચાણ અને શિપમેન્ટને સરળ બનાવવા…
View More ઇરાની ઓઇલની નિકાસને સરળ બનાવવા બદલ નાગરિકો સહિત 50 સંસ્થાઓ પર પ્રતિબંધ લાદતું અમેરિકાખામેનીએ ધમકી આપનારા ટ્રમ્પને ‘મુહરિબ’ જાહેર કરી ઇરાનના ધર્મગુરુએ ફતવો બહાર પાડ્યો
યુધ્ધવિરામ ટકવા સામે આશંકા બતાવી ઇરાને આક્રમણનો જવાબ આપવા તૈયારી કરી ઈરાની ધર્મગુરુ, ગ્રાન્ડ આયાતુલ્લાહ નાસેર મકારેમ શિરાઝી, શિયા પદાનુક્રમના એક વરિષ્ઠ મરજાએ જાહેર કર્યું…
View More ખામેનીએ ધમકી આપનારા ટ્રમ્પને ‘મુહરિબ’ જાહેર કરી ઇરાનના ધર્મગુરુએ ફતવો બહાર પાડ્યોફરી ટેન્શન: જરૂર પડ્યે ઈરાન પર હુમલાની ટ્રમ્પની ધમકી
વાટાઘાટોને કોઈ સ્થાન નહીં હોવાની ઈરાનની સફાઈ બાદ ટ્રમ્પ બગડ્યા, તહેરાનના યુરેનિયમના કાર્યક્રમ અંગે વ્યક્ત કરી ચિંતા ઇઝરાયેલ-ઇરાન વચ્ચે યુધ્ધવિરામ થયો છે, પણ શાબ્દિક યુધ્ધ…
View More ફરી ટેન્શન: જરૂર પડ્યે ઈરાન પર હુમલાની ટ્રમ્પની ધમકીઇરાન પર હુમલાને વખોડી કાઢતા બ્રિકસના નિવેદનમાં ભારત જોડાયું: અગાઉના વલણમાંથી મારી પલટી
ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલી લશ્કરી હુમલાઓ અંગે ભારતે BRICS જૂથ સાથે મળીને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. BRICS દેશોએ 13 જૂનથી ઈરાન પરના હુમલાઓને…
View More ઇરાન પર હુમલાને વખોડી કાઢતા બ્રિકસના નિવેદનમાં ભારત જોડાયું: અગાઉના વલણમાંથી મારી પલટીઇરાનમાં જાસૂસો સામે તાબડતોબ કાર્યવાહી: 3ને ફાંસી, 700ની ધરપકડ
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ભલે સીઝફાયર થયુ હોય પણ તણાવ ઓછો થયો નથી. ઈરાને આજે સવારે ત્રણ લોકોને ઈઝરાયલ માટે જાસૂસી કરવા અને હત્યાનું ષડયંત્ર…
View More ઇરાનમાં જાસૂસો સામે તાબડતોબ કાર્યવાહી: 3ને ફાંસી, 700ની ધરપકડચીને ઈરાનને 1000 ટન રોકેટ ઈંધણ પૂરું પાડ્યું હતું
260 ખૈબર શેકન અથવા 200 હાઝ કાસેમ મિસાઈલો બનાવવા માટેનો પુરવઠો મોકલાયો હતો 2025 ની શરૂૂઆતમાં, એક ચોંકાવનારા સમાચારે આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન ખેંચ્યું હતું. ચીનથી…
View More ચીને ઈરાનને 1000 ટન રોકેટ ઈંધણ પૂરું પાડ્યું હતુંઇઝરાયેલી હુમલા વચ્ચે ઇરાનમાં 5.1ના ભૂકંપથી ભારે ગભરાટ
ઇઝરાયલ સાથે ઈરાનનો મુકાબલો ચાલુ છે અને ઇઝરાયલ સતત ઈરાન પર હુમલો કરી રહ્યું છે, જેનો ઈરાન પણ જવાબ આપી રહ્યું છે. આ સમગ્ર ઘટના…
View More ઇઝરાયેલી હુમલા વચ્ચે ઇરાનમાં 5.1ના ભૂકંપથી ભારે ગભરાટપંજાબના ત્રણ યુવાનોનું ઈરાનમાં અપહરણ, એક કરોડની ખંડણીની માગ
ઈરાનથી એક મોટા સમાચાર આવ્યા છે. ઈરાનમાંથી પંજાબના ત્રણ યુવાનોનું અપહરણ કરવામાં આવ્યું હતું. એજન્ટે ત્રણેય યુવાનોને ઓસ્ટ્રેલિયા મોકલવાના નામે ઈરાન મોકલ્યા હતા.…
View More પંજાબના ત્રણ યુવાનોનું ઈરાનમાં અપહરણ, એક કરોડની ખંડણીની માગખબરદાર, ઇરાન પાસેથી કોઇએ તેલ લીધું તો… ટ્રમ્પની ધમકી
કોઈપણ દેશ કે વ્યક્તિ જે ઈરાન પાસેથી કોઈપણ માત્રામાં તેલ કે પેટ્રોકેમિકલ્સ ખરીદશે તેના પર તાત્કાલિક ગૌણ પ્રતિબંધો લાદવામાં આવશે, ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ…
View More ખબરદાર, ઇરાન પાસેથી કોઇએ તેલ લીધું તો… ટ્રમ્પની ધમકી