વરસાદ વિલન, સનરાઈઝ હૈદરાબાદ પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાયું

  ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) માટે કિસ્મતનો ખેલ ખરાબ રહ્યો છે. દિલ્હી કેપિટલ્સ (ઉઈ) સામેની તેમની મહત્વપૂર્ણ મેચ વરસાદને કારણે રદ…

View More વરસાદ વિલન, સનરાઈઝ હૈદરાબાદ પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાયું

બિહારના વૈભવ સુર્યવંશીના વડાપ્રધાન મોદીએ કર્યા વખાણ

નાની ઉંમરે ક્રિકેટ જગતમાં શાનદાર રેકોર્ડ બનાવવા બદલ પીઠ થાબડી વડાપ્રધાન મોદીએ બિહારના પટનામાં યોજાયેલા ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ ઉદ્ઘાટન સમારોહને વર્ચ્યુઅલી સંબોધ્યો. આ પ્રસંગે…

View More બિહારના વૈભવ સુર્યવંશીના વડાપ્રધાન મોદીએ કર્યા વખાણ

પંજાબ કિંગ્સે LSGને 37 રને હરાવ્યું, પ્લેઓફની આશા મજબૂત

પ્રભસિમરનની 91 રનની તોફાની ઇનિંગ, અર્શદીપસિંહે ઝડપી ત્રણ વિકેટ   હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં રમાયેલી આઇપીએલ 2025ની 53મી મેચમાં પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સ (કજૠ) સામે…

View More પંજાબ કિંગ્સે LSGને 37 રને હરાવ્યું, પ્લેઓફની આશા મજબૂત

રાજસ્થાનને 100 રને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સ ટોપ ઉપર

રાજસ્થાન પ્લેઓફમાંથી બહાર, રોહિત શર્માએ 53 રન અને રાયન રિકેલ્ટને 61 રન ફટકાર્યા મુંબઈ ઈન્ડિયન્સની ટીમે શાનદાર રીતે રાજસ્થાન રોયલ્સને 100 રનથી હરાવ્યું છે. આ…

View More રાજસ્થાનને 100 રને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સ ટોપ ઉપર

CSK પ્લેઓફની રેસમાંથી બહાર, પંજાબનો 4 વિકેટે વિજય

પ્રભસિમરનસિંહની 36 બોલમાં 54 અને ઐયરની 41 બોલમાં 72 રનની શાનદાર ઇનિંગ આઇપીએલ 2025 ની 49મી મેચમાં, પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 4 વિકેટથી હરાવ્યું.…

View More CSK પ્લેઓફની રેસમાંથી બહાર, પંજાબનો 4 વિકેટે વિજય

વૈભવ સૂર્યવંશીને IPL ફળી, વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડ જવાની તક મળશે

સૂર્યવંશી અને આયુષ મ્હાત્રેને અંડર-19માં સ્થાન મળ્યું છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ જૂનમાં શરૂૂ થશે. આ માટે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડનો પ્રવાસ…

View More વૈભવ સૂર્યવંશીને IPL ફળી, વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડ જવાની તક મળશે

IPLમાં મેચની સંખ્યા 74થી વધીને 94 કરવા વિચારણા શરૂ

  ઈન્ડિયન પ્રીમિયર લીગનો રોમાંચ દર વર્ષે વધતો જાય છે. વર્ષ 2022માં આઈપીએલનો વિસ્તાર કરીને ટીમોની સંખ્યા 8 થી વધારીને 10 કરવામાં આવી હતી, જેની…

View More IPLમાં મેચની સંખ્યા 74થી વધીને 94 કરવા વિચારણા શરૂ

વૈભવ સૂર્યવંશીના તરખાટ સાથે રાજસ્થાનનો ગુજરાત સામે રોયલ વિજય

શુભમન ગીલની 84 રનની ઈનિંગ કામ ન આવી, રાજસ્થાને 15.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવી વિજય હાંસીલ કર્યો ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2025ની 47મી મેચ જયપુરમાં…

View More વૈભવ સૂર્યવંશીના તરખાટ સાથે રાજસ્થાનનો ગુજરાત સામે રોયલ વિજય

દિલ્હીને 6 વિકેટે હરાવી RCB પોઇન્ટ ટેબલમાં નંબર વન

    કોહલીની ફિફ્ટી, કુણાલ પંડ્યાની 47 બોલમાં 73 રનની અણનમ ઇનિંગ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2025 માં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે…

View More દિલ્હીને 6 વિકેટે હરાવી RCB પોઇન્ટ ટેબલમાં નંબર વન

CSKને ઘરઆંગણે 5 વિકેટે હરાવતું સનરાઈઝર્સ

  ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની 43મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (જછઇં) એ ચેન્નઈ સુપર કિંગ્સ ( CSK)ને તેમના જ હોમ ગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ,…

View More CSKને ઘરઆંગણે 5 વિકેટે હરાવતું સનરાઈઝર્સ