તન્મય શ્રીવાસ્તવ IPL 2025માં કરશે અમ્પાયરિંગ

અન્ડર-19 વર્લ્ડ કપમાં વિરાટ કોહલી સાથે રમી ચુક્યો છે ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમે 2008માં અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો. તે ટીમનો કેપ્ટન વિરાટ કોહલી હતો.…

View More તન્મય શ્રીવાસ્તવ IPL 2025માં કરશે અમ્પાયરિંગ

આઈપીએલ-2025માં કોલકાતા નાઇટ રાઇડર્સમાંથી રમશે ચેતન સાકરિયા

  ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની આગામી સિઝન માટે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ ઈજાના કારણે સિઝનમાંથી બહાર થઈ ગયેલા ઉમરાન મલિકના…

View More આઈપીએલ-2025માં કોલકાતા નાઇટ રાઇડર્સમાંથી રમશે ચેતન સાકરિયા

શનિવારે IPLની ધમાકેદાર ઓપનિંગ સેરેમની

શ્રધ્ધા કપૂર, વરૂણ ધવન, અરિજિતસિંહ ઇડન ગાર્ડનમાં રંગ જમાવશે, પ્રથમ મેચ કોલકાતા-બેંગ્લોર વચ્ચે   ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝન 22 માર્ચથી શરૂૂ થઈ રહી છે.…

View More શનિવારે IPLની ધમાકેદાર ઓપનિંગ સેરેમની

ગુજરાત ટાઇટન્સનો 67 ટકા હિસ્સો ખરીદતું ટોરેન્ટ ગ્રૂપ

  IPL 2025 સિઝન શરૂૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે પણ તે પહેલા એક મોટા સમાચાર આવ્યા છે. લીગની એક મોટી ટીમ વેચાઈ…

View More ગુજરાત ટાઇટન્સનો 67 ટકા હિસ્સો ખરીદતું ટોરેન્ટ ગ્રૂપ

IPL-2025ની 10 ટીમોના કેપ્ટન જાહેર, 5 ટીમમાં નવા સુકાની

  પેટ કમિન્સ એકમાત્ર વિદેશી કેપ્ટન, હાર્દિક પંડ્યા પ્રથમ મેચમાં નહીં રમી શકે ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનનું બ્યુગલ વાગી ગયું છે. આગામી સિઝન માટે…

View More IPL-2025ની 10 ટીમોના કેપ્ટન જાહેર, 5 ટીમમાં નવા સુકાની

હાર્દિક પંડ્યા IPLની પ્રથમ મેચ નહીં રમી શકે

  IPL 2025ને હવે ગણતરીને દિવસો બાકી રહ્યા છે અને ટીમોએ પોતપોતાના કેમ્પમાં પહોંચીને તૈયારી શરૂૂ કરી દીધી છે. ત્યારે પહેલી જ મેચમાં ખઈં માટે…

View More હાર્દિક પંડ્યા IPLની પ્રથમ મેચ નહીં રમી શકે

મુંબઇ ઇન્ડિયન્સ જીતશે IPLનો તાજ, બ્રેટ લીની ચોંકાવનારી આગાહી

    ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝન માટે રણશિંગુ ફૂંકાઈ ગયું છે. આઇપીએલ 2025ની શરૂૂઆત 22 માર્ચથી થવાની છે. લીગની અંતિમ મેચ 25 મેના રમાશે.…

View More મુંબઇ ઇન્ડિયન્સ જીતશે IPLનો તાજ, બ્રેટ લીની ચોંકાવનારી આગાહી

IPLમાં દારૂ અને તમાકુના પ્રચાર પર પ્રતિબંધ લાગશે? આરોગ્ય મંત્રાલયે ચેરમેનને લખ્યો પત્ર

  ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની શરૂઆત 22 માર્ચથી શરૂ થશે. આ દરમિયાન આરોગ્ય મંત્રાલયએ આઇપીએલ ચેરમેનને પત્ર લખ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા આઇપીએલ ચેરમેનને…

View More IPLમાં દારૂ અને તમાકુના પ્રચાર પર પ્રતિબંધ લાગશે? આરોગ્ય મંત્રાલયે ચેરમેનને લખ્યો પત્ર

IPLની ટિકિટનું વેચાણ ફ્રેબુઆરીના અંતમાં અથવા માર્ચના પ્રથમ વીકમાં

  દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ એટેલે IPL 22 માર્ચથી શરૂૂ થવાની છે.અને તેનુ મેચ શેડ્યુલ પણ આવી ગયુ છે.ત્યારે IPLની પ્રથમ મેચ 2024ની IPL…

View More IPLની ટિકિટનું વેચાણ ફ્રેબુઆરીના અંતમાં અથવા માર્ચના પ્રથમ વીકમાં

મુંબઇ ઇન્ડિયન્સને ઝટકો, IPLની પ્રથમ મેચમાંથી હાર્દિક પંડ્યા બહાર

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ના શેડ્યૂલની જાહેરાત થઈ ગઈ છે અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 22 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે ટૂર્નામેન્ટની શરૂૂઆત કરશે. પરંતુ…

View More મુંબઇ ઇન્ડિયન્સને ઝટકો, IPLની પ્રથમ મેચમાંથી હાર્દિક પંડ્યા બહાર