શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે બેંગલુરુમાં સીઝનની પ્રથમ મેચ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની શરૂૂઆત 28 માર્ચથી થઈ રહી છે. સિઝનની પહેલી મેચ…
View More IPL-2026માં ભારતનો દબદબો, તમામ ટીમના કેપ્ટન ભારતીયIPL 2026
IPLની ટીમ રાજસ્થાન રોયલ્સ 15,000 કરોડમાં વેચાઈ, જાણો કોણે ખરીદી?
IPLની 19મી સીઝનને શરૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. IPLની ટીમ રાજસ્થાન રૉયલ્સને…
View More IPLની ટીમ રાજસ્થાન રોયલ્સ 15,000 કરોડમાં વેચાઈ, જાણો કોણે ખરીદી?મુંબઈ ઇન્ડિયન્સ IPL માટે સજ્જ, તાલીમ શરૂ કરી
મુંબઈની પ્રથમ મેચ તા.29નાં કોલકાતા સામે પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે આજે 28 માર્ચથી શરૂૂ થનારી ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન માટે તાલીમ શરૂૂ કરી…
View More મુંબઈ ઇન્ડિયન્સ IPL માટે સજ્જ, તાલીમ શરૂ કરીIPL-2026માં અભિષેક શર્મા બની શકે છે સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન
બીમારીના કારણે પેટ કમિન્સ શરૂઆતની મેચમાં નહીં રમી શકે ટીમ ઈન્ડિયાના ટવેન્ટી-20ના આક્રમક બેટર અભિષેક શર્માને આ વખતની આઈપીએલમાં કદાચ મોટી જવાબદારી મળી શકે છે.…
View More IPL-2026માં અભિષેક શર્મા બની શકે છે સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટનહૈદ્રાબાદ સનરાઈઝર્સનું ‘X’ એકાઉન્ટ સસ્પેન્ડ
પાક. ખેલાડીને ખરીદીને કાવ્યા મારન ભારાઈ પડી સોશિયલ મીડિયામાં ધમાલ IPL 2026 સીઝન શરુ થતાં પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદની માલકિન કાવ્યા મારન વિવાદમાં ફસાય છે. ઈંગ્લેન્ડની…
View More હૈદ્રાબાદ સનરાઈઝર્સનું ‘X’ એકાઉન્ટ સસ્પેન્ડIPL-2026ની શરૂઆત 28મીથી? ત્રણ રાજ્યોની ચૂંટણી ઉપર આધાર
આઇપીએલ 2026ને લઈને ઘણાં દિવસોથી ચર્ચા ચાલી રહી હતી. ત્યારે આઇપીએલને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. વર્લ્ડ કપ ફાઈનલ દરમિયાન આઈપીએલ ક્યારે શરૂૂ થશે…
View More IPL-2026ની શરૂઆત 28મીથી? ત્રણ રાજ્યોની ચૂંટણી ઉપર આધારIPL-2026નું શેડ્યૂલ બે તબક્કામાં જાહેર થશે
પ્રથમ તબક્કો ફેબ્રુઆરીના અંત સુધીમાં અને બીજો તબક્કો માર્ચના મધ્ય ભાગમાં જાહેર થશે, વિધાનસભાની ચૂંટણીઓના કારણે ફેરફાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આગામી ઈન્ડિયન…
View More IPL-2026નું શેડ્યૂલ બે તબક્કામાં જાહેર થશેIPL 2026 પહેલાં BCCIની ગૂગલ સાથે 270 કરોડની બ્લોક બસ્ટર ડીલ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ખજાનામાં દર વર્ષે હજારો કરોડનો વધારો થઈ રહ્યો છે. વિશ્વની સૌથી મોટી T20 ટુર્નામેન્ટ, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)એ આમાં મુખ્ય…
View More IPL 2026 પહેલાં BCCIની ગૂગલ સાથે 270 કરોડની બ્લોક બસ્ટર ડીલદિલ્હી કેપિટલ્સના કેપ્ટન પદેથી અક્ષર પટેલને હટાવાયો, કે.એલ.રાહુલનું નામ ચર્ચામાં
IPL 2026ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે તે દરમિયાન દિલ્હી કેપિટલ્સ (DC) કેમ્પમાંથી એક મોટો ફેરફાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફ્રેન્ચાઇઝીએ સ્ટાર…
View More દિલ્હી કેપિટલ્સના કેપ્ટન પદેથી અક્ષર પટેલને હટાવાયો, કે.એલ.રાહુલનું નામ ચર્ચામાં’IPL-2026’ 26 માર્ચથી થશે શરૂ, 31 મેના યોજાશે ફાઈનલ મુકાબલો
વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ IPL ની આગામી સીઝનને લઈને ઉત્તેજના ચરમસીમા પર છે. આજે અબુ ધાબીમાં ખેલાડીઓની મીની-હરાજી યોજાવાની છે. તે પહેલાં જ ટુર્નામેન્ટના…
View More ’IPL-2026’ 26 માર્ચથી થશે શરૂ, 31 મેના યોજાશે ફાઈનલ મુકાબલો