વિરાટ અને રોહિત IPL 2025 પછી એક પણ મેચ રમ્યા નથી ભારતના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ ટેસ્ટ અને ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે.…
View More વિરાટ કોહલીની ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા? ઓસ્ટ્રેલિયા શ્રેણીને લઇ ચર્ચાinternational cricket
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પૂજારાની નિવૃત્તિ: અનસંગ હીરો તરીકે હંમેશા યાદ રહેશે
લાંબા સમયથી ઉપેક્ષિત ચેતેશ્વર પૂજારાએ અંતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી. એક સમયે ભારતીય ક્રિકેટ ટીમના અત્યંત આધારભૂત બેટ્સમેન મનાતા આપણા ગુજરાતી પૂજારાને…
View More આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પૂજારાની નિવૃત્તિ: અનસંગ હીરો તરીકે હંમેશા યાદ રહેશેવેસ્ટ ઇન્ડિઝનો આન્દ્રે રસેલ ઇન્ટરનેશનલ ક્રિકેટને છોડશે
ઓસ્ટ્રેલિયા સામેની પાંચ માંથી બે મેચમાં રમશે વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ T20 મેચ પછી ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહેશે. આન્દ્રે રસેલને ઓસ્ટ્રેલિયા સામેની…
View More વેસ્ટ ઇન્ડિઝનો આન્દ્રે રસેલ ઇન્ટરનેશનલ ક્રિકેટને છોડશેવેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન નિકોલસની આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા
મંગળવાર, 10 જૂન 2025ના રોજ વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન નિકોલસ પૂરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, જેનાથી ક્રિકેટ જગતમાં આશ્ચર્યની લહેર ફેલાઈ ગઈ. માત્ર 29…
View More વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન નિકોલસની આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદાઅર્શદીપનો રેકોર્ડ, T-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ T20 મેચમાં અર્શદીપ સિંહે એક ખાસ સિદ્ધિ મેળવી છે. અર્શદીપે આ મામલે યુઝવેન્દ્ર ચહલને પાછળ છોડી દીધો છે.…
View More અર્શદીપનો રેકોર્ડ, T-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીયઈન્ટરનેશનલ ક્રિકેટને ન્યૂઝીલેન્ડના સ્ટાર માર્ટિન ગુપ્ટિલની અલવિદા
છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટમાં સંન્યાસ વા ફૂંકાયો છે. એક પછી એક દેશી-વિદેશી ખેલાડીઓ ક્રિકેટ જગતને અલવિદા કહી રહ્યાં છે. આ કડીમાં હવે એક મોટા…
View More ઈન્ટરનેશનલ ક્રિકેટને ન્યૂઝીલેન્ડના સ્ટાર માર્ટિન ગુપ્ટિલની અલવિદા