ગુજરાત2 months ago
મિત્રએ વ્યાજે આપેલા 20 હજારની ઉઘરાણી કરી યુવાનને છરીના ઘા ઝીંક્યા
ચાર મહિના વ્યાજ આપ્યું, છતાં વ્યાજખોર મિત્ર ધરાતો નથી, યુવાન સારવારમાં ખસેડાયો વ્યાજખોરો સામે આકરી કાર્યવાહી કરવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા દ્વારા તમામ પોલીસ મથક વિસ્તારના...