ભારતે તેના પર્યાવરણીય સંકટને માપવાનું શીખી લીધું છે. વાયુ ગુણવત્તા સૂચકાંક દ્વારા દરરોજ વાયુ પ્રદૂષણનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ગરમીના મોજા અને પૂર જાહેર ચર્ચામાં…
View More ઇન્દોરમાં દૂષિત પાણીથી મૃત્યુ: પર્યાવરણની જેમ પીવાના પાણીના સલામત માપદંડ અનુસરોindore
જીવનની કિંમત બે લાખ નથી: ઇન્દોરના દૂષિત પાણી મામલે સરકારને ઘેરતા ઉમા ભારતી
વિપક્ષના નેતા રાહુલે પણ ભાજપ શાસનની નિષ્ફળતા ગણાવી: કોંગ્રેસ અધ્યક્ષ પણ તૂટી પડયા ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ ઇન્દોરમાં દૂષિત પાણીથી થયેલા મૃત્યુ પર ગુસ્સો વ્યક્ત…
View More જીવનની કિંમત બે લાખ નથી: ઇન્દોરના દૂષિત પાણી મામલે સરકારને ઘેરતા ઉમા ભારતીઇન્દોરમાં સ્વચ્છ પાણી પૂરૂ પાડવા, પીડીતોની મફત સારવાર માટે એમપી હાઇકોર્ટનો આદેશ
ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનને ઇન્દોરના ભગીરથપુરાના રહેવાસીઓને સ્વચ્છ અને સલામત પીવાના પાણીની સપ્લાય સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે આ વિસ્તારમાં દૂષિત પાણી પુરવઠા સાથે જોડાયેલી…
View More ઇન્દોરમાં સ્વચ્છ પાણી પૂરૂ પાડવા, પીડીતોની મફત સારવાર માટે એમપી હાઇકોર્ટનો આદેશદેશના સૌથી સ્વચ્છ શહેરમાં પ્રદૂષિત પાણીથી 7નાં મૃત્યુ
ઇન્દોરના ભગીરથપુરામાં છેલ્લા એક સપ્તાહમાં દૂષિત પાણી પીવાથી 100 દર્દીઓ હોસ્પિટલમાં દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરમાં દૂષિત પાણીએ હાહાકાર મચાવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે.…
View More દેશના સૌથી સ્વચ્છ શહેરમાં પ્રદૂષિત પાણીથી 7નાં મૃત્યુમહિલા ખેલાડીઓએ સૂચના વગર બહાર ન નીકળવું; ભાજપના મંત્રીની સલાહ
ઇન્દોરમાં ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપના વરિષ્ઠ નેતાના વિવાદિત બોલ મહિલા વર્લ્ડકપ માટે ભારત આવેલી ઑસ્ટ્રેલિયાની મહિલા ખેલાડીઓ સાથે મધ્ય પ્રદેશના ઈન્દોરમાં છેડતીની શરમજનક…
View More મહિલા ખેલાડીઓએ સૂચના વગર બહાર ન નીકળવું; ભાજપના મંત્રીની સલાહ25 કિન્નરોએ ફિનાઇલ પીધું: સામૂહિક આપઘાતનો પ્રયાસ
ઇન્દોરના બનાવ પાછળ બે ટ્રાન્સજેન્ડર જૂથો વચ્ચેનો વિવાદ કારણભૂત ઇન્દોરના પંઢરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના નંદલાલપુરા વિસ્તારમાં ત્યારે હોબાળો મચી ગયો જ્યારે આશરે 25 ટ્રાન્સજેન્ડર…
View More 25 કિન્નરોએ ફિનાઇલ પીધું: સામૂહિક આપઘાતનો પ્રયાસઇન્દોરમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થતાં 2નાં મોત, 14ને ઇજા
ગઇકાલે સાંજે ઇન્દોરમાં જવાહર માર્ગ પર પ્રેમસુખ ટોકીઝ પાછળ ત્રણ માળની ઇમારત ધરાશાયી થતાં બે લોકોના મોત થયા હતા અને 14 અન્ય ઘાયલ થયા હતા.…
View More ઇન્દોરમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થતાં 2નાં મોત, 14ને ઇજારાજાના હત્યારાઓને 20 લાખની ઓફરથી મનાવ્યા!
આરોપીઓએ થાકી ગયા હોવાથી હત્યાના પ્લાનમાં પીછેહઠની વાત કરી તો સોનમે તત્કાલ 15000 આપી કોણીએ ગોળ લગાવ્યો રાજા રઘુવંશીની હત્યાનો કેસ જેટલો આગળ વધી…
View More રાજાના હત્યારાઓને 20 લાખની ઓફરથી મનાવ્યા!આરોપી નહીં પીડિતા છું, સોનમનો ‘બચાવ’, રાજા રઘુવંશીના પરિવારે ઠુકરાવ્યો
રાજા રઘુવંશી હત્યા કેસમાં એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. ઘણા દિવસોથી ગુમ થયેલી તેની પત્ની સોનમ રઘુવંશી આખરે ગાઝીપુરમાંથી મળી આવી છે. પરંતુ સૌથી આશ્ચર્યજનક…
View More આરોપી નહીં પીડિતા છું, સોનમનો ‘બચાવ’, રાજા રઘુવંશીના પરિવારે ઠુકરાવ્યોઇન્દોરની બેવફા સોનમે જ પતિની હત્યા કરાવ્યાનો ઘટસ્ફોટ
મેઘાલય હનીમૂન માણવા ગયેલા યુગલમાંથી પતિની લાશ મળ્યા બાદ લાપતા પત્નીએ જ ભાડૂતી મારાઓ પાસે કાસળ કઢાવી નાખ્યાની કબૂલાત ઇન્દોરની સોનમ… જેણે માત્ર 28 દિવસ…
View More ઇન્દોરની બેવફા સોનમે જ પતિની હત્યા કરાવ્યાનો ઘટસ્ફોટ