ભારતીય વાયુસેનાનું સૌથી ઘાતક ફાઇટર જેટ, મિગ-21, આજે (૨૬ સપ્ટેમ્બર) નિવૃત્ત થયું. ચંદીગઢ એરબેઝ પર વિમાનને અંતિમ વિદાય આપવામાં આવી. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે…
View More છેલ્લી વખત રનવે પર ઉતર્યું MiG-21,રાજનાથ સિંહે કહ્યું, ‘દરેક મિશનમાં સેનાને મજબૂત બનાવી’indian army
મણિપુરમાં આસામ રાઇફલ્સના વાહન પર હુમલો: 2 જવાન શહીદ, 5 ઘાયલ
મણિપુરમાં ફરી એકવાર અર્ધલશ્કરી દળોને નિશાન બનાવવામાં આવ્યા છે. શુક્રવારે સાંજે બિષ્ણુપુર જિલ્લામાં સશસ્ત્ર માણસોના એક જૂથે આસામ રાઇફલ્સના વાહન પર હુમલો કર્યો. આસામ રાઇફલ્સના…
View More મણિપુરમાં આસામ રાઇફલ્સના વાહન પર હુમલો: 2 જવાન શહીદ, 5 ઘાયલજમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં મોટું એન્કાઉન્ટર: ભારતીય સેનાએ 4 આતંકવાદીઓને ઘેર્યા, એક જવાન શહીદ
જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં ગઈ કાલે મોડી રાતથી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી છે. સંયુક્ત દળોએ દુદુ બસંતગઢ પહાડીઓમાં ત્રણથી ચાર જૈશ…
View More જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં મોટું એન્કાઉન્ટર: ભારતીય સેનાએ 4 આતંકવાદીઓને ઘેર્યા, એક જવાન શહીદચીને 2020માં ઇલેકટ્રોમેગ્નેટિક હથિયારો વાપરી ભારતીય સૈનિકોને થીજાવી દીધા’તા
યુએસ સેનેટર બિલ હેગર્ટીએ એક સનસનાટીભર્યા દાવો કર્યો છે કે ચીને લગભગ પાંચ વર્ષ પહેલાં ભારત સાથેના સરહદી વિવાદ દરમિયાન ઇલેક્ટ્રોમેગ્નેટિક હથિયારોનો ઉપયોગ કર્યો હતો,…
View More ચીને 2020માં ઇલેકટ્રોમેગ્નેટિક હથિયારો વાપરી ભારતીય સૈનિકોને થીજાવી દીધા’તાલેહમાં બરફનાં તોફાનમાં ચોરવાડનો જવાન શહીદ
આવતીકાલે વતનમાં ગાર્ડ ઓફ ઓનર સાથે થશે અંતિમયાત્રા, ચોરવાડમાં શોકની લાગણી લેહમાં બરફના તોફાન વખતે ચોરવાડના વતની જવાન શહીદ થતા શોક ફેલાયો છે. આજે રાત…
View More લેહમાં બરફનાં તોફાનમાં ચોરવાડનો જવાન શહીદસિયાચીન ગ્લેશિયરમાં હિમસ્ખલન, સેનાના ત્રણ જવાનો શહીદ
લદ્દાખમાં સિયાચીન ગ્લેશિયર પર એક મોટો હિમસ્ખલન થયો હતો, જેમાં ભારતીય સેનાના ત્રણ સૈનિકો શહીદ થયા હતા. આ વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધક્ષેત્ર છે, જ્યાં…
View More સિયાચીન ગ્લેશિયરમાં હિમસ્ખલન, સેનાના ત્રણ જવાનો શહીદઝારખંડના પલામુમાં ભારતીય સેના અને ઉગ્રવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ: 2 જવાન શહીદ, એક ઘાયલ
ઝારખંડના પલામુમાં ઉગ્રવાદીઓ અને ભારતીય સૈન્ય વચ્ચે ભયાનક અથડામણ સર્જાઈ હતી.. આ અથડામણમાં બે જવાનો શહીદ થયા છે. શહીદ થયેલા જવાનોની ઓળખ સંતન…
View More ઝારખંડના પલામુમાં ભારતીય સેના અને ઉગ્રવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ: 2 જવાન શહીદ, એક ઘાયલ97 તેજસ ફાઇટર જેટ ખરીદવા 62,000 કરોડના સોદાને મંજૂરી
ભારતીય વાયુસેનાની ક્ષમતામાં અનેકગણો વધારો કરવા માટે, મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે 97 અદ્યતન CA Mark 1Aફાઇટર જેટ ખરીદવા માટે ₹62,000…
View More 97 તેજસ ફાઇટર જેટ ખરીદવા 62,000 કરોડના સોદાને મંજૂરીજમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરીનો વધુ એક પ્રયાસ નિષ્ફળ, BSFએ સરહદ પાર કરતા પાકિસ્તાની નાગરિકને મારી ગોળી
ભારતીય સેનાએ ફરી એકવાર જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર આતંકવાદી ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. એક પાકિસ્તાની નાગરિક સરહદ પાર કરીને…
View More જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરીનો વધુ એક પ્રયાસ નિષ્ફળ, BSFએ સરહદ પાર કરતા પાકિસ્તાની નાગરિકને મારી ગોળીછત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, એક ઠાર, ગુંજેપર્તીમાં IED બ્લાસ્ટ
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં આજે(6 ઓગસ્ટ, 2025) નક્સલીઓએ સુરક્ષા દળોની ટીમ પર ગોળીબાર કર્યો છે. સુરક્ષા દળોએ પણ સામે જવાબ આપ્યો છે અને એક નક્સલીને…
View More છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, એક ઠાર, ગુંજેપર્તીમાં IED બ્લાસ્ટ