ભારતીય સેનાએ ફરી એકવાર જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર આતંકવાદી ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. એક પાકિસ્તાની નાગરિક સરહદ પાર કરીને…
View More જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરીનો વધુ એક પ્રયાસ નિષ્ફળ, BSFએ સરહદ પાર કરતા પાકિસ્તાની નાગરિકને મારી ગોળીindian army
છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, એક ઠાર, ગુંજેપર્તીમાં IED બ્લાસ્ટ
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં આજે(6 ઓગસ્ટ, 2025) નક્સલીઓએ સુરક્ષા દળોની ટીમ પર ગોળીબાર કર્યો છે. સુરક્ષા દળોએ પણ સામે જવાબ આપ્યો છે અને એક નક્સલીને…
View More છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, એક ઠાર, ગુંજેપર્તીમાં IED બ્લાસ્ટઓપરેશન મહાદેવ: નિર્દોષ પાકિસ્તાનીઓનું એન્કાઉન્ટર
પાકિસ્તાની સરકારી એજન્સીઓના દાવા મુજબ ભારત અટકાયત હેઠળ રહેલા તેના નાગરિકોને મારી રહ્યું છે ભારતીય સેનાએ 98 દિવસ પછી પહેલગામ હુમલાના દોષિત આતંકવાદીઓને શોધી કાઢ્યા…
View More ઓપરેશન મહાદેવ: નિર્દોષ પાકિસ્તાનીઓનું એન્કાઉન્ટરઓપરેશન મહાદેવ હેઠળ સેનાએ 3 પાકિસ્તાની આતંકવાદીને ઠાર માર્યા, પહેલગામ હુમલામાં સામેલ હોવાનો દાવો
જમ્મુ અને કાશ્મીરમાં આજે સેનાએ 3 પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ ત્રણેય આતંકવાદીઓ પહલગામ આતંકી હુમલામાં સામેલ હોવાની આશંકા છે. ભારતીય સેનાના ચિનાર…
View More ઓપરેશન મહાદેવ હેઠળ સેનાએ 3 પાકિસ્તાની આતંકવાદીને ઠાર માર્યા, પહેલગામ હુમલામાં સામેલ હોવાનો દાવોભારતની સંરક્ષણ તાકાતમાં વધારો, પૃથ્વી-II, અગ્નિ I મિસાઇલનું પરીક્ષણ
બન્ને બેલિસ્ટિક મિસાઇલો પરમાણું શસ્ત્રો વહન કરવા સક્ષમ ભારતે પોતાની સંરક્ષણ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવતા ગઇકાલે ઓડિશાના ચાંદીપુર ખાતે ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR)…
View More ભારતની સંરક્ષણ તાકાતમાં વધારો, પૃથ્વી-II, અગ્નિ I મિસાઇલનું પરીક્ષણઓપરેશન સિંદૂરનો લોગો બે જવાને જ બનાવ્યો
22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સશસ્ત્ર દળોએ 6 મેની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. તેના…
View More ઓપરેશન સિંદૂરનો લોગો બે જવાને જ બનાવ્યોહવાઇદળના ચાર પ્રહાર અને પાક. ઘૂંટણિયે
ઓપરેશન સિંદુર સામે પાકિસ્તાનનું બુન્યાન અલ-માર્સુદ માત્ર 8 કલાકમાં નિષ્ફળ ભારત અને પાકિસ્તાન વચ્ચેના ભીષણ લશ્કરી મુકાબલામાં ભારતીય સેનાએ જબરદસ્ત બહાદુરી દર્શાવી. જવાબમાં, પાકિસ્તાને…
View More હવાઇદળના ચાર પ્રહાર અને પાક. ઘૂંટણિયેજમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથે અથડામણ, સુરક્ષાદળોએ જૈશના 2 આતંકીઓને ઠાર માર્યા
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે વહેલી સવારથી ચાલુ અથડામણમાં બે આતંકવાદીઓ ઠાર થયા હોવાના અહેવાલો મળ્યા છે. મળતી માહિતી મુજબ,…
View More જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથે અથડામણ, સુરક્ષાદળોએ જૈશના 2 આતંકીઓને ઠાર માર્યાયુદ્ધવિરામના બે દિવસ બાદ જમ્મુ કાશ્મીરમાં સેનાનું ઓપરેશન કેલર, 3 આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં ફોર્સ તૈનાત કરવામાં આવી છે. સુરક્ષા દળોએ હવે જમ્મુ-કાશ્મીરના શોપિયામાં એન્કાઉન્ટર હાથ ધર્યું છે. સેનાએ આતંકવાદી…
View More યુદ્ધવિરામના બે દિવસ બાદ જમ્મુ કાશ્મીરમાં સેનાનું ઓપરેશન કેલર, 3 આતંકી ઠારભારત-પાક વચ્ચે યુદ્ધ યુદ્ધવિરામ, બંને દેશોના DGMO 12 મેના રોજ ફરી વાત કરશે: ભારતીય વિદેશ મંત્રાલયની જાહેરાત
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે. આ દાવો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે ભારત સરકાર દ્વારા…
View More ભારત-પાક વચ્ચે યુદ્ધ યુદ્ધવિરામ, બંને દેશોના DGMO 12 મેના રોજ ફરી વાત કરશે: ભારતીય વિદેશ મંત્રાલયની જાહેરાત