દુનિયાના દેશો અને અમુક પ્રદેશોમાં બુધવાર તા. 12 મી ઓગસ્ટે અમુક ખગ્રાસ અને ખંડગ્રાસ ગ્રહણનો અદભુત અવકાશી નજારો જોવા મળવાનો છે. આ ગ્રહણ ગ્રીનલેન્ડ, આઈસલેન્ડ,…
View More આવતીકાલે ખગ્રાસ સૂર્યગ્રહણ: ભારતમાં દેખાશે નહીંindia
મારી પત્ની શ્ર્વેતાનું સેઝાન ખાન જ નહીં અનેક લોકો સાથે અફેર હતું
શ્ર્વેતા તિવારીના પૂર્વ પતિ રાજા ચૌધરીનો ચોંકાવનારો આક્ષેપ ટેલિવિઝનની લોકપ્રિય ઍક્ટ્રેસ શ્વેતા તિવારીના ભૂતપૂર્વ પતિ રાજા ચૌધરીએ હાલમાં તેના લગ્નજીવન વિશે વાત કરતી વખતે શ્વેતા…
View More મારી પત્ની શ્ર્વેતાનું સેઝાન ખાન જ નહીં અનેક લોકો સાથે અફેર હતુંકોચીમાં રચાઇ 2000 સ્કવેર ફૂટમાં 2100 સાડીની રંગોળી
કેરલમમાં ઓણમની ઊજવણીની શરૂૂઆત થઈ ગઈ છે. એના જ ભાગ રૂૂપે મહારાણી વેડિંગ કલેક્શન નામની સાડીની એક કંપનીએ સાડીથી રંગોળી બનાવી છે. કોચીના ફોરમ મોલમાં…
View More કોચીમાં રચાઇ 2000 સ્કવેર ફૂટમાં 2100 સાડીની રંગોળીસૌરવ ગાંગુલીને પરિવાર સાથે મારી નાખવાની ધમકી મળી
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને પશ્ચિમ બંગાળની શાન સૌરવ ગાંગુલીને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. જેની દિગ્ગજ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પોલીસ પાસે ફરિયાદ…
View More સૌરવ ગાંગુલીને પરિવાર સાથે મારી નાખવાની ધમકી મળીવન ડે વર્લ્ડ કપ પહેલાં વિવાદ, ICCના નવા ફોર્મેટ પર બે ટીમોના સવાલ
14 ટીમો રમાડવાના નિર્ણયથી ક્વોલિફાઇંગ રાઉન્ડમાં સમસ્યા, સુપર સિરીઝ રમાડવા સામે પણ નારાજગી ક્રિકેટ ચાહકો 2027 ના વનડે વર્લ્ડ કપની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.…
View More વન ડે વર્લ્ડ કપ પહેલાં વિવાદ, ICCના નવા ફોર્મેટ પર બે ટીમોના સવાલસૂર્યકુમાર યાદવ ‘જિતો પ્રીમિયર લીગ’નો બ્રેન્ડ-ઍમ્બેસેડર બન્યો
ભારતના ભૂતપૂર્વ T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવને ભારતની સૌથી મોટી કમ્યુનિટી ક્રિકેટ લીગ જિતો પ્રીમિયર લીગ (JPL))ની પ્રથમ આવૃત્તિ માટે બ્રેન્ડ-ઍમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.…
View More સૂર્યકુમાર યાદવ ‘જિતો પ્રીમિયર લીગ’નો બ્રેન્ડ-ઍમ્બેસેડર બન્યોIPO માર્કેટમાં બમ્પર ધમાકો! 30 સપ્ટેમ્બર સુધીમાં ₹45,000 કરોડના 34 IPO આવવાની તૈયારી
ભારતીય શેરબજારમાં IPOનો મહાકુંભ શરૂ થવા જઈ રહ્યો છે.પ્રાઇમરી માર્કેટમાં આગામી સમયમાં એક પછી એક IPOની લાઇન જોવા મળી શકે છે. 30 સપ્ટેમ્બરની ડેડલાઇન…
View More IPO માર્કેટમાં બમ્પર ધમાકો! 30 સપ્ટેમ્બર સુધીમાં ₹45,000 કરોડના 34 IPO આવવાની તૈયારી15 ઓગસ્ટ પહેલા દિલ્હીમાં હાઈ એલર્ટ; 19 આતંકીઓના ફોટા કર્યા જાહેર
સ્વતંત્રતા દિવસ (૧૫ ઓગસ્ટ)ની ઉજવણી પહેલા સંભવિત આતંકવાદી ખતરાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે સમગ્ર રાજધાનીમાં હાઇ એલર્ટ જાહેર કર્યું છે. સાવચેતીના પગલા તરીકે પોલીસે…
View More 15 ઓગસ્ટ પહેલા દિલ્હીમાં હાઈ એલર્ટ; 19 આતંકીઓના ફોટા કર્યા જાહેરગૌતમ અદાણીને મોટી રાહત: અમેરિકી કોર્ટે લાંચ અને છેતરપિંડીના તમામ કેસ કર્યા રદ
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને અમેરિકાથી મોટી કાનૂની રાહત મળી છે. ગૌતમ અદાણી અને સાગર અદાણી સામે અમેરિકન કોર્ટમાં ચાલતા ગુનાહિત આરોપોને કોર્ટે ફગાવી…
View More ગૌતમ અદાણીને મોટી રાહત: અમેરિકી કોર્ટે લાંચ અને છેતરપિંડીના તમામ કેસ કર્યા રદRBIના કડક નિયમ છતાં NBFC દ્વારા અપાતી ગોલ્ડ લોનમાં 70 ટકા વધારો
RBI તરફથી જાહેર Sectoral Creditની માહિતી પ્રમાણે જૂન 2026ના અંત ભાગ સુધીમાં NBFC નો કૂલ આઉટસ્ટેન્ડિંગ ગોલ્ડ લોન પોર્ટફોલિયો વાર્ષિક આધાર પર 69.3 ટકા…
View More RBIના કડક નિયમ છતાં NBFC દ્વારા અપાતી ગોલ્ડ લોનમાં 70 ટકા વધારો