માફિયામાંથી રાજકારણી બનેલા અતીક અહેમદના સૌથી નાના પુત્ર અબાન અહેમદના ભયાનક કાર અકસ્માતનો લાઈવ વીડિયો સામે આવ્યો છે.ઝાંસીમાં બનેલી આ ગોઝારી ઘટનામાં અબાન અહેમદ…
View More અતીકના અહેમદના પુત્રની કાર કેવી રીતે પલટી??? અકસ્માતનો LIVE VIDEO આવ્યો સામેindia
‘રીલ્સના યુગમાં પણ શોર્ટકટ ન લો’: PM મોદીએ Gen Zને આપી સફળતાની શીખ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથાના વિમોચન કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન તેમણે રામનાથ કોવિંદની પ્રશંસા કરતા કહ્યું હતું…
View More ‘રીલ્સના યુગમાં પણ શોર્ટકટ ન લો’: PM મોદીએ Gen Zને આપી સફળતાની શીખઆજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ!!! ભારતમાં દેખાશે કે નહીં? જાણો આ રાશી માટે કેવો રહેશે સમય
આજે વર્ષનું બીજું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. સૂર્યગ્રહણ એ વૈજ્ઞાનિક અને જ્યોતિષ બંને દ્રષ્ટિકોણથી જોવામાં આવતી એક મહત્વપૂર્ણ ખગોળીય ઘટના છે.આ ઘટના આજે…
View More આજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ!!! ભારતમાં દેખાશે કે નહીં? જાણો આ રાશી માટે કેવો રહેશે સમયઇથેનોલની ઘેલછાથી ભારતમાં ખાદ્યસંકટ સર્જાવાનો ખતરો
ઘણા નિષ્ણાતોએ કેન્દ્ર સરકારની ઇથેનોલ-મિશ્રિત ઇંધણ નીતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેઓ માને છે કે આ નીતિ માત્ર પર્યાવરણ અને ભૂગર્ભજળના સ્તર પર…
View More ઇથેનોલની ઘેલછાથી ભારતમાં ખાદ્યસંકટ સર્જાવાનો ખતરોફંડ ફાળાની રેસમાં 8 પ્રાદેશિક પક્ષો આગળ નીકળી ગયા
દેશના રાજકારણમાં હવે માત્ર ભાજપ કે કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષો જ નાણાકીય રીતે મજબૂત નથી, પરંતુ પ્રાદેશિક પક્ષો પણ ખૂબ જ શક્તિશાળી બની રહ્યા છે.…
View More ફંડ ફાળાની રેસમાં 8 પ્રાદેશિક પક્ષો આગળ નીકળી ગયાજૂની પેન્શન યોજના લાગુ નહીં જ થાય, સંસદમાં સરકારનો જવાબ
જૂની પેન્શન યોજનાની માંગ ઘણા સમયથી ચાલી રહી છે. લાખો સરકારી કર્મચારીઓ તેને ફરીથી લાગુ કરવાની રાહ જોઈ રહ્યા છે. હવે, કેન્દ્ર સરકારે સંસદમાં સ્પષ્ટ…
View More જૂની પેન્શન યોજના લાગુ નહીં જ થાય, સંસદમાં સરકારનો જવાબદિલ્હીમાં પેલેટ ગનથી ઘાયલ 10 દેખાવકારોને સારવાર અપાઇ હતી
TMC રાજ્યસભાના સાંસદ સાકેત ગોખલેએ 20 જુલાઈના રોજ સંસદ તરફ કૂચ કરી રહેલા વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ સાથે સુરક્ષા દળોની અથડામણના ત્રણ અઠવાડિયા પછી RTI દસ્તાવેજો મેળવ્યા…
View More દિલ્હીમાં પેલેટ ગનથી ઘાયલ 10 દેખાવકારોને સારવાર અપાઇ હતીરાહુલ ગાંધી ભાગો મત: ઝારખંડ મુદ્દે NDA આક્રમક, વિપક્ષી નેતા સામે દેખાવો
આજે સંસદની કાર્યવાહી શરૂૂ થયા પછી તરત જ લોકસભા સ્થગિત કરવામાં આવી હતી કારણ કે સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષ અને સરકારને ફળદાયી ચર્ચા માટે…
View More રાહુલ ગાંધી ભાગો મત: ઝારખંડ મુદ્દે NDA આક્રમક, વિપક્ષી નેતા સામે દેખાવોકોકરોચનો ટાર્ગેટ ગ્રામ્ય શિક્ષણ, સુવિધા; 15 ઓગસ્ટથી ‘સરપંચ ચેલેન્જ’ અભિયાન
કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકેએ દેશના ગ્રામીણ વિસ્તારોની સરકારી શાળાઓની સ્થિતિ સુધારવા માટે એક મોટા રાષ્ટ્રવ્યાપી અભિયાનની જાહેરાત કરી છે. તેમણે ગ્રામજનો અને…
View More કોકરોચનો ટાર્ગેટ ગ્રામ્ય શિક્ષણ, સુવિધા; 15 ઓગસ્ટથી ‘સરપંચ ચેલેન્જ’ અભિયાનડીઝલમાં ઇથેનોલ બ્લેન્ડિંગને બ્રેક: ફ્લેશ પોઇન્ટ મોટું જોખમ
જે ઈથેનોલને પેટ્રોલમાં ભેળવીને ક્રૂડ ઓઇલની આયાત ઘટાડવા અને પ્રદૂષણ ઓછું કરવા માટે મોટું કદમ માનવામાં આવતું હતું, તે જ ઈથેનોલ ડીઝલમાં ભળતા જ સુરક્ષા…
View More ડીઝલમાં ઇથેનોલ બ્લેન્ડિંગને બ્રેક: ફ્લેશ પોઇન્ટ મોટું જોખમ