ભારતીય જનતા પાર્ટી (BJP) ના લાંબા સમયથી પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે, સૂત્રોએCNN-News18ને જણાવ્યું. તેઓએ કહ્યું કે તેમણે વ્યક્તિગત કારણોને ટાંકીને ભાજપના ટોચના…
View More ભાજપના પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાનું રાજીનામુંindia
હવે વિશ્ર્વસનીય પરીક્ષા પ્રણાલી સ્થાપિત થશે: મોદીનો વીડિયો
લોકસભામાં અને ત્યારબાદ રાજ્યસભામાં પરીક્ષા સુધારા બિલ પસાર થયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક વીડિયો સંદેશ જારી કર્યો. વીડિયોમાં, પીએમ મોદીએ પેપર લીક માફિયાઓને…
View More હવે વિશ્ર્વસનીય પરીક્ષા પ્રણાલી સ્થાપિત થશે: મોદીનો વીડિયોઇડિયટ, અંધભક્ત મામલે રાહુલ સામે વિશેષાધિકાર ભંગની નોટિસ
ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર હનન અને સદનના અપમાનનું નોટિસ આપ્યું છે. આ નોટિસ 29 જુલાઈના રોજ રાહુલ…
View More ઇડિયટ, અંધભક્ત મામલે રાહુલ સામે વિશેષાધિકાર ભંગની નોટિસહરિદ્વારથી અલીગઢ સુધી દાંતથી કાર ખેંચીને કાવડયાત્રાનો પ્રારંભ
ઉત્તર પ્રદેશના અલીગઢના છજ્જુપુર ગામના નરેન્દ્ર નામના ભાઈએ અનોખી કાવડયાત્રા શરૂૂ કરી છે. તેમણે હરિદ્વારની હર કી પૌડીથી 11 લીટર ગંગાજળ ભરેલી કાવડ અને ભગવાન…
View More હરિદ્વારથી અલીગઢ સુધી દાંતથી કાર ખેંચીને કાવડયાત્રાનો પ્રારંભમેંદીથી બનાવેલ જગન્નાથજીના પેઇન્ટિંગને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન
મધ્ય પ્રદેશના નીમચ જિલ્લામાં જાવદ ગામની અંજલિ ચૌહાણ નામની મેંદી આર્ટિસ્ટે મેંદીથી એક પેઇન્ટિંગ બનાવ્યું છે જેને બુક્સ ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધવામાં આવ્યું છે. પાંચ…
View More મેંદીથી બનાવેલ જગન્નાથજીના પેઇન્ટિંગને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન45 મિનિટમાં 5 પ્લેટ મટન બિરયાની ઝાપટી જીત્યો ખિતાબ
આમ તો બિરયાની હૈદરાબાદની વખણાય છે, પણ કલકત્તામાં બિરયાની માટે ફેમસ એક રેસ્ટોરાંએ લોકોનું ધ્યાન આકર્ષવા માટે રેસ્ટોરાંની 85મી ઍનિવર્સરી પર એક મજાની કોન્ટેસ્ટ યોજી…
View More 45 મિનિટમાં 5 પ્લેટ મટન બિરયાની ઝાપટી જીત્યો ખિતાબબાણગંગા તળાવ બન્યું આયુષ્માનની ‘યે પ્રેમ મોલ લિયા’નું શૂટિંગ લોકેશન
આયુષમાન ખુરાના અને શર્વરી હાલમાં રાજશ્રી પ્રોડક્શન્સની ’યે પ્રેમ મોલ લિયા’માં સાથે કામ કરી રહ્યાં છે. આ ફિલ્મનું શૂટિંગ અલગ-અલગ જગ્યાએ થઈ રહ્યું છે ત્યારે…
View More બાણગંગા તળાવ બન્યું આયુષ્માનની ‘યે પ્રેમ મોલ લિયા’નું શૂટિંગ લોકેશનBCCI એક્શનમાં, ભારતીય ખેલાડીઓ હવે ઉંમરની છેતરપિંડી નહીં કરી શકે
ભારતીય ક્રિકેટમાં લાંબા સમયથી ચાલી આવતી અને યુવા તકોને હડપતી ’ઉંમરની છેતરપિંડી’ની ગંભીર સમસ્યા સામે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI ) એ હવે લાલ…
View More BCCI એક્શનમાં, ભારતીય ખેલાડીઓ હવે ઉંમરની છેતરપિંડી નહીં કરી શકેકોકરોચ જનતા પાર્ટી આંદોલન પર બનેશ ફિલ્મ, શિર્ષક નક્કી
દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન બાદ હેડલાઇન્સમાં આવેલી ’કોકરોચ જનતા પાર્ટી’ ની વાર્તા મોટા પડદા પર આવવાની તૈયારીઓ શરૂૂ થઈ ગઈ છે. આ આંદોલન પર…
View More કોકરોચ જનતા પાર્ટી આંદોલન પર બનેશ ફિલ્મ, શિર્ષક નક્કીવિદર્ભ ક્રિકેટ એસો.માં સિલેક્શન ન થતા મહિલા ક્રિકેટરનો આપઘાત
ક્રિકેટની દુનિયામાં પોતાનું નામ બનાવવાનું સપનું જોતી નાગપુરની રહેવાસી 17 વર્ષની ક્રિકેટર અદિતિ મોરેશ્વર ચૌકાંડેએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું…
View More વિદર્ભ ક્રિકેટ એસો.માં સિલેક્શન ન થતા મહિલા ક્રિકેટરનો આપઘાત