આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાન અને યુએઇમાં શરૂૂ થવા જઈ રહી છે. ઘણા અઠવાડિયાના વિવાદ બાદ આખરે ટૂર્નામેન્ટ પર છવાયેલા વાદળો સાફ થઈ…
View More ચેમ્પિયન ટ્રોફી પહેલાં મેદાનની હાલત સુધારવા પાક.ની દોડધામindia
દિગ્ગજ ફિલ્મ મેકર, કવિ અને પત્રકાર પ્રિતેશ નંદીનું નિધન
જાણીતા ફિલ્મ સર્જક, કવિ અને લેખક પ્રિતેશ નંદીનું નિધન થયું છે. પ્રીતિશે 73 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. અનુપમ ખેરે સોશિયલ મીડિયા દ્વારા…
View More દિગ્ગજ ફિલ્મ મેકર, કવિ અને પત્રકાર પ્રિતેશ નંદીનું નિધનચેમ્પિયન ટ્રોફીમાં રોહિત-વિરાટને લઈને અવઢવ, રાહુલ, શમી, જાડેજાનું પત્તું કપાશે
ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા રોહિત શર્મા અને વિરાટ કોહલી ભારતીય વનડે ટીમના બેટિંગ બેકબોન હશે, પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમની પસંદગી કરવામાં આવશે…
View More ચેમ્પિયન ટ્રોફીમાં રોહિત-વિરાટને લઈને અવઢવ, રાહુલ, શમી, જાડેજાનું પત્તું કપાશેઆંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગમાં 6 શ્રદ્ધાળુનાં મોત, 40 ઈજાગ્રસ્ત
આંધ્રપ્રદેશના પ્રખ્યાત તિરુપતિ મંદિરમાં વૈકુંઠ દ્વાર દર્શન ટિકિટ કાઉન્ટર પાસે નાસભાગ મચી હતી. આ ઘટનામાં 6 શ્રદ્ધાળુઓના મોત થયા છે જ્યારે 40 લોકો ઘાયલ થયા…
View More આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગમાં 6 શ્રદ્ધાળુનાં મોત, 40 ઈજાગ્રસ્તVIDEO: કેરળમાં ઉત્સવ દરમિયાન હાથીએ યુવકને સૂંઢમાં પકડીને હવામાં 4 વખત ફંગોળ્યો, ઉત્સવમાં નાસભાગ મચી, 17 ઘાયલ
કેરળના મલપ્પુરમ જિલ્લામાંથી એક ભયાનક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. કેરળના મલપ્પુરમમાં નેરચા નામના તહેવારની ઉજવણી કરવા લોકોની ભીડ જામી હતી. ઉત્સવમાં પાંચ શણગારેલા…
View More VIDEO: કેરળમાં ઉત્સવ દરમિયાન હાથીએ યુવકને સૂંઢમાં પકડીને હવામાં 4 વખત ફંગોળ્યો, ઉત્સવમાં નાસભાગ મચી, 17 ઘાયલજાહેર હરાજી દ્વારા મિલકતનું વેચાણ રદ થઇ ન શકે
સરફેસી એકટ નીચે વેચાણની નોટિસ સુધી જ મિલકત રીડીમ કરવાનો હક: સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ અદાલતે એ સિદ્ધાંતને પુનરાવર્તિત કર્યો છે કે જ્યાં સુધી હરાજી…
View More જાહેર હરાજી દ્વારા મિલકતનું વેચાણ રદ થઇ ન શકેભીખારીને રૂપાળી ગૃહીણી સાથે પ્રેમ થયા પછી ભગાડી ગયો: યુપીની ઘટના
ભીખારી સામે પ્રેમમાં પડવાનું તો દૂર કોઈ જોવાનું પણ પસંદ કરતું નથી પરંતુ ભીખારીના પણ ક્યારેક ચમકી જતાં હોય છે અને પૈસા સાથે રુપ પણ…
View More ભીખારીને રૂપાળી ગૃહીણી સાથે પ્રેમ થયા પછી ભગાડી ગયો: યુપીની ઘટનાદિલ્હીમાં સીએમ બંગલાની બહાર બબાલ: પોલીસ-આપ નેતાઓ વચ્ચે ઝપાઝપી
દિલ્હીના રાજકારણમાં સીએમ હાઉસને લઈને રાજકીય વિવાદ ચાલી રહ્યો છે. અઅઙના રાજ્યસભા સાંસદ સંજયસિંહ અને મંત્રી સૌરભ ભારદ્વાજ અને અન્ય નેતાઓ સિવિલ લાઈન્સ સ્થિત…
View More દિલ્હીમાં સીએમ બંગલાની બહાર બબાલ: પોલીસ-આપ નેતાઓ વચ્ચે ઝપાઝપીમહિલાની કાયાને ‘ફાઈન’ કહેવી એ પણ યૌન ઉત્પીડન બરાબર: કેરળ હાઈકોર્ટનો નિર્ણય
કેરળ હાઈકોર્ટે કહ્યું છે કે મહિલાના શારીરિક બાંધા પર ટિપ્પણી કરવી એ જાતીય સતામણી હેઠળ સજાપાત્ર ગુનો ગણાશે. જસ્ટિસ એ. આ સંબંધમાં કેરળ રાજ્ય વિદ્યુત…
View More મહિલાની કાયાને ‘ફાઈન’ કહેવી એ પણ યૌન ઉત્પીડન બરાબર: કેરળ હાઈકોર્ટનો નિર્ણયમાર્ગ અકસ્માત પીડિતોને દોઢ લાખની કેશલેસ સારવાર: ગડકરી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ માર્ગ સુરક્ષાના પડકારોને ઉકેલવા માટે ચાલી રહેલા પ્રયાસો વિશે વાત કરી હતી. આમાં પાઇલોટ્સ માટેના નિયમોની જેમ કોમર્શિયલ ડ્રાઇવરો માટે કામના…
View More માર્ગ અકસ્માત પીડિતોને દોઢ લાખની કેશલેસ સારવાર: ગડકરી