પ્રયાગરાજમાં ચાલી રહેલ 12મા મહાકુંભમાં આસ્થા ઉપર યમરાજે વાર કર્યો હોય તેમ આજે મૌની અમાવસ્યાના અમૃત સ્નાન સાથે જ વહેલી પરોઢિયે ધક્કામુક્કી અને નાસભાગ થતા…
View More મહાકુંભમાં મહાટ્રેજેડી: જયાં જુઓ ત્યાં ચીસો-સામાન વેરવિખેરindia
મહાકુંભમાં નાસભાગની ઘટનાને લઈને રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને કેજરીવાલે યોગી સરકાર પર ઉઠાવ્યા સવાલ, જાણો શું કહ્યું
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળાવડો એટલે કે મહાકુંભમાં નાસભાગ મચી હતી. આમાં 20થી વધુ લોકોનાં મોતના સમાચાર છે. 50થી વધુ ઘાયલ…
View More મહાકુંભમાં નાસભાગની ઘટનાને લઈને રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને કેજરીવાલે યોગી સરકાર પર ઉઠાવ્યા સવાલ, જાણો શું કહ્યુંઓવર કોન્ફિડન્સમાં ટીમ ઇન્ડિયાએ વિકેટો ફેંકતા 26 2ને પરાજય
પ્રથમ બે મેચ જીત્યા બાદ ત્રીજી ટી-20માં ભારતીય ખેલાડીઓ પાણીમાં બેસી જતા રાજકોટના હજારો ફ્રેન્ડ નિરાશ “ઇંગ્લેન્ડે બોલિંગ-બેટિંગ અને ફિલ્ડિંગ મોરચે સફળતા મેળવી…
View More ઓવર કોન્ફિડન્સમાં ટીમ ઇન્ડિયાએ વિકેટો ફેંકતા 26 2ને પરાજયનેવિગેશન સેટેલાઇટના લોન્ચિંગ સાથે ઇશરો મિશનની સદી
ભારતીય અવકાશ એજન્સી ભારતીય અવકાશ સંશોધન સંગઠનએ ઇતિહાસ રચ્યો છે. શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી રોકેટ લોન્ચ કરીને સદી પૂર્ણ કરી છે. બુધવારે આ…
View More નેવિગેશન સેટેલાઇટના લોન્ચિંગ સાથે ઇશરો મિશનની સદીતેજસ લડાકુ વિમાનનું ઉત્પાદન ટલ્લે ચડાવતું અમેરિકા
સંરક્ષણ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA) તેજસ MK1A ફાઇટર જેટ વિકસાવી રહી છે, જે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટનું નવીનતમ પ્રકાર…
View More તેજસ લડાકુ વિમાનનું ઉત્પાદન ટલ્લે ચડાવતું અમેરિકાદૂર્ઘટનાનું સાચું કારણ શું? મોઢા એટલી વાતો
સંગમ ઘાટ પરથી પોલીસે ભીડ હટાવતા નાસ ભાગ થઇ, કેટલાક દબાયા-કેટલાકના શ્ર્વાસ રૂંધાયા, અવરોધ તૂટી જતાં સ્થિતિ બગડી, બૂટ-ચપ્પલ અને માલસામાન વેરવિખેર 13 અખાડા મર્યાદિત…
View More દૂર્ઘટનાનું સાચું કારણ શું? મોઢા એટલી વાતોઆસ્થાનો અતિરેક: મહાકુંભમાં ધક્કામુક્કીમાં 17નાં મોત
મૌની અમાવસ્યાના અમૃત સ્નાન માટે કરોડો શ્રધ્ધાળુઓ ઊમટી પડતાં સંગમ ઘાટ ઉપર ભારે અવ્યવસ્થા ફેલાઇ વહીવટી તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે બચાવ-રાહત કાર્ય, પ્રયાગરાજમાં પ્રવેશતા વાહનો-ટ્રેનો…
View More આસ્થાનો અતિરેક: મહાકુંભમાં ધક્કામુક્કીમાં 17નાં મોતOTT કિંગ એક્ટરો કરે છે કરોડોની કમાણી
લોકોમાં ઓટીટી પ્લેટફોર્મ જરૂૂરિયાતની વસ્તુ બની ગયા છે. કોરોના પછી ઓટીટીની દુનિયા મોટી થઈ ગઈ છે અને ઓટીટીના દર્શકોની સંખ્યા પણ કરોડોમાં છે. લોકોને…
View More OTT કિંગ એક્ટરો કરે છે કરોડોની કમાણીભારતીય હોકીને મેં જે આપ્યું છે, તેના કરતા વધારે દેશે મને પરત આપ્યું
પદ્મભૂષણની જાહેરાત બાદ પી.આર.શ્રીજેશની પ્રતિક્રિયા ઑલિમ્પિક્સમાંબે વાર મેડલ જીતેલો ભારતીય હોકી ટીમના ભૂતપૂર્વ ગોલકીપર અને હાલના ભારતીય જુનિયર ટીમના કોચ પી.આર. શ્રીજેશને પદ્મભૂષણ પુરસ્કાર આપવાની…
View More ભારતીય હોકીને મેં જે આપ્યું છે, તેના કરતા વધારે દેશે મને પરત આપ્યુંતમન્ના ભાટિયા-વિજય વર્મા વચ્ચે બ્રેકઅપની ચર્ચા જામી
બોલિવુડ અભિનેત્રી તમન્ના ભાટિયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં અભિનેત્રી પ્રેમ મેળવવાની વાત કરતી જોવા મળી રહી…
View More તમન્ના ભાટિયા-વિજય વર્મા વચ્ચે બ્રેકઅપની ચર્ચા જામી