દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ બંગલાનું ભવિષ્ય નક્કી કર્યું છે, જે છેલ્લા કેટલાક સમયથી એક મોટો રાજકીય મુદ્દો બની ગયો હતો. શપથ પહેલા જ રેખા…
View More દિલ્હીના નવા મુખ્યપ્રધાન કેજરીવાલના શીશ મહેલમાં નહીં રહે: મ્યુઝિયમ બનાવશેindia
MPના બાલાઘાટમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 4 મહિલા નક્સલવાદીનું એન્કાઉન્ટર
મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી. આ એન્કાઉન્ટરમાં ચાર મહિલા નક્સલવાદીઓને ઠાર કર્યા છે. આ એન્કાઉન્ટર ગઢી પોલીસ સ્ટેશન વિસ્તારના…
View More MPના બાલાઘાટમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 4 મહિલા નક્સલવાદીનું એન્કાઉન્ટરભારતમાં 9 કરોડ દર્દીઓને 5.68 લાખ ટન ઓક્સિજનની જરૂર
વિશ્ર્વમાં કોરોના જેવી કટોકટીમાં મેડિકલ ઓક્સિજનની અછત વર્તાઇ હતી: એનું પુનરાવર્તન ટાળવા અપીલ સમગ્ર વિશ્વમાં મેડિકલ ઓક્સિજનની માંગ ઝડપથી વધી રહી છે. દર વર્ષે લગભગ…
View More ભારતમાં 9 કરોડ દર્દીઓને 5.68 લાખ ટન ઓક્સિજનની જરૂરભણવા મામલે ઠપકાથી ઉશ્કેરાઇ કિશોરે પિતાને ઊંઘમાં સળગાવી દીધા
સંબંધોને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના દિલ્હીને અડીને આવેલા ફરીદાબાદના અજય નગરમાં સામે આવી છે. અભ્યાસમાં ધ્યાન ન આપવાથી અને પૈસાની ચોરી કરવા માટે ઠપકો…
View More ભણવા મામલે ઠપકાથી ઉશ્કેરાઇ કિશોરે પિતાને ઊંઘમાં સળગાવી દીધાતમારા હાલ પણ કેજરીવાલ જેવા થશે: મમતાના ‘મૃત્યુકુંભ’ નિવેદન સામે સંતોએ ચીપિયો વગાડયો
સંત સમાજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના મહાકુંભને પમૃત્યુકુંભથ ગણાવ્યા પર તીખી પ્રતિક્રિયા આપી છે અને મમતાના નિવેદનને સનાતન ધર્મનું અપમાન ગણાવ્યું છે. સંતોએ મમતા…
View More તમારા હાલ પણ કેજરીવાલ જેવા થશે: મમતાના ‘મૃત્યુકુંભ’ નિવેદન સામે સંતોએ ચીપિયો વગાડયોશેરબજારની ઊથલપાથલથી IPOમાં રસ ઘટયો: ચાલુ માસમાં 10માંથી 6 ઇસ્યુ પ્રાઇસથી નીચે
સેક્ધડરી માર્કેટમાં લાંબા સમય સુધી ચાલતી નબળાઈએ આખરે પ્રાઇમરી માર્કેટને પકડ્યું હોય તેમ લાગે છે, કારણ કે નવા ઈશ્યુ માટે રોકાણકારોનો ઉત્સાહ નોંધપાત્ર રીતે…
View More શેરબજારની ઊથલપાથલથી IPOમાં રસ ઘટયો: ચાલુ માસમાં 10માંથી 6 ઇસ્યુ પ્રાઇસથી નીચેઅમેરિકા જવાની લહાયમાં પંજાબીઓએ 43 કરોડ ચૂકવ્યા
દેશનિકાલ કરાયેલા 127 પંજાબીઓની પુછપરછ બાદ પંજાબ સરકારે આંકડો આપ્યો: મોટાભાગનાને એજન્ટના નામ-ઠેકાણાંની ખબર નથી અમેરિકાએ હાથ-પગ બાંધીને અપમાનજનક હાલતમાં તગેડી મૂકેલા ભારતીયોની ઘરવાપસી થઈ…
View More અમેરિકા જવાની લહાયમાં પંજાબીઓએ 43 કરોડ ચૂકવ્યાટ્રેનમાં મુસાફરી કરી ત્રણ કરોડ ભાવિકોએ મહાકુંભમાં ડૂબકી લગાવી
અત્યાર સુધીમાં દેશભરમાંથી 12583 ટ્રેનો પ્રયાગરાજમાં પહોંચી: અત્યાર સુધીમાં 29 જાન્યુઆરીએ સૌથી વધુ 27 લાખ યાત્રિકોએ મુસાફરી કરી: મુસાફરોની સુવિધા માટે રેલવે સ્ટેશન પર 12…
View More ટ્રેનમાં મુસાફરી કરી ત્રણ કરોડ ભાવિકોએ મહાકુંભમાં ડૂબકી લગાવીભારતમાં દર પાંચમાંથી એક પુરુષ દારૂનો શોખીન
2015-16માં 29.2% પુરુષો દારૂ પીતા હતા, હવે આ ટકાવારી ઘટી 22.4%, દિલ્હીમાં શરાબ પીતી મહિલાઓની સંખ્યા વધી આપણાં ગુજરાતમાં તો દારૂૂબંધી છે પણ શું તમે…
View More ભારતમાં દર પાંચમાંથી એક પુરુષ દારૂનો શોખીનઆવતીકાલથી બ્લડપ્રેસર-ડાયાબિટિસ-કેન્સર જેવા રોગોની પરીક્ષણ ઝુંબેશ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એ હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કેન્સર જેવા બિન-ચેપી રોગો (NCD) માટે રાષ્ટ્રવ્યાપી સ્ક્રીનીંગ ડ્રાઇવની જાહેરાત કરી છે. આ…
View More આવતીકાલથી બ્લડપ્રેસર-ડાયાબિટિસ-કેન્સર જેવા રોગોની પરીક્ષણ ઝુંબેશ