લાંબા સમયની શાંતિ પછી કોંગ્રેસના ઓરિજિનલ બડફા સરદાર દિગ્વિજયસિંહ પાછા વરતાયા છે. ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો બેસી ગયો છે તેથી શ્રાવણ મહિનાના પહેલા દિવસથી શરૂૂ…
View More કાવડ યાત્રા સમયે જ દિગ્વિજયનો મુસ્લિમ પ્રેમ, કોંગ્રેસ ફરી ભીંસમાંindia
EDએ Google અને મેટાને ફટકારી નોટિસ, ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસમાં પૂછપરછ માટે સમન્સ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ઓનલાઈન સટ્ટાબાજી એપ્સ સંબંધિત કેસોની તપાસના સંદર્ભમાં ગુગલ અને મેટાને નોટિસ ફટકારી છે. એજન્સીનો આરોપ છે કે આ બંને…
View More EDએ Google અને મેટાને ફટકારી નોટિસ, ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસમાં પૂછપરછ માટે સમન્સiPhoneના ઉત્પાદનમાં ભારતે ચીનને પછાડયું
છ મહિનામાં 2.39 કરોડ આઈફોન બનાવ્યા, 33 લાખ અમેરિકા એકસપોર્ટ થયા APPLE કંપનીએ ભારતમાં iPhone મેન્યુફેક્ચરિંગમાં એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. માર્કેટ રિસર્ચર…
View More iPhoneના ઉત્પાદનમાં ભારતે ચીનને પછાડયુંછત્તીસગઢના પૂર્વ CM બઘેલના પુત્રની જન્મદિવસે જ ED દ્વારા ધરપકડ કરાઇ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલની ધરપકડ કરી છે. કથિત દારૂૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દરોડા પાડ્યા…
View More છત્તીસગઢના પૂર્વ CM બઘેલના પુત્રની જન્મદિવસે જ ED દ્વારા ધરપકડ કરાઇઅમદાવાદ પ્લેન ક્રેશમાં મુખ્ય પાઇલોટ સુમિત માનસિક બીમાર હોવાનો રિપોર્ટ
ડિપ્રેશન અને અન્ય બીમારીઓ પણ હતી, માતાના મોત બાદ શોકને લીધે રજા પર ગયા બાદ છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં ઘણી રજાઓ લીધી હતી ગયા મહિનાના…
View More અમદાવાદ પ્લેન ક્રેશમાં મુખ્ય પાઇલોટ સુમિત માનસિક બીમાર હોવાનો રિપોર્ટશનિદેવના પ્રકોપથી ગામમાં તાળા મારતા નથી અને ટ્રસ્ટીઓ 500 કરોડ જમી ગયા
વિશ્ર્વભરમાં પ્રખ્યાત શિંગણાપુર મંદિરના કૌભાંડની તપાસ કરવા FIRનો CMનો આદેશ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અહિલ્યાનગર જિલ્લાના પ્રખ્યાત શનિ શિંગણાપુર મંદિર ટ્રસ્ટને બરતરફ કરવાની જાહેરાત કરી છે.…
View More શનિદેવના પ્રકોપથી ગામમાં તાળા મારતા નથી અને ટ્રસ્ટીઓ 500 કરોડ જમી ગયાછત્તીસગઢ લીકર કૌભાંડમાં પૂર્વ CM ભૂપેશ બઘેલને ત્યાં ED ત્રાટકી
વિધાનસભામાં અદાણી દ્વારા કાપવામાં આવતા વૃક્ષોનો મુદ્દો ઉઠાવે તે પહેલાં જ દરોડાનો આક્ષેપ છત્તીસગઢના બહુચર્ચિત લીકર કૌભાંડમાં હવે ભૂપેશ બઘેલ પણ ફસાયા છે. શુક્રવારે…
View More છત્તીસગઢ લીકર કૌભાંડમાં પૂર્વ CM ભૂપેશ બઘેલને ત્યાં ED ત્રાટકી“કર્ણાટકના મુખ્યમંત્રી હવે નથી રહ્યા”: ફેસબુકમાં ટ્રાન્સલેશને ભાંગરો વાટ્યો
સિધ્ધારમૈયાએ એક અભિનેત્રીને પાઠવેલી શ્રધ્ધાંજલિ તેને જ અર્પી દીધી: ભારે વિવાદ બાદ મેટાએ માફી માગી મેટા કંપનીના ઓટો ટ્રાન્સલેશનથી કર્ણાટકમાં ઘણો વિવાદ સર્જાયો છે. મેટાએ…
View More “કર્ણાટકના મુખ્યમંત્રી હવે નથી રહ્યા”: ફેસબુકમાં ટ્રાન્સલેશને ભાંગરો વાટ્યોભારતની સંરક્ષણ તાકાતમાં વધારો, પૃથ્વી-II, અગ્નિ I મિસાઇલનું પરીક્ષણ
બન્ને બેલિસ્ટિક મિસાઇલો પરમાણું શસ્ત્રો વહન કરવા સક્ષમ ભારતે પોતાની સંરક્ષણ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવતા ગઇકાલે ઓડિશાના ચાંદીપુર ખાતે ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR)…
View More ભારતની સંરક્ષણ તાકાતમાં વધારો, પૃથ્વી-II, અગ્નિ I મિસાઇલનું પરીક્ષણઆનંદો, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ટૂંક સમયમાં ઘટાડોનો સરકારનો સંકેત
બેથી ત્રણ માસ આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ સ્થિર રહેશે તો લાભ મળશે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટી રાહત મળવાની શક્યતા છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ…
View More આનંદો, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ટૂંક સમયમાં ઘટાડોનો સરકારનો સંકેત