નેપાળમાં થયેલા હોબાળા વચ્ચે એક દુ:ખદ ઘટના પ્રકાશમાં આવી હતી. ગાઝિયાબાદની પત્ની સાથે કાઠમંડુમાં પશુપતિનાથ મંદિરના દર્શન કરવા ગયેલા દંપતી હોટલમાં હતા, ત્યારે વિરોધીઓએ હોટલમાં…
View More નેપાળમાં ટોળાએ આગ લગાડતાં હોટેલમાંથી યુપીનું યુગલ કુદી પડયું: પત્નીનું મૃત્યુindia
મથુરાના બાંકેબિહારી મંદિરમાં વીઆઇપી દર્શન, ગેેલેરી બંધ કરાશે: પ્રવેશદ્વારથી જ એન્ટ્રી મળશે
સુપ્રીમ કોર્ટ દ્વારા ઠાકુર બાંકેબિહારી મંદિરની રચાયેલી હાઇ પાવર મેનેજમેન્ટ કમિટીએ ગુરુવારે સાંજે મળેલી બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા. મંદિરમાં વીઆઇપી દર્શન પર પ્રતિબંધ મૂકવામાં…
View More મથુરાના બાંકેબિહારી મંદિરમાં વીઆઇપી દર્શન, ગેેલેરી બંધ કરાશે: પ્રવેશદ્વારથી જ એન્ટ્રી મળશેઉતરાખંડના ડ્રીમ પ્રોજેકટમાં ત્રણ કંપનીઓના ટેન્ડર, બધામાં પતંજલિના બાલકૃષ્ણનનો હિસ્સો
ઉત્તરાખંડની ધામી સરકારના મહત્વાકાંક્ષી જીઓર્જ એવરેસ્ટ એસ્ટેટ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપો ઉઠ્યા છે. રિપોર્ટ અનુસાર, આ પ્રોજેક્ટ માટે ત્રણ કંપનીઓએ બિડ નાખી હતી, અને તેમાંથી…
View More ઉતરાખંડના ડ્રીમ પ્રોજેકટમાં ત્રણ કંપનીઓના ટેન્ડર, બધામાં પતંજલિના બાલકૃષ્ણનનો હિસ્સોઅમેરિકામાં છરાના 40 ઘા ઝીંકી ભારતીયનું માથું વાઢી ફૂટબોલ રમ્યો
ગુજરાતીની મોટેલમાં પત્ની-પુત્રની નજર સામે જ કયુબાના શખ્સે આચર્યો ભયાનક હત્યાકાંડ વોશિંગ મશીન વાપરવાની ના પાડતા ઝનુનપૂર્વક રહેંસી નાખ્યો, કાપેલુ માથું કચરામાં ફેંકી નાસી છુટયો…
View More અમેરિકામાં છરાના 40 ઘા ઝીંકી ભારતીયનું માથું વાઢી ફૂટબોલ રમ્યોફિઝિયોથેરાપીસ્ટ દ્વારા નામ આગળ ડોકટર ન લખવા અંગેનો પરિપત્ર રદ
દેશભરમાંથી વિરોધ થતા તાત્કાલિક અસરથી પરત ખેંચાયો ડાયરેક્ટર જનરલ ઑફ હેલ્થ સર્વિસિસ (DGHS ) દ્વારા તા. 9 સપ્ટેમ્બર, 2025ના રોજ જાહેર કરાયેલ પત્રમાં ફિઝીયોથેરાપીસ્ટ દ્વારા…
View More ફિઝિયોથેરાપીસ્ટ દ્વારા નામ આગળ ડોકટર ન લખવા અંગેનો પરિપત્ર રદદિલ્હી હાઇકોર્ટ બાદ હવે બોમ્બે હાઈકોર્ટને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી, કેમ્પસ કરાવવામાં આવ્યું ખાલી
દિલ્હી હાઈકોર્ટ બાદ આજે (૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૫) બોમ્બે હાઈકોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેના કારણે બંને હાઈકોર્ટમાં ખળભળાટ મચી ગયો છે.…
View More દિલ્હી હાઇકોર્ટ બાદ હવે બોમ્બે હાઈકોર્ટને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી, કેમ્પસ કરાવવામાં આવ્યું ખાલીદર 9માંથી એકને કેન્સરનું જોખમ: મ્હોંના કેન્સરમાં ગુજરાત આગળ
2024માં દેશમાં 16 લાખ નવા કેસ, 9 લાખનાં મોત: જીવનશૈલી પરિવર્તનથી 30 ટકાથી 50 ટકા આ બીમારી રોકી શકાય ભારતનો નવો કેન્સર નકશો એક ભયાનક…
View More દર 9માંથી એકને કેન્સરનું જોખમ: મ્હોંના કેન્સરમાં ગુજરાત આગળ‘પ્યાર કા પંચનામા’ ફેમ અભિનેત્રી ચાલુ ટ્રેનમાંથી કૂદી પડતાં ઘાયલ
લોકલ ટ્રેનમાં ચડી ન શકતાં દુર્ઘટના રાગિની એમએમએસ, ઉજડા ચમન અને પ્યાર કા પંચનામા જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી કરિશ્મા શર્મા વિશે આ સમયે…
View More ‘પ્યાર કા પંચનામા’ ફેમ અભિનેત્રી ચાલુ ટ્રેનમાંથી કૂદી પડતાં ઘાયલઅમેરિકાની મોટેલના ભારતીય માલિકની સામાન્ય બાબતે માથું કાપી ક્રૂર હત્યા
ડલ્લાસની ડાઉનટાઉન મોટેલના માલિક ચંદ્રમૌલીના કર્મચારીએ ખેલ્યો ખૂની ખેલ અમેરિકાના ડલાસ શહેરમાં એક ભારતીય મૂળના વ્યક્તિની નિર્દયતાથી હત્યા કરી દેવામાં આવી છે. પોલીસના જણાવ્યા…
View More અમેરિકાની મોટેલના ભારતીય માલિકની સામાન્ય બાબતે માથું કાપી ક્રૂર હત્યાયુપીમાં ટેન્કર સાથે ટકરાયા બાદ બસ પલટી: પાંચનાં મોત
લખનઉના કાકોરીમાં એક ભયાનક રોડ અકસ્માતની ઘટના બની છે. એક રોડવેઝ બસ નિયંત્રણ બહાર નીકળી ગઈ અને 50 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઈ. આ અકસ્માતમાં…
View More યુપીમાં ટેન્કર સાથે ટકરાયા બાદ બસ પલટી: પાંચનાં મોત