‘હનુમાન અંશ’ ફિલ્મની અભૂતપૂર્વ સફળતાએ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ધાર્મિક અને ભક્તિમય સિનેમા માટે નવા દ્વાર ખોલી દીધા છે. આ અગાઉ ’લાલો – કૃષ્ણ સદા સહાયતે’…
View More હનુમાન અંશની સફળતાથી બોલિવૂડમાં ભક્તિનો દોર, સાંઇબાબા- ખાટુશ્યામ પર બનશે ફિલ્મindia
એક જ દિવસમાં બે-બે મેચ રમશે ટીમ ઇન્ડિયા, 28 વર્ષ બાદ સંયોગ
3 ઓક્ટોબર 2026નો દિવસ ભારતીય ક્રિકેટ માટે ઐતિહાસિક બની શકે છે. આ દિવસે ભારતની બે મેન્સ ક્રિકેટ ટીમો એકસાથે અલગ અલગ દેશોમાં મેદાને ઉતરે એવી…
View More એક જ દિવસમાં બે-બે મેચ રમશે ટીમ ઇન્ડિયા, 28 વર્ષ બાદ સંયોગ15 ઓકટોબરે જ રિલીઝ થશે રજનીકાંતની ‘જેલર-2’
ફરી શૂટીંગ થવાની અફવાઓ પર પૂર્ણવિરામ સુપરસ્ટાર રજનીકાંતના ચાહકો માટે એક રાહતના અને આનંદના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર એવી…
View More 15 ઓકટોબરે જ રિલીઝ થશે રજનીકાંતની ‘જેલર-2’સચિન તેંડુલકરે 70 કરોડમાં લોનાવાલામાં ખરીદી જમીન
સચિન તેંડુલકરે મુંબઈ નજીક આવેલા લોકપ્રિય હિલ સ્ટેશન લોનાવાલામાં આશરે ₹70 કરોડની જમીન ખરીદી છે. આ સોદો 4 સપ્ટેમ્બર, 2026ના રોજ નોંધાયો હતો. કુલ જમીન…
View More સચિન તેંડુલકરે 70 કરોડમાં લોનાવાલામાં ખરીદી જમીનઈન્દોરમાંથી ગુજરાતનો નકલી IAS અધિકારી ઝડપાયો
મધ્ય પ્રદેશના ઇન્દોરમાં પોલીસે એક યુવકની ધરપકડ કરી છે, જે પોતાને જિલ્લા કલેક્ટર ગણાવીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યો હતો. આરોપીએ ભાડાના મકાનની બહાર ‘IAS રાજ…
View More ઈન્દોરમાંથી ગુજરાતનો નકલી IAS અધિકારી ઝડપાયોકાલે રોહિણી નક્ષત્રના દિવ્ય સંયોગમાં ઉજવાશે કૃષ્ણ જન્મોત્સવ
શ્રાવણ વદ આઠમ ને શુક્રવાર તા. 04/09/2026 ના દિવસે જન્માષ્ટમી છે. આ વર્ષે જન્માષ્ટમીના દિવસે રાત્રિના 11 કલાક સુધી રોહિણી નક્ષત્ર ઉત્તમ છે જન્મ સમયે…
View More કાલે રોહિણી નક્ષત્રના દિવ્ય સંયોગમાં ઉજવાશે કૃષ્ણ જન્મોત્સવ7.8 ટકા વિકાસદર: સફરજન સાથે સંતરાની સરખામણીનો વિવાદ
દેશમાં બેરોજગારી, મોંઘવારી, નબળી ખરીદ શક્તિ અને ઘટતા ઘરેલુ બચત દર અને વિદેશી રોકાણકારો દ્વારા પલાયન જેવી નકારાત્મક બાબતો છતાં 7.8 ટકાનો ત્રિમાસિક જીડીપી વૃધ્ધિ…
View More 7.8 ટકા વિકાસદર: સફરજન સાથે સંતરાની સરખામણીનો વિવાદબિલ્ડિંગ પ્રોજેક્ટનું બ્રોશર ‘જાહેરાત’ નહીં, જવાબદારી છે: સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે રિયલ એસ્ટેટ ડેવલપર્સને સ્પષ્ટ ચેતવણી આપી છે કે પ્રોજેક્ટના બ્રોશર અને પ્લાનમાં ગ્રાહકોને જે સુવિધાઓ અને વ્યવસ્થાના વચનો આપવામાં આવે છે, તેને બાદમાં…
View More બિલ્ડિંગ પ્રોજેક્ટનું બ્રોશર ‘જાહેરાત’ નહીં, જવાબદારી છે: સુપ્રીમતિરૂપતિ મંદિરના અધિકારીના ઘરેથી સોના-ચાંદી અને રોકડ સહિત કરોડોનો ખજાનો મળ્યો
આંધ્ર પ્રદેશના તિરુપતિમાં તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ઓફિસર મેન્ડુ લોકનાથમ સાથે જોડાયેલા સ્થળોએ એન્ટી-કરપ્શન બ્યુરો (ACB)એ દરોડા પાડ્યા છે. ACB એ તેમની સામે…
View More તિરૂપતિ મંદિરના અધિકારીના ઘરેથી સોના-ચાંદી અને રોકડ સહિત કરોડોનો ખજાનો મળ્યોમોદી પ્રધાનમંડળમાં મોટા ફેરફારના એંધાણ: ભારે ઉત્તેજના
અશ્ર્વિની વૈશ્ણવને મોટું પ્રમોશન મળવાની શકયતા: ગડકરીના ભાવિ પર નજર: ટેક્નોક્રેટ્સ, પૂર્વ રાજદ્વારીઓને સ્થાન મળી શકે દેશની રાજધાની દિલ્હીના સત્તાના ગલિયારાઓમાં ટૂંક સમયમાં મોટો રાજકીય…
View More મોદી પ્રધાનમંડળમાં મોટા ફેરફારના એંધાણ: ભારે ઉત્તેજના