ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની ટીમમાં સમાવેશ થવાની સંભાવના ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટેસ્ટ મેચ શરૂૂ થઈ ગઈ છે, જેનાથી ચાહકોમાં ઉત્સાહ ફેલાયો છે. પરંતુ ટીમ…
View More 7 મહિના બાદ વિરાટ કોહલી, રોહિત શર્માનું ટીમ ઇન્ડિયામાં કમબેક?india
‘ભારત શાંતિ સાથે…’ ગાઝા પર ટ્રમ્પના પ્લાનિંગને PM મોદીનું ખુલ્લું સમર્થન
ડોનાલ્ડ ટ્રમ્પની શાંતિ યોજનાની જાહેરાત બાદ ગાઝામાં શાંતિ પ્રયાસોમાં નોંધપાત્ર પ્રગતિના સંકેતો મળી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પની પહેલની પ્રશંસા કરતા કહ્યું…
View More ‘ભારત શાંતિ સાથે…’ ગાઝા પર ટ્રમ્પના પ્લાનિંગને PM મોદીનું ખુલ્લું સમર્થનપટનામાં પાણીપુરી ખાવાથી એજ પરિવારના ત્રણ લોકોના મોત, પરિવારમાં શોકનો માહોલ
બિહારની રાજધાની પટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા. મૃતકોમાં બે પુત્રો અને એક પિતાનો સમાવેશ થાય છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં…
View More પટનામાં પાણીપુરી ખાવાથી એજ પરિવારના ત્રણ લોકોના મોત, પરિવારમાં શોકનો માહોલદેશના સૌથી ઊંચા 233 ફૂટના રાવણનું શરીર ભસ્મ પણ માથું અણનમ!
લોકસભાના સ્પીકર ઓમ બિરલાની હાજરીમાં કોટામાં રાવણ દહન કાર્યક્રમમાં માથું સુરક્ષિત રહેતા ક્રેનનો ઉપયોગ કરી અલગથી બાળવામાં આવ્યું લોકસભામાં માથું કપાયા પછી યોધ્ધાનું ધડ લડતું…
View More દેશના સૌથી ઊંચા 233 ફૂટના રાવણનું શરીર ભસ્મ પણ માથું અણનમ!ભારતીય અર્થતંત્ર સ્થિતિસ્થાપક, આંચકા શોષવાની ક્ષમતા: નિર્મલા સીતારામન
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે ભારતની વધતી જતી આર્થિક સ્થિતિસ્થાપકતા પર પ્રકાશ પાડ્યો અને કહ્યું કે રાષ્ટ્ર બાહ્ય વેપાર તણાવ વચ્ચે બાહ્ય આંચકાઓને શોષી લેવા…
View More ભારતીય અર્થતંત્ર સ્થિતિસ્થાપક, આંચકા શોષવાની ક્ષમતા: નિર્મલા સીતારામનJNUમાં રાવણદહન મુદ્દે છાત્ર જુથો વચ્ચ અથડામણ
JNUમાં દુર્ગા પૂજા શોભાયાત્રા અને રાવણ દહનને લઈને ABVP અને ડાબેરી જૂથો વચ્ચે અથડામણ થઈ. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP ) એ ગુરુવારે આરોપ લગાવ્યો…
View More JNUમાં રાવણદહન મુદ્દે છાત્ર જુથો વચ્ચ અથડામણરાજસ્થાનમાં કફ સિરપથી મોત મામલે અમે જવાબદાર નથી: આરોગ્ય પ્રધાને હાથ ઉંચા કરી દીધા
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં તાજેતરમાં થયેલા બાળકોના મૃત્યુને કફ સિરપ સાથે જોડવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં મૃત્યુઆંક 9 થયો છે, જ્યારે રાજસ્થાનમાં બે બાળકોના મોત…
View More રાજસ્થાનમાં કફ સિરપથી મોત મામલે અમે જવાબદાર નથી: આરોગ્ય પ્રધાને હાથ ઉંચા કરી દીધાજીએસટીમાં ઘટાડા પછી MRPમાં ફેરફાર વગર જથ્થો વધારવો એ છેતરપિંડી!
ઉત્પાદનનો જથ્થો વધારે આપવોએ ગ્રાહકની પસંદગીમાં કાપ છે: દિલ્હી હાઇકોર્ટ દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું છે કે જીએસટી દર ઘટાડા પછી મહત્તમ છૂટક કિંમત (MRP) જાળવી રાખીને…
View More જીએસટીમાં ઘટાડા પછી MRPમાં ફેરફાર વગર જથ્થો વધારવો એ છેતરપિંડી!રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુનું તા.9મીએ રાજકોટમાં રાત્રી રોકાણ, તૈયારીઓ શરૂ
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આગામી 10 અને 11 તારીખના રોજ સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેઓ 9 તારીખ ના રોજ દિલ્હી થી સીધા જ રાજકોટના…
View More રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુનું તા.9મીએ રાજકોટમાં રાત્રી રોકાણ, તૈયારીઓ શરૂરાહુલની સદી, ગીલ, જાડેજા અને ધુ્રવની ફિફ્ટી સાથે વેસ્ટ ઇન્ડિઝ સામે 171 રનની લીડ
ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ અમદાવાદ મોદી સ્ટેડિયમમાં રમાઇ રહયો છે. જેમાં પ્રથમ દિવસે ભારતીય બોલરોના તરખાટના કારણે વેસ્ટ ઇન્ડિઝની ટીમ 162 રનમાં સમેટાય…
View More રાહુલની સદી, ગીલ, જાડેજા અને ધુ્રવની ફિફ્ટી સાથે વેસ્ટ ઇન્ડિઝ સામે 171 રનની લીડ