‘ભૂલ ભુલૈયા” ફિલ્મના અભિનેતા રાજપાલ યાદવ હાલમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા આ અભિનેતાએ 9 કરોડ રૂૂપિયાના ચેક…
View More જેલમાં બંધ રાજપાલ યાદવની મદદે આવ્યા અભિનેતા સોનુ સૂદindia
અર્જુન-સાનિયાના લગ્નમાં PM મોદીને આમંત્રણ પાઠવતા સચિન તેંડુલકર
ભારતના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે પોતાના પુત્ર અર્જુન તેંડુલકરના લગ્નની જાહેરાત કરી છે. અર્જુનની ભાવિ પત્નીનું નામ સાનિયા છે. ગઇકાલે સચિન તેંડુલકર અને તેનો પરિવાર…
View More અર્જુન-સાનિયાના લગ્નમાં PM મોદીને આમંત્રણ પાઠવતા સચિન તેંડુલકરનામિબિયા સામે અભિષેક શર્મા ન રમે તો સંજુ સેમસન ઓપનિંગમાં
ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માનું નામિબિયા સામેની મેચમાં રમવું અનિશ્ચિત છે. અહેવાલો અનુસાર, અભિષેક શર્મા બીમાર છે અને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.…
View More નામિબિયા સામે અભિષેક શર્મા ન રમે તો સંજુ સેમસન ઓપનિંગમાંહવે સંઘ વડા ભાગવત કહે એમ સાવરકર માટે ભારતરત્ન ઝુંબેશ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે વિનાયક દામોદર સાવરકરને ભારતરત્ન આપવાની માગણી કરી એ સાથે સાવરકર અને ભારતરત્ન બંને ફરી ચર્ચામાં છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને…
View More હવે સંઘ વડા ભાગવત કહે એમ સાવરકર માટે ભારતરત્ન ઝુંબેશસરકારી પ્રોટોકોલમાં જન-ગણ-મન પહેલા વંદે માતરમ્ ફરજિયાત
શ્રોતાઓએ 3.10 મિનિટના ગાનમાં સાવધાન મુદ્રામાં ઉભા રહેવું પડશે, કેન્દ્ર સરકારે બહાર પાડેલી વિસ્તૃત માર્ગદર્શિકા “જન ગણ મન” રાષ્ટ્રગાનની જેમ હવે રાષ્ટ્રગીત “વંદે માતરમ” હવે…
View More સરકારી પ્રોટોકોલમાં જન-ગણ-મન પહેલા વંદે માતરમ્ ફરજિયાતબિલિયોનેર રેન્કિંગ: ટોપ 20માંથી અદાણી આઉટ
જેફ બેઝોસને પછાડી ધનકુબેર રૂપે ઝુકર બર્ગની આગેકૂચ: સંપત્તિમાં ઉછાળો છતાં મુકેશ અંબાણી અઢારમાં નંબરે ગગડયા વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં ઉથલપાથલ ચાલી રહી છે. ટોચના…
View More બિલિયોનેર રેન્કિંગ: ટોપ 20માંથી અદાણી આઉટઅયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં હત્યા
હરિયાણાની ફરીદાબાદ જેલમાં બંધ અયોધ્યા રામ મંદિર પર કથિત રીતે હુમલાનું કાવતરું ઘડનાર અબ્દુલ રહેમાનની હત્યા કરી દેવામાં આવી છે. 19 વર્ષીય અબ્દુલ રહેમાન પર…
View More અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં હત્યાલગ્નવાંચ્છુક ભારતીય યુવાનની કેનેડામાં ગોળી ધરબી ભેદી હત્યા
કેનેડાના ટોરોન્ટોમાં એક વ્યસ્ત શોપિંગ સેન્ટરના પાર્કિંગમાં અજાણ્યા માણસો દ્વારા ગોળીબાર કરવામાં આવતા 37 વર્ષીય બેંગલુરુ મૂળના એક ટેક્નીનું મૃત્યુ થયું હતું, પોલીસે જણાવ્યું હતું.…
View More લગ્નવાંચ્છુક ભારતીય યુવાનની કેનેડામાં ગોળી ધરબી ભેદી હત્યાભડકે બળતા મણિપુરમાં બીજા દિવસે પણ આગ ઠરવાનું નામ નથી લેતી
મણિપુરના ઉખરુલમાં તંગખુલ નાગા સમુદાયના સભ્ય પર કથિત હુમલાને લઈને હિંસાના નવા હુમલામાં, મંગળવારે સવારે ઘણા ત્યજી દેવાયેલા ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી અને…
View More ભડકે બળતા મણિપુરમાં બીજા દિવસે પણ આગ ઠરવાનું નામ નથી લેતીડોલરને પછાડવા આરબીઆઈનો નવો દાવ, બ્રિકસમાં સભ્ય દેશોનું ચલણ જોડવા પ્રસ્તાવ
ભારતની મધ્યસ્થ બેંક, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ BRICS દેશો (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા અને અન્ય સભ્યો) ની સત્તાવાર ડિજિટલ ચલણોને જોડવાનો…
View More ડોલરને પછાડવા આરબીઆઈનો નવો દાવ, બ્રિકસમાં સભ્ય દેશોનું ચલણ જોડવા પ્રસ્તાવ